હુ પરણ્યો અને સાસુએ લાડી આપી ઇનામ મા જાણે દુકાળમા કોઇએ લીલી વાડી આપી ઇનામ મા છુટક દુધ મળતુ હોય તો ભેંસ બાંધવાની શુ જરુર ભેંસ બાંધશો તો ભેંસ આપશે પાડી ઇનામ મા. ક્ષણના આન્ંદ માટે આન્ંદ નો દરિયો ગુમાવ્યો દરિયા દિલ ખારવાને જુઓ ખાડી મળી ઇનામ મા મને દેખાય તે બધુ [...]
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, જયકાંત જાની (USA ), gujarat, gujarati, gujarati kavita, gujaratiblog, gujaratigazal | Leave a Comment »