Posted on November 22, 2009 by gujaratikavitaanegazal
દાઝે ભરેલા ને કડ્વા વેણલા રે લોલ
એથી છુટી તેની જીભડી રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
પિયરમા એ પ્રેમતણી પૂતળી રે લોલ
સાસરીએ જૂદેરી એની જાત રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
અગન ભરેલ એની આંખડી રે લોલ
વડ્કા ભરેલાં એના વેણ રે
પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ
કાળાજુ કઠણ્ એના હાડ્મા રે લોલ
જીવ છપનીયો દુકાળ્ રે
પતનીની [...]
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયકાંત જાની (USA ), gujarati, gujarati git, gujarati kavita, gujarati poem, gujarati website, gujaratigazal, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on November 22, 2009 by gujaratikavitaanegazal
પક્ષ પલટતા હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;
જેની ગઠ બ્ંધનતા સાશક પક્ષ સાથ, નેતાને ઉજાણી રે.
સોનીયાએ ઉગાર્યો પક્ષ, ભાજપને માર્યો રે;
મનમોહનને આપ્યું રાજ, સ્ંઘને સવાર્યો રે.
પક્ષ પલટતા હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;
માએ રાહુલ ગાંઘી ને સતા, ફટા ફટ્ આપીરે;
દિકરાને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે.
પક્ષ પલટતા હજી કોઈની લાજ જતાં નથી [...]
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: ગુજરાતીકવિતા, જયકાંત જાની (USA ), પક્ષ પલટતા હજી કોઈની લાજ જતાં નથી જાણી રે, ભરત સુચક, gujarat, gujarati, gujarati git, gujarati net, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 19, 2009 by gujaratikavitaanegazal
નામ મારું છે ખુશી, ખુશી ખુશી હું બોલું
એક બે ત્રણ વદું તો, બા દાદાને લાગે વાહલું
વન ટુ થ્રી કહું તો,મમ્મી પપ્પાને હસતા ભાળું
ખુશી ખુશી હું બોલું
બા દાદા કહે વારતા, શિયાળ કાગડો પુરી
મોમ કહે હોલ્ડ માય હેન્ડ નહીં તો પડશે ભૂલી
રમતાં રમતાં ઊંઘું,ઊઘમાં હસું થોડું થોડું
ખુશી ખુશી હું બોલું
બા બનાવે મારા માટે રોજ રોટલી શાક
મોમ ડેડી [...]
Filed under: રમેશ પટેલ(આકાશદીપ) | Tagged: ખુશી ખુશી હું બોલું - રમેશ પટેલ ‘આકાશદીપ’, ગુજરાતીકવિતા, નામ મારું છે ખુશી, રમેશ પટેલ(આકાશદીપ), Bharat Suchak, gujarat, gujarati, gujarati gazal, gujarati git, gujarati poem, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 19, 2009 by gujaratikavitaanegazal
હેલે ચઢી તમારી યાદ
સરોવરનાં નીર હેલે ચઢ્યાં ને ,
હેલે ચઢી તમારી યાદ
ઝરમર ઝરમર ઝીલ્યા મેહુલાને,
મનમાં ટહૂંક્યા તમારા સાદ
સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ
કલબલ કલબલ શોરમાં ઝૂલ્યા અમે
લઈ દિલડામાં વાસંતી ફાગ
રણક્યા તાલે મધુરા ઝાંઝર ને,
ઉરે છેડ્યા બંસરીના વ્હાલ
સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ
ચાંદલીયાના પાલવડે શરમાયા તારલીયા
ને તનમનમાં તરવરીયા તોફાન
સજી શણગાર હું ઝાંખું ઝરુખાએ
ટમટમે દિવડાઓ [...]
Filed under: રમેશ પટેલ(આકાશદીપ) | Tagged: ગઝલ, ગુર્જર કાવ્ય ધારા, પ્રણય, પ્રેમ, ભરત સુચક, રમેશ પટેલ(આકાશદીપ), હેલે ચઢી તમારી યાદ – રમેશ પટેલ ‘આકાશદીપ’, gujarat, gujarati gazal, gujarati git, gujarati kavita, gujarati website, gujaratibhajan, gujaratigazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on November 15, 2009 by gujaratikavitaanegazal
આ છે શેરબજારના શેર!! આ છે શેરબજારના શેર!!
ઘરબાર વેચીને તમે ક્યારેય ન વસાવતા કોઇ શેર
જ્યારે કિમત ઘટે ત્યારે વસાવો તમે જે ગમેતે શેર
જ્યારે કિમત વધે ત્યારે વેચી નાખો જે હોય તે શેર
જો ચાલસો તેનાથી ઉલટા તો તુટી જસે તમારી કેડ…આ છે શેરબજારના શેર!!
તમે ગુમાવ્યા જો પૈસાતો શેર પરના રાખો કોઇ વેર
તમે શુ કરવા વસાવ્યા [...]
Filed under: ભરત સુચક | Tagged: આ છે શેરબજારના શેર!! આ છે શેરબજારના શેર!!, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati poem, gujarati poetry, gujarati website, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »
Posted on November 13, 2009 by gujaratikavitaanegazal
શુ વાત છે હિન્દુસ્તાનની!! શુ વાત છે હિન્દુસ્તાનની !!
લાચ લેતા પકડાઇ ગયા તો લાચ આપી ને છુટી ગયા !!
ગુના કરતા પકડાઇ ગયા તો જામીન મેળવીને છુટી ગયા !!
પોલીશની કાર્યવાહી ચાલતી રહે એક તરફ !!
કોર્ટંમા તો કેસ ચાલતા ચાલતા રહે બીજી તરફ!!
ગુનાઓ તો ચાલ્યા કરે ચારે તરફ!!!!!!!!!!!!!!!!!!!!!!
શુ વાત છે હિન્દુસ્તાનની !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
ભરત સુચક
ગુજરાતી માંથી
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાતીકવિતા, ભરત સુચક, શુ વાત છે હિન્દુસ્તાનની!! શુ વાત છે હિન્દુસ્તાનની, Bharat Suchak, gujarat, gujarati website, gujaratigazal, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 8, 2009 by gujaratikavitaanegazal
મારું નાનકડું ગામ ,જાણે ગોકુલિયું ધામ
રુડી સરોવરની પાળ,ઝૂલે વડલાની ડાળ
હસે પનઘટના ઘાટ.ગાગર છલકે રે વાટ
દોડી કરીએ દિવાળીએ સ્નેહે સન્માન
કે મારા …આંગણાના થાજો મહેમાન
લાલી છાઈ આકાશ, વરતાય હૈયે ભીંનાશ
માવતરનાં મીઠાં છે ગાન,,ધરે જીવન પ્રસાદ
આદરનાં ઉભરાયે પૂર,મલકે વડીલોનાં ઉર
[...]
Filed under: રમેશ પટેલ(આકાશદીપ) | Tagged: ગુજરાતીકવિતા ગઝલ શાયરી, રમેશ પટેલ(આકાશદીપ), Bharat Suchak, gujarat, gujarati, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 6, 2009 by gujaratikavitaanegazal
ભગવાનના શ્રીમુખે સંસારના સર્વ સંશયો વિરમી જાય
એવી અલૌકિક દિવ્યવાણીની,સંસારને ભેટ ધરી ઋષિવર
શ્રીવેદવ્યાસજીએ.
ગુજરાતી સાહિત્યમાં કવન રુપે ‘ગીતા સુધા’ પ્રસાદી સૌ પામે ,માટે
ચીંતન, મનન અને અનેક મેઘાવી મહાનુભાવોના દર્શન ઝીલતાં
ઝીલતાં,ગીતા જયન્તી એ ,મા ગુર્જરીના ચરણોમાં પુષ્પ સમર્પિત
કરતાં અહોભાવથી વંદન.
[...]
Filed under: રમેશ પટેલ(આકાશદીપ) | Tagged: આધ્યાતમિક, ગીતા સુધા, ગુજરાત, ગુજરાતીકવિતા, ભરત સુચક, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, રમેશ પટેલ(આકાશદીપ), Bharat Suchak, gujarati website, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 3, 2009 by gujaratikavitaanegazal
તમે ચૂંટી ,અમને દીધું, પ્રેમપાશનું કામણગારું વહાલ
નયનો ઢાળી,ઝીલી આનંદ ને ખીલી સંધ્યાની લાલી
મોગરો મહેંકે ,કેશ ફરકે,વસંતની વાયરી લાગે વહાલી
કોરા કાગળે ઉરમાં મધ્યે,એક સ્નેહલ શબ્દ તમે દાબ્યો
સાગર ઉછળે,સોમ દર્શને, મારા ઉરમાં જઈ ને લાગ્યો
લજ્જા લહરે,કોમળ અંગે,પ્રસન્નતાના મંગલ ત્રિકોણમાં ઝાંખું
નયનોમાં નચાવી તસવીર તમારી,પવન પાવડી લઈ પોંખું
ગામને પાદરે નાના ઉપવને, તમે કેસરિયા ફૂલ થઈ શોભો
વ્યોમ અટારીએ ઉષા રાણીને,કાયાના [...]
Filed under: રમેશ પટેલ(આકાશદીપ) | Tagged: એજ ગુલાબી ગુલાબ અમને ગમતું, એજ તમને ગમતું, ગમતું એજ ગુલાબી ગુલાબ, ગુર્જર કાવ્ય ધારા, ભરત સુચક, રમેશ પટેલ(આકાશદીપ), Bharat Suchak, gujarat, gujarati, gujarati git, gujaratiblog, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on November 3, 2009 by gujaratikavitaanegazal
વાલમના પડદા વિરાટ,સંતાયા ઝાડવાને જહાજ
ના ચણતર કે ના આડ, ધુમ્મસે ઢંકાયા પહાડ
દૃ ષ્ટિ અને દૂરબીન લાચાર, ક્યાં સંતાયા તમે રાજ?
કુદરતનું કૌતક મહાન, ધુમ્મસે ઢંકાયા પહાડ
વગડાની વાટે તું જાશે, અંધારી આલમે અટવાશે
મગરુર ધુમ્મસ છાનું હરખે, હસતી નીયતિ રે નીરખે
પૂર્વમાં પધાર્યા રે ભાણ, તાકતા તીખા રે બાણ
ભાનુના ઉભર્યા રે વહાલ, વરસાવે ઉર્જાની લ્હાણ
કિધા અલોપ રે ધુમ્મસ, દર્શન [...]
Filed under: રમેશ પટેલ(આકાશદીપ) | Tagged: ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, ભરત સુચક, રમેશ પટેલ(આકાશદીપ), gujarat, gujarati gazal, gujarati net, gujarati poetry, gujaratigazal, gujaratikavita, prem | Leave a Comment »
Posted on October 21, 2009 by gujaratikavitaanegazal
કુદરતની સમીપે જઈ,તેની વિવિધતા,
ગૂઢતા અને અસ્ત્-ઉદયનું ચક્ર વિસ્મય પમાડે છે
આ ચીંતનને ગઝલમાં વણ્યું છે
છંદ વિધાન..ગાગાગાલ ગાગાલગા ગાગાગાલ ગાગાલગા
વિશ્વ તારું જટીલ
વિધાતા વિશ્વ તારું જટીલસું કૌતુકોથી મઢ્યું
અલોપાય તત્ત્વે સમાઈ સહજ મહારવ તટે
ઊષા ને મધ્યાન્હ સંધ્યાના છે ભીન્ન વેશો અતિ
મસ્તીથી ઢળે રાતને શીતળતા તું નીરવ રમે
તપ્યો જલધિ તું વિસરવા જગનો ખાર દરિયા દિલે
સંવરે સૃષ્ટિ ઐશ્વર્યથી ને વૈભવ ગુંજારવ [...]
Filed under: રમેશ પટેલ(આકાશદીપ) | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, રમેશ પટેલ(આકાશદીપ), Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 21, 2009 by gujaratikavitaanegazal
આવ્યો આસો માસ પુનિત ને દીપાવલીએ ઉજાશ ભર્યા
પ્રકાશ પર્વ દેશે સમૃધ્ધિ એવા મા દેવીએ વરદાન ધર્યા
સૂરજ દેવની કરી પરિક્રમા આજ અવનિએ શણગાર સજ્યા
પ્રગટ્યું પ્રભાત નૂતન વર્ષનું ને હૈયે કલરવ ગાન સર્યા
સ્નેહ સબરસે પૂરાઇ રંગોળી ને વાણીએ મીઠાશ [...]
Filed under: રમેશ પટેલ(આકાશદીપ) | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, પ્રભાત નૂતન વર્ષનું, ભરત સુચક, રમેશ પટેલ(આકાશદીપ), gujarat, gujarati, gujarati net, gujaratiblog, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 20, 2009 by gujaratikavitaanegazal
મથુરામાં ખેલ ખેલી આવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા
સાડી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
નાકની નથણી ક્યાં મૂકી આવ્યા
વાળી તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
ડોકનો હારલો ક્યાં મૂકી આવ્યા
માળા તે કોની ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી આવ્યા
હાથની પહોંચી ક્યાં મૂકી આવ્યા
કંગન તે કોના ચોરી લાવ્યા
હો કાન ક્યાં રમી [...]
Filed under: ગરબો, ભજન | Tagged: આધ્યાતમિક, ગરબો, ભજન, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, bhajan, Bharat Suchak, gujaratibhajan, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 15, 2009 by gujaratikavitaanegazal
પહેલી મે એ પથરાયા અજવાળા
પધાર્યા રવિ આકાશે કંકુવરણા
પ્રગટાવે દીવડા રવિશંકર મહારાજા
રાજ ગુજરાતની હરખે ગાઓ ગાથા
બાંધતી ગુર્જરી પાવન બંધન
ખીલ્યું ગગન ને સાગર ઢોળે પવન
પંખીડાં ગીત ગાઈ કરતાં રંજન
શુભ દિન પહેલી મે એ ગાશું કવન
સાત સાગરે ધર્યા પ્રેમના સ્પંદન
સંપદાથી શોભતાં વગડાં ને વન
પાવન સરીતાને કરી એ વંદન
વહાલું રતન મારું ગુર્જર વતન
સંતોને વીરોની ભૂમિ આ મહાન
ધરતીના કણકણમાં રમતું [...]
Filed under: રમેશ પટેલ(આકાશદીપ) | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, રમેશ પટેલ(આકાશદીપ), વ્હાલું રતન મારું ગુર્જર વતન, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratikavita | Leave a Comment »
Posted on October 11, 2009 by gujaratikavitaanegazal
ગર્વ છે હું ગુજરાતી છું,મને ગર્વ છે હું ગુજરાતી છું,
ગર્વ ની તો વાત છે યારો ,ગર્વ કરુ છું તે વાત પર,
કામ કર્યા છે જે ગુજરાતીઓએ ગર્વ છે તે કામ પર,
આપ્યુ જેને હથિયાર અહિંસાનુ ગર્વ છે તે ગાંધી પર,
દુશ્મન ધ્રુજે જે નામથી યારો ગર્વ છે તે સરદાર પર,
ગર્વ છે ધીરુભાઇ પર,ગર્વ છે અનિલ અને મુકેશ પર,
ગર્વ [...]
Filed under: ભરત સુચક | Tagged: ગર્વ છે હું ગુજરાતી છું, ગર્વ થી કહો હું ગુજરાતી છું યારો ગર્વ થી કહો હું ગુજરાતી છું, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુર્જર કાવ્ય ધારા, ભરત સુચક, મને ગર્વ છે હું ગુજરાતી છું, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 3 Comments »
Posted on September 28, 2009 by gujaratikavitaanegazal
હનુમાનજીનું હાલરડું – રમેશ પટેલ ‘આકાશદીપ’
રાષ્ટીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીના કાવ્ય ’શીવાજીનું હાલરડૂં’ ના પરથી પ્રેરણા લઈ દાદા હનુમાનજીનું હાલરડું ની મજા માણીએ.
અંજની જાયો
પારણે પોઢેલ બાળ મહાવીર ને સિંહણ જાયો છે વીર
જડે નહીં જગતે જોટો , અવનીયે અવતરીયો મોટો
ઉર પ્રસન્ન ને આંખ મીંચાણી, અંજની માને સપનું દેખાણું
ભાગ્યવંત મા ભારતની ભૂમિ,પવનદેવે દીધું લાખેણું નઝરાણું
માત થાશે ,તારો [...]
Filed under: રમેશ પટેલ(આકાશદીપ) | Tagged: અંજની જાયો, ગુજરાત, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, ભરત સુચક, રમેશ પટેલ ‘આકાશદીપ’, રમેશ પટેલ(આકાશદીપ), Bharat Suchak, gujarat, gujarati net, gujarati website, gujaratiblog, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on September 25, 2009 by gujaratikavitaanegazal
દીઠો એક ચાંદલિયો રમતો આભ
બીજો ચાંદલિયો રમે સરોવર પાળ
આવો ને ભેરુ રંગે રમીએ રાસ
મને ગમે એક ફુમતું તારે પાઘ
એના સંગે રમતી મારી આંખ
આવોને [...]
Filed under: રમેશ પટેલ(આકાશદીપ) | Tagged: ગુજરાત, ગુજરાતીકવિતા, ભરત સુચક, રમેશ પટેલ(આકાશદીપ), Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on September 24, 2009 by gujaratikavitaanegazal
રંગ ભરી રમશું રાસ, સહિયર મોરી
રંગ ભરી રમશું રાસ
રાધા રાણી ને રમાડે કામણગારો કાન
બંસરીના નાદે ઘેલું ગોકુળિયું ગામ
[...]
Filed under: રમેશ પટેલ(આકાશદીપ) | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, રંગ ભરી રમશું રાસ, રમેશ પટેલ(આકાશદીપ), Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on September 21, 2009 by gujaratikavitaanegazal
નવલાં નોરતાં ને નવલી છે રાત
ગરબે ઘૂમે આજ ભવાની માત
દઈ દઈ તાળી આજ ગાઓને રાજ
નવ નવ દેવીઓનાં દર્શનની રાત
[...]
Filed under: રમેશ પટેલ(આકાશદીપ) | Leave a Comment »
Posted on September 18, 2009 by gujaratikavitaanegazal
બીજાના જીવનને હરદમ પ્રકાશ ધરનારું,
શાંત થઇને અન્ય જનોને પ્રશાંત કરનારું;
ઉન્નત કરે અન્યને ત્યારે શોભે તે કેવું ! .
અનાથનો આધાર બને તે તપ્તતણી છાયા;
મૈત્રી રાખી સર્વ પર છતાં કરે નહીં માયા;
મુક્ત થઇને મુક્ત કરે એ જીવન મધુ જેવું!
પીડે ના કોઇને દુભવે, મંગલમય તે હો;
સત્ય ન્યાય ને નીતિ ન છોડે, આલિંગે સૌ કો;
તરુવરસમ એની છાયામાં ગમે પડી [...]
Filed under: અખંડજ્યોતિ, આધ્યાતમિક, શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ 'પ્રસાદ' માંથી, સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ 'પ્રસાદ' માંથી, સુવિચાર, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on September 16, 2009 by gujaratikavitaanegazal
ગબ્બરના ટોચે, દિવડા ની જ્યોતે,ઝગમગે સોનેરી ગોખ
મા અંબાને ચરણે ,ઘેલીગુજરાત ગરબે રમતી રો જ
આભલા ચમકે, રંગી ચૂંદડીએ, ગઢ પાવાને વાટ
કુમકુમપગલે, સુંદર સાથીઆ પૂર્યા માડીને દ્વાર
સંગીતના તાલે, ઝાંઝર ઝણકે, તાલીઓનારણકે તાલ
હીલોળા લેતાં હરખે હૈયાં, ભાવ સાગરને પાળ
ઘૂમતા રાસે ,નવલેનોરતે, મલકે ઉમળકો આજ
ચાંચર ચોકે, ધબૂકતે ઢોલે, ખીલી છે માઝમ રાત
અંગઅંગ મલકે, જોશે છલકે, વાગે ઢોલીડાના ઢોલ
લાલ [...]
Filed under: રમેશ પટેલ(આકાશદીપ) | Tagged: ગરબો, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ભરત સુચક, રમેશ પટેલ(આકાશદીપ), gujarat, gujarati, gujarati gazal, gujarati git, gujarati net, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on September 15, 2009 by gujaratikavitaanegazal
વહાલી દીકરી
મમતાએ મઢી
સંસ્કારે ખીલી
વહાલી દીકરી
ભર બપોરેદોડી
બારણું ખોલી
ધરે જળની પ્યાલી
વહાલી દીકરી
હસે તો ફૂલખીલે
ગાયે તો અમી ઝરે
ગુણથી શોભે પૂતળી
વહાલી દીકરી
રમે હસતી સંગસખી
માવતર શીખવે પાઠ વઢી
સૌને હૃદયે તારી છબી જડી
વહાલી દીકરી
વીતીઅનેક દિવાળી
જાણે વહી ગયાં પાણી
સોળે કળાએ ખીલી જાણે રાણી
વહાલીદીકરી
પૂજ્યાં તે માત પાર્વતી
પ્રભુતામાં માંડવા પગલી
લેવાયાં લગ્નઆંગણિયે
મહેંકે સુગંધ તોરણિયે
દિન વિજયા દશમી
વહાલે વળાવું દીકરી
વાગેશરણાઈ ને ઢોલ
શોભે વરકન્યાની જોડ
વિપ્ર વદે મંગલાષ્ટક
શોભે [...]
Filed under: Uncategorized | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, ભરત સુચક, રમેશ પટેલ(આકાશદીપ), Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on September 14, 2009 by gujaratikavitaanegazal
પ્રગટ દેવ
પરબ્રહ્મ પરમેશ્વરે જગતને આપેલું અણમોલ નઝરાણું એટલે
પ્રત્યક્ષ દેવ માતાપિતા.આજ ભાવ શ્રી પ્રિયકાન્ત મણિયારની
,’આ નભ ઝૂક્યું તે કાનજી’ ની રચના સાથે રમ્યા અને
માતપિતાનું ઋણ સ્વીકારતાં આ કવન ગૂંજ્યું.
પ્રગટ દેવ
આ પૂષ્પ ખીલ્યું તે પિતાજી
[...]
Filed under: રમેશ પટેલ(આકાશદીપ) | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, પ્રગટ દેવ, ભરત સુચક, રમેશ પટેલ(આકાશદીપ), Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on September 13, 2009 by gujaratikavitaanegazal
આભલું નીરાળું
નથી ઘૂંઘટ કે લાગે શરમાળું
તોય મારું આભલું કેટલું રુપાળું
નથી ફૂલડું કે રેશમ રુપાળું
તોય નભ નમણું લાગે નીરાળું
ના મુગટ કુંડલ ખન ઝાંઝરું
તોય રાધાના કાન જેવું સાંવરું
ઉડે પંખી ભરતા મસ્તી આભલે
મેઘ ધરે સાત ધનુષ કોટડે
ઢળે સંધ્યા કે ખીલતું પ્રભાતજી
વ્યોમ હાટડે વેચતા આનંદજી
સજે ગગનને રવિ સોહામણું
માણું પાવન દર્શન તને ઢૂંકડું
ઝૂમે તરુ ગાય પંખીડાં ગીતજી
પામી દર્શન લાગું પાય [...]
Filed under: રમેશ પટેલ(આકાશદીપ) | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, રમેશ પટેલ(આકાશદીપ), Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on September 12, 2009 by gujaratikavitaanegazal
ઓ ભાભી તમે(૨)
થોડા થોડા થાજો ગામડાના ગોરી
આ ફેશનની દુનિયા દીઠી નઠારી
નિત નવા નખરાથી લોભાવે નારી
એના સંગમાં(૨)
જોજો ના જાઓ લપેટાઇ, ઓ ભાભી તમે(૨)
દૂર દર્શને ચમકીલી ફેશન ગાજશે
ભપકાથી ભોળવી હળવે ખંખેરશે
દેખાદેખીના જમાને(૨)
ભૂલી ઉમ્મર ના જાશો જોતરાઇ, ઓ ભાભી તમે(૨)
થોડાં થોડાં રહેજો ગામડાનાં ગોરી
જાહેરાતનો જમાનો જગને ભરમાવશે
જલસા બતાવી જીવડાને બાળશે
ભોળા ભાઈને(૨)
આંખે રમાડી દેજો ના ભરમાવી, ઓ ભાભી તમે(૨)
નિત [...]
Filed under: રમેશ પટેલ(આકાશદીપ) | Tagged: ઓ ભાભી તમે, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, ભરત સુચક, રમેશ પટેલ ‘આકાશદીપ’, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on September 10, 2009 by gujaratikavitaanegazal
હરિ તમે ,દેજો અમને ઓથ,
વહાલું તારું શરણું ને સંગાથ
સમય આવે,કરજો રે સાવધાન
અમારી અધૂરી ના રહે આશ
ગાડું મારું હાલક ડોલક થાય
હરિ દીઠો , જીવન પંથ પથરાળ
ટમટમ્યા, શ્રધ્ધા દીવડા અણમોલ
માગું હરિ, જીવન ઝગમગ સમતોલ
જીવન મારું, દોડે અધ્ધર તાલ
રાતલડી લાંબી લાગે રે સરકાર
હરિતમે, હંકારો નૈયા મઝધાર
તારા વિણ દીઠો ના આધાર
ના માગું તારલિયાની ભાત
માગું એક ચાંદલિયો સરતાજ
હરિ મારે, પામવો [...]
Filed under: રમેશ પટેલ(આકાશદીપ) | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, જીવનપંથ પથરાળ, ભરત સુચક, રમેશ પટેલ(આકાશદીપ), Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on September 7, 2009 by gujaratikavitaanegazal
પરખ ને કેટલી પ્રેમાળ છે આ પ્રકૃતિ
સુધા દેવા ધોઈ ધૂપ તો ચંદ થવાય
ભલે કાદવ કંકર ને કંટકોનો સંગ હોય
પણ ધારે તું જો તો મ્હેંકતું ફૂલ થવાય
ભલે દાબે ધરા ને લાવામાં ધખતી કાય
ઘડે સંજોગો [...]
Filed under: રમેશ પટેલ(આકાશદીપ) | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુર્જર કાવ્ય ધારા, પરખ પ્રકૃતિ, ભરત સુચક, રમેશ પટેલ(આકાશદીપ), gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratiblog, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on September 4, 2009 by gujaratikavitaanegazal
આધ્યાત્મિક ક્ષેત્રે ક્રાન્તિના સર્જક,ભગવાન શ્રી સ્વામિનારાયણના જીવન કવનમાંથી વહેતી સત્સંગની પાવન ગંગા આ પૃથ્વી પટે, સંસ્કાર, સહિત્ય અને કલાને સંગીતના અમૃત માધ્યમથી ભીંજવી રહીછે. ગુરુ પરંપરાથી, આધુનિક સમાજના વિશ્વકર્મા સમ વિશ્વસંત,પ.પૂ.પ્રમુખ
સ્વામીના ચરણ કમળમાં ,તેમના યુએસએ ના વિચરણ સમયે,સેવામાં સમર્પિત રચના.
યુગ કલ્યાણી
જગ કલ્યાણે જગે અવતરીયા,જય મંગલ વર્તે છપૈયા
તીર્થ ભૂમિના જાગ્યા સ્પંદન,જ્યાં ચરણ ચૂમ્યા સવૈયા
ગુરુવર રામાનંદજીએ નામજ [...]
Filed under: રમેશ પટેલ(આકાશદીપ) | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતીકવિતા, ભજન, ભરત સુચક, યુગ કલ્યાણી, રમેશ પટેલ(આકાશદીપ), Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on September 3, 2009 by gujaratikavitaanegazal
ભાદરવાના કૃષ્ણ પક્ષે પુનિત ‘ મહાલય’ શ્રાધ્ધ
ને છે ખ્યાત દેવ પૂજા શુક્લ પક્ષે આ દેશ
દઈએ પીંડ દાન અમરકંટક પર્વતે ધરતા ભાવ
સદા વરસે શીશે , પિતૃઓની [...]
Filed under: રમેશ પટેલ(આકાશદીપ) | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, ભરત સુચક, રમેશ પટેલ(આકાશદીપ), શ્રાધ્ધ, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on August 31, 2009 by gujaratikavitaanegazal
વ્યંગ કવન,મફત માર્કેટિંગનાં કામણ…
મફતનાં કામણ
મફત મફતના મંત્રોથી ગુંજે, નવયુગનો દરબાર
મફતના પાઠ રટી હોઠે , આજ થઈ જાઓ તૈયાર
નામા મારું છે મફતલાલ, કહું ગમતી મફતની વાત
એક ખરીદો વસ્તુ લાલા, મળશે બીજી મફતમાં આજ
સદીઓ પહેલાં મફત લેવામાં, લાગતી શરમ અપાર
પણ નવા જમાને ‘ મફત’ ચલાવે દુનિયાના વ્યવહાર
મફતનો અજંપો લાગે ના માટે નવાજાતી શિષ્ટાચારી
સેવાની કદર કરી શેઠજી, ભાવે [...]
Filed under: રમેશ પટેલ(આકાશદીપ) | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, રમેશ પટેલ(આકાશદીપ), gujarat, gujarati, gujarati net, gujarati poem, gujarati website, gujaratigazal, gujaratikavita | Leave a Comment »