Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
પ્રિય દિકરા, યાદ છે તને? તું નાની હતી અને આપણે પાના રમતા, તું હંમેશા જીતી જતી અને હું હંમેશા હારી જતો, ક્યારેક ક્યારેક જાણી જોઈને પણ, તું કોઈ પણ હરિફાઈમાં જતી ત્યારે તમામ શિલ્ડ અને સર્ટિફિકેટ, તું મારા હાથમાં મુકી દેતી, અને ત્યારે મને તારા બાપ હોવાનો ગર્વ થતો. મને થતું હું દુનિયાનો સૌથી સુખી [...]
Filed under: એષા દાદાવાળા, કાવ્ય, ગુજરાતીકવિતા | Tagged: એષા દાદાવાળા, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, ડેથ સર્ટિફિકેટ-એષા દાદાવાળા, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
તને કહી દઉં છું હું સાચે સાચું મારી આંખોએ બેઠું ચોમાસું..! …ઘેરાતા હોય આકાશે વાદળા મારી અંદર તું એમ જ ઘેરાતો, વરસે તું ધોધમાર ને કદી સાવ ધીરો છાતીમાં ડૂમો થઇ જતો. આગાહી વિના સાવ ઓચિંતો કોઈ વરસાદ જેમ આવે તો માનું..!! આમ સામટી પ્રતીક્ષા મને ફાવતી નથી હું શબરી નથી કે નથી મીરાં, હું [...]
Filed under: એષા દાદાવાળા, કાવ્ય, ગુજરાતીકવિતા | Tagged: એષા દાદાવાળા, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, તને કહી દઉં છું હું સાચે સાચું, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
હોઠ મલકે તો મોટી મહેરબાની સાજન, થોડો મીઠો લાગે; તારી સંગાથે પ્રેમનો અજાણ્યો મુલક કયાંક દીઠો લાગે! સંગાથે હોય ત્યારે અટવાતા ચાલીએ કે એકલાનો રાહ એકધારો, મઝધારે મ્હાલવાનો મોકો મળ્યો, તો ભલે આઘો ઠેલાય આ કિનારો! મધમીઠો નેહ તારો માણું સંસાર આ અજીઠો લાગે. રાત આખી સૂતો કયાં સૂરજ, સવારે એની આંખમાં ઉજાગરાની લાલી. લથડીને [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, હરીન્દ્ર દવે | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, હરીન્દ્ર દવે, હોઠ મલકે તો મોટી મહેરબાની, gujarati kavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
ચિંતન શેલાતે એક પ્રશ્ન પૂછ્યો કે ગઝલમાં વપરાતી છૂટછાટો કઈ રીતે પકડવી. એના ઉત્તરમાં આ નોટ લખી છે. આપના વિચારો જણાવજો. પ્રકારોમાં વપરાતી છૂટછાટો માટે ગઝલના છંદો વિષેનું કોઈપણ સારુ પુસ્તક (જેમ કે રઈશભાઈનું “ગઝલનું છંદોવિધાન”) વાંચી જવું. ગુજરાતી કરતા ઉર્દુમાં વધુ છૂટછાટ લેવાય છે. જેમ કે મેરે, તેરે જેવા શબ્દો લલ માપમાં અને હૈ, [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, હેમંત પૂણેકર | Tagged: ગઝલ, ગઝલમાં વપરાતી છૂટછાટો- હેમંત પૂણેકર, ગઝલમાં વપરાતી છૂટછાટો- Hemant Punekar, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, હેમંત પૂણેકર, gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
જાગ ને જાદવા, કૃષ્ણ નિશાળિયા ! તુજ વિના સ્કૂલમાં કોણ જાશે ? મેગી પિઝા અને કરકરા કુરકુરે, ‘ઠંડા મતલબ…’ પછી કોણ પીશે ? જાગ ને જાદવા… લેસન ઘણું રહ્યું, રાતે ટીવી જોયું પડ્યું હોમવર્ક પછી કોણ કરશે ? જાગ ને જાદવા… બહુ બહુ પુસ્તકો, બહુ બહુ નોટબુકો, દફતરનો ભાર તે કોણ વ્હેશે ? જાગ ને [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, રતિલાલ બોરીસાગર | Tagged: કૃષ્ણ નિશાળિયા !, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, જાગ ને જાદવા, રતિલાલ બોરીસાગર, gujarati kavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી, ફૂલો દબાઈ જાય ના ખુશબૂના ભારથી. એની સતત નજર અને મારા હૃદય ઉપર ? કિરણોની દોસ્તી અને એ પણ તુષારથી ? એને ખબર શું આપની ઝુલ્ફોની છાંયની ? શોધી રહ્યો છે રાતને સૂરજ સવારથી. થોડો વિચાર મારા વિશે પણ કરી લઉં, ફુરસદ મને મળે જો તમારા વિચારથી. સુખનાય [...]
Filed under: આદિલ મન્સૂરી, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: આદિલ મન્સૂરી, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, લઈ જાય છે સુગંધ હવા એ વિચારથી, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
રાત દિવસનો રસ્તો વ્હાલમ, નહીંતો ખૂટે કેમ? તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ. તમે રેતી કે હથેળી ઉપર લખો તમારું નામ, અમે એટલાં ઘેલાં ઘાયલ નહીં નામ કે ઠામ. તમને તો કોઈ કારણ અમને નહીં બ્હાના નહીં વ્હેમ,અમે કરીશું પ્રેમ.. તમને વાદળ ધુમ્મસ વ્હાલાં, અમને ઉજળી રાત; અમે તમારાં ચરણ ચૂમશું થઈને પારીજાત. કહો [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, સુરેશ દલાલ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, નહીંતો ખૂટે કેમ?, રાત દિવસનો રસ્તો વ્હાલમ, સુરેશ દલાલ, gujarati kavita, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે, રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે. દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ, ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે. મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં, હૃદયમાં દર્દ-રૂપે દર્દનો દેનાર લાગે છે. હૃદયની આશને ઓ તોડનારા ! આટલું સાંભળ, [...]
Filed under: ગઝલ, ગની દહીંવાળા, ગુજરાતી ગઝલ | Tagged: ‘ગની’ દહીંવાલા, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ? એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખીય જિંદગી બળ્યા છો ? તમે લોહીઝાણ ટેરવાં હોય તોય કોઇના મારગથી કાંટાઓ શોધ્યા તમે લીલેરા છાંયડાઓ આપીને કોઇના તડકાઓ અંગ ઉપર ઓઢ્યા તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને જડ્યા છો? તમે કોઇની આંખ્યુંમાં વીજના કડાકાથી ખુદમાં વરસાદ થતો જોયો તમે કોઇના [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, મુકેશ જોષી | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, તમે કોઇ દિવસ પ્રેમમાં પડ્યા છો ?, મુકેશ જોષી, gujarati kavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
જરા જૂદી બની ગઇ છે કથા તારી, કથા મારી, ગમી છે એટલે મુજને વ્યથા તારી, વ્યથા મારી. વચન છે આપવા માટે વચન ને આપતા રહેશું, કદી વચનો નહી પાળે મજા તારી, મજા મારી. અલગ છે દર્દ તારા ને અલગ છે દર્દ મારા તો- ગણું કેવી રીતે કહીદે દવા તારી, દવા મારી. રૂડું સર્જન કરી નાખે [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, હેમંત કારિયા. | Tagged: કથા મારી, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, જરા જૂદી બની ગઇ છે કથા તારી, હેમંત કારિયા., gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
નક્કી દુખે છે તને પેટમાં ! નહિતર તું આ રીતે મોજાં કંઇ મોકલે, ને ડુંસકાંઓ મોકલે કંઇ ભેટમાં ? નક્કી દુખે છે તને પેટમાં ! નહિતર આ આંગણું જ રમતી પગલીઓનો અટકાવે કોઇ દિવસ શ્વાસ ? માના ખોળામાંથી થરથર કંપીને કદી ઊડતો જોયો છે વિશ્વાસ ? ઘૂંટી ઘૂંટીને કેવો કક્કો લખે, ને પાછો ભૂંસી પણ [...]
Filed under: કૃષ્ણ દવે, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: કૃષ્ણ દવે, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, નક્કી દુખે છે તને પેટમાં ! – કૃષ્ણ દવે, gujarati gazal, gujarati kavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
હું તો માનું છું કે હું છું શાયર કિન્તુ ડાર્લિંગ કહે છે લાયર સ્હેજ અડતાં જ શૉક લાગે છે લાગણી હોય છે લાઈવવાયર અર્થનો રોડ છે ખાબડખૂબડ ને વળી ફ્લૅટ શબ્દનું ટાયર દૂર સહેજે નહિ તો દાઝી જઈશ ધૅટ ગર્લ ઈઝ સ્પિટિંગ ફાયર ફાસ્ટ ફૂડ જેવી ગઝલ વેચું છું કિન્તુ ક્યાં કોઈ છે અહીંયા બાયર? [...]
Filed under: અદમ ટંકારવી, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: અદમ ટંકારવી, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, હું તો માનું છું કે હું છું શાયર, ghazal, gujarati gazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
જુની ચર્ચાઓ બધી બંધ રાખો. આટલા સબંધો હવે અકબંધ રાખો. સ્વાર્થ ને મૂકો બાજુ માં ઘડી, બસ લાગણીસભર સબંધ રાખો. હુ ખભો રાખુ’ને તમે માથુ ટેકવો, કાં,હુ માથુ ટેકવુ ને તમે સ્કંધ રાખો. કરવાજ હોય જો તમારે દર્શન મારા, ચિત્ત શાંત રાખો,આંખ બંધ રાખો ‘ઈશ્ક’પાલનપુરી
Filed under: ‘ઈશ્ક’પાલનપુરી, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: ‘ઈશ્ક’પાલનપુરી, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, જુની ચર્ચાઓ બધી બંધ રાખો., gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
કંઈ નથી બનતું છતાં સંબંધ સંકટમાં નથી પ્રેમ તો હોવાપણામાં છે,એ વધઘટમાં નથી પ્રેમ જેનું નામ છે એ તો છે એક વહેતી ભીનાશ જળ વિના કોઇ નદી તટ,પટ કે પનઘટમાં નથી તટ ઉપર રહીને તમાશો દેખનારા! ભૂલ નહી જો નદી છે તો જ તટ છે,પણ નદી તટમાં નથી રૂપ તારું કલ્પનાથી પણ વધુ આગળ ગયું [...]
Filed under: ગુજરાતી ગઝલ | Tagged: કંઈ નથી બનતું છતાં સંબંધ સંકટમાં નથી, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, જવાહર બક્ષી, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
સ્વીટ હાર્ટ ! ઈંગ્લીશમાં તું બડબડ ન કર, હાય ને હાય હાય મહીં ગરબડ ન કર. બિલ્લીની માફક મને નડનડ ન કર, શ્વાન સમજીને મને હડહડ ન કર. હાસ્ય તારું ભયજનક લાગે મને, મેઘલી રાતે કદી ખડખડ ન કર. પ્રેમની ટપલીને ટપલી રાખ તું, વ્યાપ વિસ્તારીને તું થપ્પડ ન કર. કાલે મારો પગ છૂંદ્યો તેં [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, રઈશ મનીયાર | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, રઈશ મનીઆર, સ્વીટ હાર્ટ ! ઈંગ્લીશમાં તું બડબડ ન કર, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
[1] અંગ્રેજીમાં કહેવત છે તેમ બીજા કોઈ સામે આંગળી ચીંધીએ ત્યારે બાકીની ત્રણ આંગળી આપણી પોતાની સામે આપોઆપ વળી જાય છે. સામાન્ય અનુભવ એવો છે કે બેફામ ગાળાગાળી કરનાર લોકો જાતે જ ઘણા અસ્વચ્છ હોય છે, અને ઘણા ખુશામતખોર પણ હોય છે. તેમની ગાળાગાળી મોટે ભાગે તેમની હતાશા અને નિષ્ફળતાના પરિણામરૂપે આવી પડે છે. – [...]
Filed under: આધ્યાતમિક, ગુજરાતી સુવિચાર, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી સુવિચાર, સુવાક્યો., સુવિચાર, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
અમુક વાતો હ્રુદયની બા’ર હું લાવી નથી શકતો, કઈં અશ્રુઓ એવા છે કે ટપકાવી નથી શકતો. કોઇને રાવ કે ફરિયાદ સંભળાવી નથી શકતો, પડી છે બેડીયો એવી કે ખખડાવી નથી શકતો. કળી ઉરની હું વિકસાવી કે કરમાવી નથી શકતો, જીવન પામી નથી શકતો, મરણ લાવી નથી શકતો. કોઈપણ દ્રુશ્યથી દિલને હું બેહલાવી નથી શકતો, હજારો [...]
Filed under: અમૃત ઘાયલ, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: અમુક વાતો હ્રુદયની બા’ર હું લાવી નથી શકતો, અમૃત ઘાયલ, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
વાત છે આ સાવ અંગત, કોઈને કે’તા નહીં. લ્યો, પડી છે આપની લત કોઈને કે’તા નહીં. આયના હારી ગયાં છે, એકસો ને આઠ વાર, સાદગીનું એટલું સત, કોઈને કે’તા નહીં. આપની બસ યાદમાં, ટીપુંયે લોહી ક્યાં બચ્યું? આજ શાહીથી લખ્યો ખત, કોઈને કે’તા નહીં. શ્વાસથી નખશિખ નવડાવી, પ્રથમ ને એ પછી, આંખથી એંઠી કરે, ધત્ત, [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, હરદ્વાર ગોસ્વામી | Tagged: કોઈને કે’તા નહીં., ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, વાત છે આ સાવ અંગત, હરદ્વાર ગોસ્વામી, gujarati gazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
આંખ કોરી ને ભીનો રૂમાલ રાખે, રામ જાણે દોસ્ત કેવું વહાલ રાખે. હું ના છોડી જાઉં એનો ખ્યાલ રાખે, દ્વાર સાથે ઘર, સદા દીવાલ રાખે. ક્યાં ખુશી ચપટી ભરી ગુલાલ છાંટે, કોક દી અવસર છતાં કંગાલ રાખે. એક ઉત્તર શોધતાં થાકી જઉં ત્યાં, જિંદગી ઊભો નવો સવાલ રાખે. હાથ પર ઘડિયાળ બાંધી હું ફરું પણ, [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, વજેસિંહ પારગી | Tagged: આંખ કોરી ને ભીનો રૂમાલ રાખે, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, વજેસિંહ પારગી, ghazal, gujarati gazal, gujaratigazal vishwa | 1 Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
કોઇ કોઇ વખત તને ભૂલી જવાય છે દુનિયામાં કાંઇ પણ હવે માની શકાય છે આકાશના એ રંગ તને યાદ તો હશે રંગીન એટલું જ એ તારા વિનાય છે હું ચાલતો રહ્યો છું અને ચાલ્યો જાઉં છું જીવીજીવીને જાણે સમય થઇ જવાય છે અય દોસ્ત ગઇ નથી હજી ગુંજાશ સ્મિતની રોવાનાં કારણો તો મને પણ ઘણાંય [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, જવાહર બક્ષી | Tagged: કોઇ કોઇ વખત તને ભૂલી જવાય છે, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, જવાહર બક્ષી, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં, કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં. શા માટે બાધી રાખવા સગપણના પાંજરે? લાવો, તમામ શ્વાસને આઝાદ કરી જોઉં. કોનામાં લીલો મોલ લચી પડશે, શી ખબર સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં આ ખાલી ઘરમાં હોતું નથી કોઇ આજકાલ, રહેતુ’તું કોણ, લાવ, જરા યાદ કરી જોઉં છું હું કોઇક માટેની [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, રમેશ પારેખ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, તારાં સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં, રમેશ પારેખ, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ, ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ. ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ, રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ. તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને, પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ. ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે, હોડી ડૂબાડવાને તું દરિયો ન મોકલાવ. [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, રમેશ પારેખ | Tagged: આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, રમેશ પારેખ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના, ઊંઘી શકાય ના અને જાગી શકાય ના. એ બેવફાનો પ્રેમ મળે એ રીતે મને, ઈચ્છા તો હોય ખૂબ ને માંગી શકાય ના. આપે તો આપ સ્વર્ગ મને એ પ્રકારનું, હું પાપ પણ કરું અને ભાગી શકાય ના. એવું મિલન ન ભાગ્યમાં ‘આદમ’ કદી મળે, એને મળું અને [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, શેખાદમ આબુવાલા | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, દર્દ આપ મુજને એવું કે ત્યાગી શકાય ના, શેખાદમ આબુવાલા, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
ઊગી ગયું છે હાથમાં તે ઘાસ છે, ઝાંખી થયેલી મેંદીનો ઇતિહાસ છે. સૂના પડ્યાં છે ટેરવે વસતાં નગર, લકવો પડેલાં સ્પર્શ તો ચોપાસ છે. ભગવી ધજાને ફરફરાવે એ રીતે, જાણે પવન પણ લઇ રહ્યો સંન્યાસ છે. ઈશ્વર, તને જોયા પછી સમજાયું છે, બન્ને તરફ સરખો વિરોધાભાસ છે. પાંખો મળી પણ જાત માણસની મળી, ‘આકાશ’માં પણ [...]
Filed under: આકાશ ઠક્કર, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: આકાશ ઠક્કર, ઊગી ગયું છે હાથમાં તે ઘાસ છે, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
ક્રોધ ખરાબ છે,કારણ કે પહેલા પરેશાની,પછી પરસેવો અને અંતે પસ્તાવો. જેની ભાષામાં સભ્યતા હોય,એના જીવનમાં ભવ્યતા આવે. માન હો કે અપમાન,માને સમાન તે મહાન જીવનનો ઊડે તે પહેલા સાચો કરી લેજો. ઘર મોટા હોવાથી ભેગું નથી રહેવાતું,મન મોટાં હોય તો ભેગું રહેવાય છે. મા-બાપ જીવતાં હોય ત્યારે એમને અપમાનિત કરી ચૂપ કરે ને એમના મર્યા [...]
Filed under: આધ્યાતમિક, સુવાક્યો., સુવિચાર | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, સુવાક્યો., સુવિચાર, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
જેના વડે મનુષ્ય જીવે છે તે સંસ્કૃતિ નથી, પણ જેને માટે મનુષ્ય જીવે છે તેનું નામ સંસ્કૃતિ! – કનૈયાલાલ મુનશી ધન કરતાં જ્ઞાન એટલા માટે ઉત્તમ છે કે ધનની રક્ષા તમારે જ કરવી પડે છે. જ્યારે જ્ઞાન તો પોતે જ તમારી રક્ષા કરે છે. –સ્વામી રામતીર્થ માણસને અસ્વસ્થ કોણ કરે છે ? બહારની પરિસ્થિતિ ? [...]
Filed under: આધ્યાતમિક, ગુજરાતી સુવિચાર, સુવાક્યો. | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી સુવિચાર, જેના વડે મનુષ્ય જીવે છે તે સંસ્કૃતિ નથી, પણ જેને માટે મનુષ્ય જીવે છે તેનું નામ સંસ્કૃતિ! – કનૈયાલાલ મુનશી, સુવાક્યો. | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
ઝંખના પ્યાસી મનમાં,વરસોના વરસ હતી, તુજ વિના સજના !જિંદગી કેટલી નિરસ હતી ! અમે હતાં પથ્થર સમ,સ્પર્શે તારા હેમ થયા, તેં વહાવી અમ સુધી,એ ઊર્મિઓ પારસ હતી. તારું દુ:ખ હળવું કરી શકું, મારું ક્યાં ગજું હતું? મને તો તારા હોઠ પર ના સ્મિતની તરસ હતી. રીસામણાં ને મનામણાં, થયા’તા આપણી વચ્ચે, જાણી વાત જે જગતે,એ [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, નિમિશા મિસ્ત્રી | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ઝંખના પ્યાસી મનમાં, નિમિશા મિસ્ત્રી, વરસોના વરસ હતી, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
હું તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતને તું હજી સમજી નથી આ સીધીસાદી વાતને કોણ છે મારું કે તારું, કોઈ ક્યાં છે કોઈનું કોણ ઝીલે છે હ્રદય પર પારકા આઘાતને હું જ છું એ હું જ છું, છે ભેદ કેવળ રૂપનો આ હવા એક જ કરે છે વાત ઝંઝાવાતને ફેંકશે પથ્થર તો પોતાનું [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, શેખાદમ આબુવાલા | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, તને ક્યાં ચાહું છું ચાહું છું મારી જાતને, શેખાદમ આબુવાલા, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
ઘણું મંથન કરવું છે, મનન છોડવું નથી, વિષ મળે યા અમૃત, મુખ મોડવું નથી. જીવન છે કુરુક્ષેત્ર,આપણે જ કૌરવ-પાંડવ, અધર્મથી લડીશું, હવે કુરુક્ષેત્ર છોડવું નથી. એની નિયતી મુજબ એ ખુદ ખરી જશે હાથે કરી મારે એકે ફૂલ તોડવું નથી. સપનામાં બીજ હોય છે હકીકતનું ઘણીવાર, એકેય નાજુક સ્વપ્ન હવે રોળવું નથી. મન છે દર્પણ સમ [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, નિમિશા મિસ્ત્રી | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ઘણું મંથન કરવું છે, નિમિશા મિસ્ત્રી, મનન છોડવું નથી, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
વાત જરુર કોઇ ફરતી લાગે છે, સંબંધો બધાય શરતી લાગે છે. જીવન એક બોજ, ને શ્વાસ ઉછીના, ઇચ્છાઓ બધીએ મરતી લાગે છે. રવિકિરણોની લાલીમા પથરાઇ આભે, દિવસની રવાની ચઢતી લાગે છે. સાગરના મનમાંય ખળભળાટ હશે, લાગણીઓની મોટી ભરતી લાગે છે. હૈયું નહીંતર આમ ધડકે નહીં જોરથી, ઉર્મિઓ તમારી,રક્તમાં ભળતી લાગે છે. કેટલાય વાયદા કર્યાં,આવ્યા નહીં [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, નિમિશા મિસ્ત્રી | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, નિમિશા મિસ્ત્રી, વાત જરુર કોઇ ફરતી લાગે છે – નિમિશા મિસ્ત્રી, ghazal, gujarati gazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
આ સંબંધો છે લોહીનાં, તમે ક્યાંથી અલગ કરશો ? બહુ તો છત, દીવાલો કે પછી બારી અલગ કરશો. જગતમાં ક્યાં બધુંયે તોડવું આસાન છે મિત્રો, તમે શું ડાંગ મારીને અહીં પાણી અલગ કરશો ? બધુંયે સ્થૂળ ને સ્થાવર હતું તે તો જુદું કીધું, સ્મરણને કઈ રીતે મારા–તમારાથી અલગ કરશો ? તમે શું એ જ જીવો [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, ગૌરાંગ ઠાકર | Tagged: આ સંબંધો છે લોહીનાં, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગૌરાંગ ઠાકર, તમે ક્યાંથી અલગ કરશો ?, ghazal, gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
તડકાના ત્રાટકમાં જીવ્યા, વરસાદી વાછટમાં જીવ્યા, કાયમ એક ખુમારી સાથે ઘટમાં તોયે વટમાં જીવ્યા. આંખ, હોઠ ને હૃદયની વચ્ચે થીજેલા સંકટમાં જીવ્યા, મર્યાદાની ચુનરી ઓઢી સપનાઓ ઘૂંઘટમાં જીવ્યા. આ તે કેવો મનસૂબો ને આ કેવી ખટપટમાં જીવ્યા? તેજ સૂર્યનું ચોરી લેવા તારાઓ તરકટમાં જીવ્યા! જીવ સટોસટની બાજી છે, તોપણ સાલું મન રાજી છે, ભલે ચૈન [...]
Filed under: કિરણકુમાર ચૌહાણ, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: કિરણસિંહ ચૌહાણ, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, તડકાના ત્રાટકમાં જીવ્યા, વરસાદી વાછટમાં જીવ્યા, ghazal, gujarati gazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ? તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ? પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે તો શા માટે તારું નામ ઝાડ છે? શા માટે તારી ને મારી વચ્ચાળ આમ ડાળી ને ડાળખાંની આડ છે? ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ! પાંદડું કહે [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, રમેશ પારેખ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?, રમેશ પારેખ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
એક મોજું એ રીતે અથડાય છે, સ્વપ્નમાં સૌ વ્હાણ ડૂબી જાય છે. આ દિવસ ક્યારેય પણ ઊગતો નથી, રાતનો ખાલી કલર બદલાય છે. આમ કરતાં આમ કર્યું હોત તો ? એ બધું વીત્યા પછી સમજાય છે. તોડવું કઈ રીતથી પેન્સિલ પણું ? શ્વાસ જન્મે ને તરત બટકાય છે. માત્ર હું દીવાસળી બોલું અને- ચોતરફથી આગ [...]
Filed under: અનિલ ચાવડા, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: અનિલ ચાવડા, એક મોજું એ રીતે અથડાય છે, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
કૈં પણ નહીં બાકી રહે આગળ પછી, તું શબ્દ સાથે મૌનને સાંભળ પછી. તું ક્યાંક તો આ જાતને અજમાવ દોસ્ત, આ જિંદગીને કહે સફળ નિષ્ફળ પછી. ના, ના, દવા પ્હેલાં દુવાઓ માંગ મા, પ્હેલાં પ્રયત્નો હોય છે, અંજળ પછી. આ એક પળ બાકી હતી આવી ગઈ, શું શું ન જાણે આવશે આ પળ પછી. જ્યાં [...]
Filed under: અલ્પેશ ‘પાગલ’, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: અલ્પેશ ‘પાગલ’, કૈં પણ નહીં બાકી રહે આગળ પછી, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
કોઇ શબદ આવે આ રમતો રે, કોઈ શબદ આવે મનગમતો, મહામૌનના શિખર શિખરથી સૂરજ નમતો નમતો રે- કોઇ શબદ આવે આ રમતો એક શબદ હૈયે ઝીલું ને હોઠ કરી દઉં બંધ, માથું ઢાળી રહું અઢેલી આ આકાશી કંધ : શબદ ઊગે હું શમતો રે – કોઈ શબદ આવે આ રમતો. ઝાંખો [...]
Filed under: મકરંદ દવે | Tagged: કોઇ શબદ આવે આ રમતો રે, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, મકરન્દ દવે, gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના ! નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના, બિન્દુ મહિં ડૂબીને સિન્ધુ તરી જવાના. કોણે કહ્યું કે ખાલી હાથે મરી જવાના ? દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના. છો ને ફર્યા, નથી કંઈ દીથી ડરી જવાના, એ શું કરી શક્યા છે, [...]
Filed under: અમૃત ઘાયલ, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: અમૃત ઘાયલ, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો, નામની સાથે સાથે સાજન, સરનામું પણ ખાસ લખી દો… હળવે હાથે થોક થોક લોકોની વચ્ચે હવે નથી ગમતું મળવાનું, ઢેલ સરીખું વળગું ક્યારે, મળશો ક્યાં એ સ્થાન લખી દો… હળવે હાથે એકલતાનું ઝેર ભરેલા વીંછી ડંખી લે એ પહેલા, મારે આંગણ સાજન ક્યારે, લઇ આવો છો [...]
Filed under: અરુણ દેસાણી, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: અરુણ દેસાણી, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, હળવે હાથે હથેળી ઉપર જરા તમારું નામ લખી દો, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ,જુજવે રુ૫ અનંત ભાસે, દેહમાં દેવ તું,તેજમાં તત્વ તું,શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. ૫વન તું ,પાણી તું ,ભૂમિ તું ,ભૂધરા ,વૃક્ષ થઈ ફુલી રહ્યો આકાશે. વિવિધ રચના કરી ,અનેક રસ લેવાને ,શિવ ૫છી જીવ થયો એજ આશે.અખિલ……. વેદ તો એમ વદે,શ્રુતિ-સ્મૃતિ શાખ દે,કનકકુંડળ વિશે ભેદ ન હોય, દ્યાટ દ્યડીયા ૫છી,નામરુ૫ [...]
Filed under: કાવ્ય, ગુજરાતીકવિતા, નરસિંહ મહેતા, ભક્તિ, ભજન | Tagged: અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, જુજવે રુ૫ અનંત ભાસે, નરસિંહ મહેતા, ભજન, bhajan, gujarati kavita | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
ક્યાં સાંભળું છું હું પણ દિલની પુકાર આજે, ભટકું છું લાગણીની દુનિયા બહાર આજે. પાછો ડૂબી રહ્યો છું કર બેડો પાર આજે, કાયમ ઉગારનારા આવી ઉગાર આજે. સ્વતંત્રતા નામે સ્વચ્છંદતા વધી છે, છૂપો વિકાસમાં છે કેવળ વિકાર આજે. બોલી અમે બધાને તક આપી બોલવાની, દુનિયા કરી રહી છે વાતો હજાર આજે. અફસોસ અંજુમન આ હોવા [...]
Filed under: અમૃત ઘાયલ, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: અમૃત ઘાયલ, ક્યાં સાંભળું છું હું પણ દિલની પુકાર આજે, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
મજા ક્યાં છે, ખુશી ક્યાં છે, એ દિલ ક્યાં છે જિગર ક્યાં છે, જીવનમાં જીવવા જેવુ કંઇ તારા વગર ક્યાં છે ? ઉભયનો અર્થ એકજ છે, મરણ જીવન અવર ક્યાં છે, કહે છે લોક જેને પાનખર એ પાનખર ક્યાં છે ? જે દુશ્મન છે તે દુશ્મન છે, ન સમજો દોસ્તને દુશ્મન તમોને દોસ્ત દુશ્મનની ખબર [...]
Filed under: અમૃત ઘાયલ, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: અમૃત ઘાયલ, એ દિલ ક્યાં છે જિગર ક્યાં છે, ખુશી ક્યાં છે, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, મજા ક્યાં છે, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
છે સાચી વાત એ કે બધી ગમવી જોઇએ રમવી પડે તો સર્વ રમત રમવી જોઇએ કૈ કેટલાય રૂપ છે શરમિન્દગી તણા એવો નિયમ છે ક્યાં કે નજર નમવી જોઇએ વશવર્તે લાગણીનો ભલે છૂટથી રહે વશમા રહે નહીતો પછી દમવી જોઇએ ઉષ્માજ ક્યાં રહી છે હવે આવકારમાં આલીંગનોની ભૂખ હવે શમવી જોઇએ કાંટાળા પથ પર નો [...]
Filed under: અમૃત ઘાયલ, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: અમૃત ઘાયલ, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ઘાયલ, છે સાચી વાત એ કે બધી ગમવી જોઇએ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
ભીતરે વાંઝણુ રણ મળે તો લખુ, ને હરણ ઝાંઝવા ને છળે તો લખુ. એમનું એ સ્મરણ શ્વાસ માં ઓગળે, આ હ્રદય કોઈ દિ’ ખળભળે તો લખુ. આજ મારી ગઝલ સાંભળી ને પછી, દાદમાં કોઈ પાંપણ ઢળે તો લખુ. આપણે અર્થને પામવા ક્યાં હતાં ? રક્તમાં શ્બ્દ તારા ભળે તો લખુ. જિંદગી ઝેર જેવી બની ગઈ [...]
Filed under: ‘ઈશ્ક’પાલનપુરી | Tagged: ‘ઈશ્ક’પાલનપુરી, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ભીતરે વાંઝણુ રણ મળે તો લખુ, ghazal, gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on October 31, 2011 by gujaratikavitaanegazal
જ્યારે પાનખર પછી વસંત મ્હોરે છે. માસુમ દિલને અચાનક એ સાંભરે છે. હજુયે એની આંખ માંથી પ્રેમ નીતરે છે. રેત પર હજુયે એ મારુ નામ ચીતરે છે. શોધો નહિ એને તમે મારી ગઝલ માં, વ્યર્થ છે પ્રયસો,એતો દિલની ભીતરે છે. શક્ય ક્યાંથી બને રુપાળુ મિલન અમારુ, એક બિચારુ મઝધારે,બીજુ કિનારે છે. ફૂટે છે કૂપળો,વ્રુક્ષો ને [...]
Filed under: ‘ઈશ્ક’પાલનપુરી, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: ‘ઈશ્ક’પાલનપુરી, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, જ્યારે પાનખર પછી વસંત મ્હોરે છે., ghazal, gujarati gazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 30, 2011 by gujaratikavitaanegazal
હમણાં કશું લખાતું નથી એવું કેમ છે ? ખુદને મળી શકાતું નથી એવું કેમ છે ? ઝાકળની જેમ ક્ષણમાં ઊડી જઈશ હું છતાં એ ફૂલને અડાતું નથી એવું કેમ છે ? રાખી શકું છું સૂર્યમુખી જેવી દૂરતા ને તો ય ત્યાં ટકાતું નથી એવું કેમ છે ? એની નજીક વર્ષો લગોલગ રહીને પણ અંતર હજુ [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, મેગી અસનાની | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, મેગી અસનાની, હમણાં કશું લખાતું નથી એવું કેમ છે ?, gujarati gazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 30, 2011 by gujaratikavitaanegazal
ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે; ક્યાં હાલ્યા ? ઓઢણીએ કીધું કે : ઊડવા… ખીંટી બોલી કે તને અધવચ્ચે ઝાલશું તો ઓઢણી ક્યે: હવે ઝાલ્યો, ઝાલ્યો ! ઓરડાએ કીધું : અલી, મારી મરજાદ રાખ હું તને કઇ પા-થી સાલ્યો ? ના, નહીં જાવા દઉં… ના, નહીં – એમ કહી હીંચકાએ માંડ્યું કિચૂડવા ઊંબર બોલ્યો કે : હું [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: ખીંટીએ ઓઢણીને પૂછ્યું કે; ક્યાં હાલ્યા ?, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, રમેશ પારેખ, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 30, 2011 by gujaratikavitaanegazal
કાળ! તું શું આવીને લૂંટી ગયો? પ્રાણ, એ તો કેદ થી છૂટી ગયો. જાળ પાથરનારા મૂરખ પારધી, તું ફસાયો પ્રાણ તો છૂટી ગયો. જિંદગીનો સાર જો પાણી મહીં, એક પરપોટો થયો ફૂટી ગયો. હું, કહો ફરિયાદ કયાં જઈને કરું? રક્ષનારો ખૂદ મને લૂંટી ગયો છે કિનારા પર હવે એ રૂદન, સાથ મોજાનો હતો છૂટી ગયો. [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, શયદા’ | Tagged: કાળ! તું શું આવીને લૂંટી ગયો?, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, શયદા’, gujarati gazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 30, 2011 by gujaratikavitaanegazal
જેટલો જ્યાં જ્યાં ફસાતો જાઉં છું; એટલો ત્યાં ત્યાં ફસાતો જાઉં છું. રાહ જોતું કોક બેઠું આંગણે; બારણા માફક વસાતો જાઉં છું. ચીતરેલા મોર ભીંતે જોઈને; ભીતરે હુંયે કળાતો જાઉં છું. પાક લણતી કોઈ કન્યા ખેતરે; હાથથી એના લણાતો જાઉં છું. આભને જોવા જરા દ્રષ્ટિ કરી, સૂર્ય કિરણમાં વણાતો જાઉં છું. એમને છે જીદ વ્હાલી [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, ફિલીપ કલાર્ક | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જેટલો જ્યાં જ્યાં ફસાતો જાઉં છું;, ફિલીપ કલાર્ક, gujarati gazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on October 30, 2011 by gujaratikavitaanegazal
તમારી યાદમાં મુજને જીવન ભાસ્યું જીવન જેવું, વૃથા ઉત્પાત પરવારી અમન પામ્યો અમન જેવું. મળી નજરોથી નજરો ત્યાં જ દુનિયા દિલની પલટી ગઈ. ભરેલું છે તમારી આંખમાં શું સંવનન જેવું. યદિ મારી નજર સામે તમે છો તો બધુંયે છે, તમારી વિણ મને આ વિશ્વ લાગે છે વિજન જેવું. ફકત એક દિલ હતું તે પણ તમારું [...]
Filed under: ખલીલ ધનતેજવી, ગઝલ, ગુજરાતી ગઝલ | Tagged: ખલીલ, ખલીલ ધનતેજવી, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, તમારી યાદમાં મુજને જીવન ભાસ્યું જીવન જેવું, gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on October 30, 2011 by gujaratikavitaanegazal
અશબ્દ વાવ છું-પડઘાથી ગૂંગળાઈ જઈશ, ખમો હે વર્તુળો, પથ્થરથી હું ઘવાઈ જઈશ. કરો મને તમે આજ સિન્દૂરી થાપા, હું પાળિયો છું- પછી ધૂળથી છવાઈ જઈશ. નથી હું રાતનો ઓથાર કે બહું પીડું, પ્રભાતકાળનું સ્વપ્ન છું હુ ભુલાઈ જઈશ. હું ચૈત્ર છું, મને ઝંખો નહીં અષાઢરૂપે, ગગનથી નીચે વરસતામાં હું સુકાઈ જઈશ. લખું છું નામ તમારું [...]
Filed under: ગઝલ, ગુજરાતી ગઝલ, ભગવતીકુમાર શર્મા | Tagged: અશબ્દવાવ છું-પડઘાથી ગૂંગળાઈ જઈશ, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ભગવતીકુમાર શર્મા, ghazal, gujarati gazal, gujaratigazal vishwa | Leave a Comment »