Posted on July 12, 2009 by BHARAT SUCHAK
તન-મન ના આતંકવાદીઓ હોય,
ત્યાં હરિ સાથે ક્યાં થી હોય ?
નેતાઓ બની ગયા હોય ખુરશીદાસો,
નશ્યત સ્વાથઁમાં દેશદાઝહિન હોય નેતાઓ ત્યાં ભલા !
હરિ સાથે ક્યાં થી હોય ?
ટ્યુશનિયા શિક્ષકો વિધાથીઁ ની પાછળ પાગલ હોય,
સાચી વિધા ક્યાંથી હોય ?
હાઈબ્રીડના અનાજ લોકો ને પધરાવતા હોય,
ત્યાં મીઠા-મધુરા સ્વાદ ક્યાં થી હોય ?
ટી.વી. ચેનલો પર અશોભનીય દ્રશ્યો જોવાતા હોય,
ત્યાં સ્વસ્થ-સંસ્કારી સમાજ [...]
Filed under: Uncategorized | Tagged: ક્યાં થી હોય ?, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ગુર્જર કાવ્ય ધારા, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati net, gujarati website, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavitaanegazal, gujaratishyari | Leave a Comment »
Posted on June 27, 2009 by BHARAT SUCHAK
કોરી ડાયરીમાંથી વંચાય એ કહેવાય કવિતા,
વાંચ્યા વગર સમજાય એ કહેવાય કવિતા.
[...]
Filed under: ચૈતન્ય મારુ. | Tagged: કવિતા, ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ચૈતન્ય મારુ., ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati net, gujarati poem, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on June 27, 2009 by BHARAT SUCHAK
આવીને મારી દુનિયા માં તુ ચાલી ગય મારી દુનિયા માથી,
આવીને મારી દુનિયા માં તુ ક્યા જાય છે મારી આખો માથી,
આવીને મારી આખો મા તુ ક્યા જાય છે મારા સપના માથી,
આવીને મારા સપના મા તુ કયા જાય છે મારા દિલ માથી,
આવીને મારા દિલ મા તુ કયા જાય છે મારી યાદ માથી,
આવી છે મારી યાદ મા મારે [...]
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati kavita, gujarati net, gujarati poem, gujarati poetry, gujarati website, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratishyari, love, prem | 2 Comments »
Posted on June 15, 2009 by BHARAT SUCHAK
કહો છો પ્રેમ કરો છો બહુ,
પ્રેમ થી વાત કરો છો બહુ,
પ્રેમ થી જોવો છો મને બહુ,
કદાચ પ્રેમ કરો છો મને બહુ?
મળતા ગભરાવ છો બહુ,
કેવી રીતે પ્રેમ કરશો બહુ?
પ્રેમને સમજો તમે પહેલા,
ને પછી કહો પ્રેમ કરો છો બહુ
સપનામા આવો છો બહુ,
મળો ત્યારે દુર રહો છો બહુ,
નજરો થી તીર મારો છો બહુ,
ને કહો છો પ્રેમ કરો છો [...]
Filed under: ભરત સુચક | Tagged: કહો છો પ્રેમ કરો છો બહુ બહુ, ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati gazal, gujarati git, gujarati kavita, gujarati net, gujarati poem, gujarati poetry, gujarati website, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, gujaratishyari, kavita, love, prem | 9 Comments »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
ક્યા જાય છે? ક્યા જાય છે?
શરીર મૂકી ને આત્મા ક્યા જાય છે?
શ્વાસ બંધ છે? હદય બંધ છે?
શરીર મૂકી ને જીવ ક્યા જાય છે?
મૃત્યુલોકમાં મૃત્યુ સત્ય,
બાકી બધી માયા જુઠી
આત્મા તો બદલે શરીર,
ના કર તુ મૃત્યુ શોક,
મે જોયા છે એવા કેટલાક વીર
જે જીવે છે સદી યોથી
જેને મોત પણ ક્યા મારી શકે છે
આજે પણ અમર છે
જીવે સૌના દિલ [...]
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, પ્રેમ ગીત, ભરત સુચક, મૃત્યુ, bhajan, Bharat Suchak, gujarat, gujarati net, gujarati poetry, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratigazal, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratishyari, kavita | 4 Comments »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
તને મેળવવા માટૅ
કેટલા કાવાદાવા,અસત્ય,બેઇમાની,
દોસ્ત ને પણ દુશ્મન બનાવ્યા હતા,
અને તને જમા કરતો જ ગયો,
મારા કબાટમાં,
અને છેલ્લા સમયે તને,
છોડી ને હે રૂપિયા,
ખાલી હાથે જવું પડ્યું હતુ
વિચારૂ છુ આ બધુ,
સુતા સુતા મારી કબર માં,
ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતીકવિતા, ભરત સુચક, રૂપિયા, Bharat Suchak, gujarat, gujarati poem, gujarati website, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, gujaratishyari, kavita | Leave a Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
તારુ રૂપ જોઇ ને ગૌરી એ ચાંદ બહુ જલે છે
ગુસ્સો કરીને ગૌરી એ ચહેરો કાળો કરે છે,
ભમરો બાગ બાગ ફરે,દરેક કળી ને જો વે,
રૂપ જોઇ ને તારૂ તારી આસપાસ ફરે છે,
રૂપ થી બહુ ડરુ છુ હુસ્ન થી પણ દુર રહું છું
આંખો થી રોકું છું સૌને મારા દિલમાં આવતા
તારી વાત ને તારુ રૂપ બહુ અલગ છે,
તારુ [...]
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, દિલ નો દરબાર, પ્રણય, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati website, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavitaanegazal, gujaratishyari, prem | Leave a Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
(આ કવિતા ૨૬ મી જુલાઈ ના દિવસ માં મુંબઇ બહુ વરસાદ પડ્યો હતો તેની યાદમાં લખી છે.તે દિવસ પછી મુંબઇ ના લોકો વરસાદ થી જાણે ગભરાય ગયા હતા.અને આજે પણ લોકો તે દિવસ ને યાદ કરીને ગભરાય છે મને તો વરસાદ બહુ ગમે છે.અને હુ તો વરસાદ ની મોસમમાં બે ત્રણ વાર તો બહુ પલળ્રુ [...]
Filed under: ભરત સુચક | Tagged: કવિતા, ગડગડાટ, ગભરાટ, ગુજરાત, તોફાની વરસાદ, ધમ ધમ વરસે, ભરત સુચક, વરસાદ, gujaratigazal, gujaratikavita, gujaratishyari | Leave a Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
દિલ મા તમે રહો છો,આ ધર તમને ગમે છે ને?
ઘરમાં તમે છો એકલાં,એકલાં તમને ગમે છે ને?
નજર થી નજર મેળવીને,તડપાવશો તો નહી ને?
નજરોથી દિલમાં છો આવ્યા,જતા તો નહી રહો ને?
દિલ પ્રેમ નો મહેલ છે,પ્રેમથી તો તમે રહેશો ને?
દિલને બહુ જ ગમો છો ,ગમતા તો તમે રહેશો ને?
પ્રેમથી તમને રાખુ છું.આ પ્રેમ તમને ગમે છે ને?
અરમાન [...]
Filed under: ભરત સુચક | Tagged: આ ધર તમને ગમે છે ને?, ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, દિલ મા તમે રહો છો, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati website, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratishyari, prem | Leave a Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
દિલ ની દિલ મા રહી જાશે કે કોઇ અમને પણ દિલ દય જાશે,
અદાઓ કરે છે મદ હોશ અમને દિવસમાં પણ સપના દેખા ડી જાશે,
નજર ને રાખી તી દુર નજરથી તોય કોઇ સપના મા આવી જાશે,
દિલ નો રસ્તો દુર છે છતા કોઇ અમારા દિલમાં પણ રહી જાશે,
નજરો થી નજર મળી જાશે ને કોઇ અમને પણ દિલ [...]
Filed under: ભરત સુચક | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, દિલ દય જાશે, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati kavita, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratikavita, gujaratikavitaanegazal, gujaratishyari | 1 Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
રામ બોલો ભાઇ રામ…!! રામ બોલો ભાઇ રામ …!!
સૌ બોલે રામ ને હુ બોલ્યો ન રામ ક્યાથી બોલુ હુ રામ,
આખી જીદગી બોલ્યો ના રામ હવે ક્યાથી બોલુ હુ રામ,
જીદગી ગઇ પૈસા પૈસામાં ને મરણ પછી બોલુ હુ રામ?
રામ નામ સત્ય છે,ઍ સમજાણુ મને મારા મરણ પછી
ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: Bharat Suchak, ગુજરાતી કવિતા અને ગઝલ, gujaratikavitaanegazal, ભરત સુચક, gujaratigazal, gujaratigazal vishwa, gujarati poem, gujarat, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavita, gujarati shayari, પ્રણય, ભજન, ગુજરાત, gujaratibhajan, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીશાયરી, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, gujaratiblog, gujarati net, રામ નામ સત્ય છે | Leave a Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
પ્રેમ તો પ્રેમ બહુ કરુ તને,
પણ લગ્ન ની વાત તુ ના કર,
મારા પપ્પા ના પાડે છે,
આ સાંભળી હુ દોડ્યો,
જન્મકુંડલી લય જ્યોતિષી પાસે,
જ્યોતિષી એ કહ્યુ હતું કે………
પ્રેમલગ્ન નથી તારા નસીબમાં,
તને રાહુ નડે છે,
કદાજ તેના પપ્પા નુ નામ રાહુ હશે???????????
ભરત સુચક
કદાજ મારી જાન થી પણ વધારે,
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીશાયરી, ભરત સુચક, રાહુ, Bharat Suchak, gujarat, gujarati git, gujarati poem, gujarati website, gujaratigazal, gujaratikavita gujaratigazal gujaratishyari, love, prem | Leave a Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
હુ કોણ છું? શું મારો પરિચય ?
હુ આત્મા છું કદા જ,
જન્મો થી શરીર અને નામ બદૂલું છું,
હુ મન છું કદા જ,
ચચળ છું વિચારો મા ભટકુ છું,
ના હુ કોયના કાબુમાં રહુ,
કોઇ ને દુખ હુ આપુ કોઇ ને સુખ હુ આપુ,
જેમ જેમ જે વિચારે તેને હુ આપુ સુખ અને દુખ,
હુ આત્મા બનીને જો મનને કાબુ મા રાખુ [...]
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ભરત સુચક, સુખ અને દુખ, Bharat Suchak, gujarat, gujarati net, gujarati website, gujaratigazal vishwa, gujaratikavitaanegazal, gujaratishyari, love | Leave a Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
રસ્તો છે તેડો મેડૉ તારા ઘર સુધી નો.એથી વિકટ રસ્તો તારા દિલ સુધી નો.
નઝર થી રસ્તો હતો કદા જ દિલ સુધી નો.
હતો રસ્તો ઘણા trafic વાલો તારા દિલ સુધી નો
ઘરેતો હેમખેમ પહોચી જવા સે કદા જ
નથી આસાન રસ્તો તારા દિલ સુધી નો.
ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, પ્રણય, ભરત સુચક, રસ્તો તારા દીલ સુધી નો., Bharat Suchak, gujarati website, gujaratikavita, love, prem | 1 Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
મારા હાથની હથેળીની રેખાઓ ને જોય ને…એક જ્યોતિષી એ કહ્યું કે………..
વાહન સુખ નથી …… તારી હથેળી માં..
અને મે બ્લેડ થી રેખા દોરી મારી હથેળી માં..
અને આજે બે વાહન છે મારા ગેરેજ માં..!!
ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, વાહનસુખ, gujarat, gujarati net, gujarati website, gujaratigazal, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
વાત કરે છે ઘણા પ્રેમ ની,
પણ કોઇ મજનુ બનતું નથી,
હુ બની સુકુ છુ પ્રેમ મા મજનુ ,જો તે સારી લેલા બને,
પણ તે બેવફા ને
મે કર્યો તેને ખૂબ પ્રેમ ,જે સમજે રમત પ્રેમને,
ના વાત કરતુ તુ હવે પ્રેમ ની,તેના બેહરા કાનમાં,
ના નઝર થી નઝર મીલાવ,ના જો પ્રેમ થી,
જેને કદર નથી પ્રેમ ની,જે સમજે રમત પ્રેમને,
ના જો [...]
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, બેવફા ને પ્રેમ, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati net, gujarati website, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, love, prem | Leave a Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
ઝનૂને પ્રેમમાં ય કહેવાય ગયુ
જાહેર મા I LOVE YOU કહેવાય ગયુ
તુ ટૉકસે એવો હતો ડર પણ,
તારાથી પણ I LOVE YOU કહેવાય ગયુ
આજકાલ હુ ચાલતો નથી જમીન પર
સુ તમે જોયો મને આકાસ મા?
હાથમાં જો હાથ હોય તારો
સ્વર્ગ ની છે ક્યા જરૂર !!!!!!!!!!!!!!
હુ ઉડૂ જને આકાસ મા?
ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: ઝનૂને પ્રેમમાં ય કહેવાય ગયુ, પ્રેમમાં, ભરત સુચક, gujarati blog, gujarati gazal, gujarati kavita, gujarati net, gujarati poem, gujarati poetry, gujarati shyari, gujarati website, I LOVE YOU, sher, web | Leave a Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
નઝર થી આમ ન જોવો,અમને નઝર લાગે છે,
નઝર છે જામ નો પ્યાલો,અમને નઝર ચડે છે,
નઝર છે આપની એવી, મનને લાચાર ક્રરે છે,
નઝર ના તીર ચલાવી,તમે ધાયેલ કરીર્યો છે,
નઝર મા આપની ડૂબીને,અમે હોસ ખોયા છે,
નઝર મા આપની જાદુ,દિલ ને દિવાનો કરે છે
નઝર ના નિ દોષ ઇસારે દિલ પ્રેમમાં પડે છે,
નઝર થી નઝર મલે તો દિલ માં [...]
Filed under: ભરત સુચક | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, નઝર લાગે છે, ભરત સુચક, મરીઝ, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratigazal vishwa, gujaratikavita, gujaratishyari, love, prem | Leave a Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
બા તારા પ્રેમ ને તોલે આવે ના કોઇનો પ્રેમ,
બા તુ પ્રેમ નો દરિયો,હુ ઝરણૂ માત્ર પ્રેમનુ,
બા તારી વાત મા છે પ્રેમ,તારી આખમા પ્રેમ,
તે આપ્યો છે મને કાયમ પ્રેમ,પ્રેમ પ્રેમ…!
બા તે વેદના સહી તુ લાવી મને આ સસાર મા,
મારા બચપન મા બા
તુ ઉદાસ હોય તોય મને હસો હસો કહી હસાવ્યો,
તુ જાગી અને મને હાલા વાહલા કરી [...]
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાતી કવિતા, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, પ્રેમ, બા, ભરત સુચક, શેર, Bharat Suchak, gazal_wafa, gujarati literature, gujarati net, gujarati poem, gujarati poetry, gujaratiblog, gujaratikavita, kavita | Leave a Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
એક મુલાકાત થઈ હોત કદાજ,
કદાજનઝર ચાર થઈ હોત ,
તકદીરે સાથ આપ્યો હોત કદાજ,
તો આપણૅ સાથે હોત કદાજ,
નોહતી કરવી મુલાકાત,
સપનામા આવી કેમ કહી ગયા.
-ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: Bharat Suchak, gujaratikavitaanegazal, ભરત સુચક, gujaratigazal vishwa, gujarati poem, kavita, love, prem, gujaratikavita, gujarati shayari, gujaratishyari, gujarati website, સપનામા મુલાકાત | Leave a Comment »