પ્રેમ ના પ્રમેય ઉકેલવામા, અમે કાચા પડ્યા સંબધોના સરવાળા કરવામા,અમે કાચા પડ્યા. ભ્રમના ભાંગાકાર મા ભાંગતો રહ્યો હુ જીંદગી ધનિસ્ટાના ધનમુળ શિખવામા , અમે કાચા પડ્યા એ કહેતા એ બધુ અમે સાચુ માની ચાલવા લાગ્યા વાહિયાત વાતોનુ વર્ગમુળ સમજવામા, અમે કાચા પડ્યા. જીવન આખુ તેને સમજવા અને સમજાવા મા ગયુ બહેંશની બાદબાકી કરવામા,અમે કાચા પડ્યા [...]
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, જયકાંત જાની (USA ), gujarati website, gujaratigazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »