નથી નામ ,અટક કે ગામ ઑળખાણ મારી,
દેખાવ કે ચહેરોય નથી ઑળખાણ મારી,
મિત્રો આપી શકે ઑળખાણ મારી કદાજ,
કવિતા કે લખાણ ઑળખાણ બની શકે કદાજ,
શુધ્ધ મન અને શુધ્ધ આત્મા એજ ઑળખાણ મારી.
સુદર વિચાર અને કામ કરવાની પ્રયત્ન કરુ છુ,
દિલ થી કામ લવુ છુ દિમાગ છે ભારી,
શહેર કે ગામ ગમતા નથીં, દિલો મા રહેવુ ગમસે મને,
ભરત સુચક
***
હુ કોણ છુ? શુ મારો પરીચય ? હુ આત્મા છુ
કદાજ જન્મો થી શરીર અને નામ બદલુ છુ.
હુ મન છુ કદાજ ચચળ છુ વિચારો મા ભૂટકુ છુ,
ના હુ કોઇના કાબુમા રહુ. કોઇ ને દુખ હુ આપુ કોઇ ને સુખ,
હુ આપુ જેમ જેમ જે વિચારે તેને હુ આપુ સુખ અને દુખ,
હુ આત્મા બનીને જો મનને કાબુ મા રાખુ તો તો જીદગીં મા ક્યા છે સુખ અને દુખ
- ભરત સુચક






સુંદર, સાચો પરિચય.
I appreciate the movement…… Please keep me informed…..
Good Collection Of GAzal———————
AFRINNNNNNNNNNNNNNNNNN
devanshu dani.
want to do live programme………….
very good…..
devanshu dani
Very nice.It touch my heart.
Sapana
Dear Chetan,
I have seen and read the poems.Can they not be tuned ?
That would be very nice.
suhrud
Hi,
Ohh,its really one of the best great poem ever i read before online.
Thanks for sharing.
Girnar
આજે પહેલી વાર તમારા બ્લોગ ની મુલાકાત લીધી. વાંચીને ખુબ આનંદ થયો. તમારી દરેક ગઝલો હૃદય ને સપર્શી જાય છે. હું તો હજુ શરૂઆત જ કરી રહ્યો છુ, છતા પણ મારા બ્લોગ ની મુલાકાત લેવા વીનંતી.મારા બ્લોગ ની િલંક: http://mrugeshmodi.wordpress.com/
bhu j saras bhar bharat ji keep it
nice work che……
shilpa parjapati
ભરત ભાઈ તમારી રજૂઆત ગમી …પણ શબ્દો ની પાછળ સંતાવાની તમારી અદા વિશેષ ગમી ….
ભરતભાઈ,સરસ કાવ્યમય શૈલીમાં પરીચય, પણ તમારો અસલી પરીચય મળ્યો નહીં?!