Posted on July 23, 2010 by gujaratikavitaanegazal
આવતી કદી જો રીમઝીમ વર્ષા ની હેલી, જાણે સોહામણા ભવિષ ની કરતી આગાહી, તો ક્યારેક વળી ગમ ની શ્યામલ વાદળી. રહેતું નથી કાંઈ પણ હંમેશા સમૂળ, સર્વે કંઈ ક્ષણિક ને ક્ષણભંગુર, શ્યામલ વાદળી માંહીજ વર્ષા, ને વળી વર્ષા માંહીજ મેઘધનૂષ, ઝટ સરી જતી પળો ખુશીની, આનંદે તે ભોગવી રહેવું પ્રભુ નાં આભારી. ક્યારેક જો વળી [...]
Filed under: પારૂ કૃષ્ણકાંત ‘પિયુની’ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, પારુ કૃષ્ણકાત'પિયુની, gujarati, gujaratiblog | Leave a Comment »
Posted on July 14, 2010 by gujaratikavitaanegazal
આ ગીત સાંભળો, શબ્દ સુમન,સ્વર શ્રી ભાર્તેન્દુ માંકડ, સંગીત શ્રી નિરંજન અંતાણી,મ્યુઝીક અ.વાય ભટ્ટી,ચિરાગ વોરા લિન્ક http://gujaratikavitaanegazal.ning.com/music/playlist/edit?id=3499594%3APlaylist%3A251373 તન છે કેવું મઝાનું,મન છે કેવું મઝાનું. સાથી બને તું એનું જીવન કેવું મઝાનું. નાનકડી આંખડીમાં છે કૈફ દુનિયાભરનો, મલકે તો ગાલે પડતું ખંજન કેવું મઝાનું. સૂરત ભુલે ન તારી,જકડે છે યાદ તારી, ચહું છુટવા કદી ના,બંધન કેવું [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, gujarati website | Leave a Comment »
Posted on July 14, 2010 by gujaratikavitaanegazal
પરસ્પર પ્રેમ ના ગુણાકાર થી પ્રેમ બેવડાય છે ? કે ગેર સમજણ ના સરવાળા થી પ્રેમ ગુચવાય છે શ્ંકા કુશ્ંકા ની નિશાની થી જીવન નથી પૂરું થતું હરક્ષણે ભય ના ભાંગાકા થી કાળજે શુળ ભોંકાય છે ચાલ, પ્રેમ સંબંધોનું કોઇ અંક ગણિત શોધીએ કે, હ્ર્દય માથી પ્રેમ ની બાદબાકીથી શુ થાય છે સ્વાર્થ ના બીજગણિત [...]
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, જયકાંત જાની (USA ), પ્રેમ, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on July 12, 2010 by gujaratikavitaanegazal
હાથ મા સુવાળૉ હાથ લઈને, બિદાંસ નવ નિરાત લઈને, કાન મા કહેલી ની એક વાત લઈને ચાલ પાછા ટીનેઝર થઇને મળીએ આથમતી સ્ંધ્યા ની લાલાશ લઈને, ર્ંતુમડો અજવાસ લઈને, કુવારા સપના સાત લઈને ચાલ પાછા ટીનેઝર થઇને મળીએ તુ કદાચ ભૂલી ગઇ છો, કદી આપણે દરિયા ઉપર, પગ પર ભીની રેતી દાબીને બનાવ્યુ હતુ ધર, [...]
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયકાંત જાની (USA ), gujarati net, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on July 12, 2010 by gujaratikavitaanegazal
મે ટેન્શન મુકત થવા રેડવાઇન પીધો મગજ નુ ટેન્શન હ્રદય તરફ વળ્યુ મે ટેન્શન મુકત થવા ધુમ્રપાન કીધુ ધુમાડા બહાર નીકળ્યા અંદર કઇક બળ્યુ મે ટેન્શન મુકત પ્રેમ પ્રયોગ કીધો પ્રેમ મા મન વાસના તરફ ઢ્ળ્યુ મે ટેન્શન મુકત થવા વ્રત તપ કર્યા તાણ મુકત થવા એક તપ ના ફળ્યુ મે ટેન્શન મુકત યોગ પ્રાણાયમ [...]
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયકાંત જાની (USA ), gujaratikavita, gujaratikavitaanegazal | 2 Comments »
Posted on July 12, 2010 by gujaratikavitaanegazal
જિંદગી છે કે મેદાન રણનું?રોજ કરવી પડે છે લડાઈ, આગ ચારે તરફ છે નિરંતર, જાણે ચુલા ઉપરની કડાઈ. ઊંડી માયા નાંદુખ પણ છે ઉંડાં,લાગણી મારે હરદમ કટારી, મોહ મારે છે જીવનનો નહીંતર, જિંદગી ચીજ ખુદ છે પરાઈ. ઘડપણ આવ્યું ને જીવનનું પહેરણ ચોતરફથી ગયું છે ઘસાઈ, સાત સાંધુ છું ત્યાં તેર તુટે,શી રીતે એની કરવી [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગુજરાત, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', gujarat, gujarati, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on July 11, 2010 by gujaratikavitaanegazal
દોસ્ત દોસ્ત મળે તો દોસ્ત ગલે મળી લઈએ કેમ છો?જેવો વાહિયાત સવાલ પૂછે જો દોસ્ત તો દોસ્ત તેનો જવાબ શું દઈએ? મજામા ના હોઈએ તોયે દોસ્ત શું મજામા કઈએ? થોડું શું બનાવટી હાસ્ય દઈ દઈએ? આજકાલ દેખાતો નથી?સામે જ હું ઉભો છુ તોયે દોસ્ત આવો સવાલ પૂછે તો તેનો જવાબ શું દઈએ ? (શું તેને [...]
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, ભરત સુચક, Bharat Suchak, gujarati, gujarati git, gujarati net, gujaratiblog | Leave a Comment »
Posted on July 11, 2010 by gujaratikavitaanegazal
કળિયુગ જે યુગમાં સ્ત્રી ધન ગણાય , પતિની નજર સામે વસ્ત્રહરણ થાય , ગુરુક્ષિણા ને નામે , છળકપટથી અંગૂઠો કપાય , ને શાસ્ત્રનું જ્ઞાન મેળવતા , નિર્દોષનું શિર કલમ થાય , શું તેને સતયુગ કહેવાય ? ને જે યુગમાં , સ્ત્રી ધન નથી પણ “સખી” કહેવાય , અંગૂઠો માંગનાર કોઈ ગુરુ પેદા ન થાય , [...]
Filed under: રમેશ ચૌહાણ્ | Tagged: આધ્યાતમિક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા | 1 Comment »
Posted on July 8, 2010 by gujaratikavitaanegazal
ગાંધી તું હવે ભાષણમા જ રહી ગયો ને જીવનથી ઘણો દૂર વહી ગયો તારા આદર્શો ને તારા સિધ્ધાંતો ને જૂઠો નેતા કેટલી સહજતાં થી કહી ગયો. ગાંધી તું હવે ભાષણમા જ રહી ગયો જોયાં છે માર્ગ પર મે સત્ય – અહિંસા, ને તેની ઊપર ઓવર બ્રિજ થઈ ગયો . ગાંધી તું હવે ભાષણ મા જ [...]
Filed under: રમેશ ચૌહાણ્ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, gujarat, gujarati, gujarati kavita, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on July 8, 2010 by gujaratikavitaanegazal
માનો પોલીસને મિત્ર, માંગો તેની સહાય મળે જો સહકાર આપનો, સુરક્ષા ખરે જ સ્થપાય. તમારા ઘર-મિલ્કતની સલામતી માટે સાવધાનીના પગલા (૧) તમે જો લાંબો સમય બહારગામ જવાના હો, તો તેની જાણ તમારા પડોશીને કરીને જાઓ (જેથી પડોશી તમારા ઘરનુ ધ્યાન રાખી શકે.) (ર) બહાર કે બહાર ગામ જતાં તમારા ઘરના કબાટ, તિજોરી, દરવાજાની ચાવીઓ તમારી [...]
Filed under: Uncategorized | Leave a Comment »
Posted on July 7, 2010 by gujaratikavitaanegazal
ના હલો(HELLO) ના હાય (HI) ,બોલો જય શ્રીકૃષ્ણ ના ગુડમોર્નીગ(GOOD MORNING) નાં ગુડનાઇટ (GOOD NIGHT),બોલો જય શ્રીકૃષ્ણ ના હાવ આર યુ(HOW ARE YOU)? કેમ છો ? જ કહોને ના હવે બોલો ફાઈન(FINE) મજામાં છુ જ કહોને ના ભાઈ ને કહો બાઈ(BYE) આવજો જ કહોને ના જીવતી બા ને કહો ઈજીપ્તની, મમ્મી ,બા ને બાજ કહોને [...]
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, ભરત સુચક, Bharat Suchak, gujarati git | Leave a Comment »
Posted on July 6, 2010 by gujaratikavitaanegazal
તારી કિસ્મતમાં લખાયો છું,તને ક્યાં છે ખબર, તારા માટે જ રચાયો છું,તને ક્યાં છે ખબર! તારી નસનસમાં નશો થઈને સતત રખડું છું, પ્રેમ થઈ દિલમાં ઘુંટાયો છું,તને ક્યાં છે ખબર! રાતભર સપનાંમાં મહાલી છો હવે જાગ જરા, થઈ કિરણ રુબરુ આવ્યો છું,તને ક્યાં છે ખબર! મેં જ લૂછ્યાં છે બધાં આંસુ તારી આંખોનાં, સ્મિત થઈ [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન' | Leave a Comment »
Posted on July 4, 2010 by gujaratikavitaanegazal
ભરતી અને ઓટ એ કુદરતનો નિયમ, પણ આટલાં વર્ષોમાં ક્યારે તારા પ્રેમમાં ભરતી કે મારા પ્રેમમાં ઓટ જોઈ?! જયસુખ પારેખ ‘સુમન’
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન' | Leave a Comment »
Posted on July 4, 2010 by gujaratikavitaanegazal
મધદરિયેથી શાંત થઈને ચાલ્યું આવે મોજું, જોઈ કિનારો દોડે ભેટવા,ગાંડું થઈને મોજું. થનગનતા યૌવન શું મોજું,મનગમતા પ્રિતમ શું મોજું, અંગ અંગ ભીંજાવી જાણે હાથ ખેંચતું મોજું. રીઝે તો એ ગેલ કરે,વિફરે તો એ જાન લઈ લે, મૂંઝાવી માનવના મનને ખુદ મલકાતું મોજું. ના દીવાદાંડી ની જરુરત,ના હોડી ના નાવિકની, આંખ્યું મિંચી,ઘુંઘટૉ ખેચી,દોડી આવે મોજું. સાંજે [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on July 3, 2010 by gujaratikavitaanegazal
કહું છું વિરહને….. કે લંબાઈ જા તું, બની આગ સીને(છાતીમાં)ચંપાઈ જા તું, જલી જાય યાદો જો આ આગમાં તો, બની બીજ રાખેથી ફરી રોપાઈ જા તું, ફરી થી હું સિંચું અશ્રુથી તુજને, ઉછેરું જીગરમાં બચાવી નજરને, ને જો નસીબે મિલન ફૂલ ઉગે, સમેટે ભ્રમરને કમળ જેવી રીતે, મારા જીગર થી સમેટાઈ જા તું, કમળ ન [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', gujarati git, gujarati kavita | Leave a Comment »
Posted on July 2, 2010 by gujaratikavitaanegazal
સનમ અમારી કેવી છે ! બદલાતી મૌસમ જેવી છે . ઉનાળા જેમ તે તપતપે , ને પ્રેમવર્ષાની હેલી છે . સનમ અમારી કેવી છે ! નાજૂક ફૂલડાં જેવી છે . દિવસે ગુલાબ ને રાતરાણી , પારિજાત સમી તે મહેકી છે . સનમ અમારી કેવી છે ! સકળ બ્રહ્માંડ જેવી છે . ચાંદ ધરા સમી શ્વેત [...]
Filed under: રમેશ ચૌહાણ્ | Tagged: ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો | Leave a Comment »
Posted on July 1, 2010 by gujaratikavitaanegazal
ચાલ રે સખીરી પ્રેમ પ્રેમ બિંદાસ થઇ રમીએ હળીએ,મળીએ, ને એક બીજા ને ગમીએ મારી પાસે પ્રેમ રસાયણ તારી પાસે પ્રેમ અમ્રુત પ્રેમ કરી ચાલ રે સખીરી અંગ અંગ કરી એ જંક્રુત તારા નયન ના પ્રવેશ દ્વારથી હુ આવીશ અંદર તારા મારા આસુ ઠલવી તરસુ પ્રેમ સંમંદર તારા હોઠ ના અમ્રુત ચુમી કરશુ સોળ વરસી [...]
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયકાંત જાની (USA ), પ્રણય, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો | Leave a Comment »
Posted on July 1, 2010 by gujaratikavitaanegazal
ભરત ઉવાચ -જયકાંત જાની (USA) ………………………… જો જો ભરમાતા નહી નેતા ની વાત થી!, મતદાન કરવા જરૂર જજો! જો જો શરમાતા નહી નેતા ની લાંચ થી!, મતદાન કરવા જરૂર જજો! જો જો અટવાતા નહી નેતા ની પ્ંચાત થી!, મતદાન કરવા જરૂર જજો! જો જો અભડાતા નહી નેતા ની જાત થી!, મતદાન કરવા જરૂર જજો! જો [...]
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયકાંત જાની (USA ), gujarat | Leave a Comment »
Posted on July 1, 2010 by gujaratikavitaanegazal
અમેરિકા થી ભારત એક પત્ર ================================================== અમેરિકાની ભૌતિક સુવિધાઓ= ઉચ્ચારો=પદ્ધતિઓ સ્ટોરો= અણુશસ્ત્રો = જોવાલાયક સ્થળો =શહેરો=બેકારી-શાસન પદ્ધતિ= તેમજ મંદિરો અને ભક્તિભાવનું વર્ણન કરતો પત્ર ……. ================================================== અમેરિકા ની ઝાંખી ================================================== (રાગ ………….. આંધળી માં નો કાગળ …………..) =================================================== અમેરિકા છે અજાયબ ધરતી , વિશ્વ મહાસત્તાનો ખંત , એવી ભૌતિકતાની ધરતી પરથી, ગોવિંદ લખે ખત , [...]
Filed under: ગોવિંદ પટેલ ( સ્વપ્ન જેસરવાકર ) | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, સ્વપ્ન જેસરવાકર, gujarat, gujarati | 1 Comment »
Posted on July 1, 2010 by gujaratikavitaanegazal
છે ઘોડાપૂર યાદોનું, છલકાશે બંધ, આંસુનો ******** ઉજાસ ઓઢી અંધારે ઓગળવું તે છે મરણ ********* આસપાસ જે દિસે, તે આભાસ કે પછી આકાર? ********** આંખોમાં વાવ્યાં સપના, અને ઉગ્યા ઉજાગરાઓ ******* તસવીરમાં કેદ કરવા, બાંધી લઇ ગ્યા મને ******** તરસ્યા સ્વપ્નો પી ગયા છે સઘળું પાણી આંખોનું ******* અરે સમય ! ત્રણ ત્રણ કાંટાઓ એના [...]
Filed under: કલ્પેન્દુ વૈષ્ણવ, હાઇકુ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, હાઈકુ, gujaratikavitaanegazal | Leave a Comment »