Posted on June 30, 2010 by gujaratikavitaanegazal
દુનીયાથી દૂર આભમાં એક ઘર બનાવશું, વાદળની ભીંતે ચાંદના દિપક જલાવશું. સાગરના તળિયે જઈ અને એક ઘર બનાવશું, પાણીની ભીંતે છીપના દિપક જલાવશું. દુનિયાથી દૂર ખીણમાં એક ઘર બનાવશું, ફૂલોની ભીંતે ખુશ્બૂના દિપક જલાવશું. ઘરના ખૂણામાં પ્રેમનું મંદિર બનાવશું, પૂજા કરીશું આપને ઈશ્વર બનાવશું. જયસુખ પારેખ ‘સુમન’
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયસુખ પારેખ 'સુમન', gujarati git, gujaratigazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on June 30, 2010 by gujaratikavitaanegazal
મન રે તું ધીરજ ધર તું કોઈ નો મોહ ન કર મન છે ચચલ પણ તું ખુશી કે તું ગમ ન કર મનને જે મોહે તેનો પણ તું કોઈ મોહ ન કર મન સાથે જેનું મન મળે બીજાનો મોહ ન કર મન રે તું મોન ધર આટલો બધો સોર ન કર તકદીરમાં હસે તે મલસે,તું [...]
Filed under: આધ્યાતમિક, ભરત સુચક | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, ભરત સુચક, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, bhajan, Bharat Suchak, gujaratibhajan | Leave a Comment »
Posted on June 30, 2010 by gujaratikavitaanegazal
તમારા કિંમતી મતથી ખરા ચુટાય તે જો જો તમારા કિંમતી મતથી દેશ ન લુટાય તે જો જો ચુટણી એ મત્સવેધ સ્વયંવર છે મતાઅર્જુન નો અર્જુન ,ફરી કાબાધારી નેતાઓથી ન લુટાય તે જોજો ભિષ્મપિતાના મૌનથી દ્રોપદીના ચીર ખેંચાયા તમારા મૌનથી લોકશાહી ની લાજ ન લુટાય તે જોજો તમારા એકમતમા કેટલો પાવર છે તે જાણી લ્યો ગુજરાતની [...]
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયકાંત જાની (USA ), gujarat | Leave a Comment »
Posted on June 30, 2010 by gujaratikavitaanegazal
હા…. મારે પણ એક ઘર હોય, આપું વિસામો મારા મન ને તેવું મારું પણ એક રહેઠાણ હોય, હા… મારે પણ એક ઘર હોય જ્યાં છત મારા શમણા ઓ ની અને મારી હકીકત ની જમીન હોય, જ્યાં દિવાલો મારા વિશ્વાસ ની બારણું મારી લાગણી ઓ નું હોય જ્યાં બારી ઓ મારા હાસ્ય ની હોય હા… મારે [...]
Filed under: કાવ્ય, ગીત, ગુજરાતીકવિતા, મિત્તલ | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, મિતલ, gujarati git, gujarati kavita, gujarati net, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on June 30, 2010 by gujaratikavitaanegazal
હું સળગતા રણની તરસ સનમ ! મને વહાલ કર..મને વહાલ કર, બની પ્રેમની તું પરબ સનમ ! મને વહાલ કર..મને વહાલ કર. મારા રોમેરોમમાં આગ છે,તારા શ્વાસેશ્વાસમાં બાગ છે, મને ભેટી ચૂમી વરસ સનમ ! મને વહાલ કર..મને વહાલ કર. હું નશો છું તું જો શરાબ છે,છું સુગંધ તું જો ગુલાબ છે, તું જીવન હું [...]
Filed under: ગઝલ, જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', gujarati gazal, gujaratiblog, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on June 29, 2010 by gujaratikavitaanegazal
દિલ તારી યાદોથી ખુબ ઉભરાય છે પછી ટપકે આસુ બની આખો માંથી આંખ તારી તસવીર થી છલકાય છે પછી તું દેખાય રોજ સપના માંથી મનમાં તું વિચારોના તરગો લાવે છે પછી સપનાં દેખાય ખુલીઆંખ માંથી હોઠ પર તારું જ નામ આવી જાય છે પછી તું દેખાય તારા આભાસ માંથી ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, Bharat Suchak | Leave a Comment »
Posted on June 28, 2010 by gujaratikavitaanegazal
દોસ્ત કોણ છે ? દુશ્મન કોણ છે ? તે ક્યા હવે સમજાય છે? દુશ્મન નાકરે દોસ્ત કરી જાય છે ગમોનો ટોપલો દઈ જાય છે કાંટાની વાત જવાદો હવે તો મને ગુલાબની એલરજી થાય છે દોસ્તોની દોસ્તી જોઈ હવે તો દુશ્મનો પર પણ ભરોસો થાય છે ભરત સુચક
Filed under: ભરત સુચક, મુક્તક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, ભરત સુચક, મુક્તક, Bharat Suchak, gujarati git, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 28, 2010 by gujaratikavitaanegazal
અંધારની ઓથે લપાતો છુપાતો, રોજ સપનાઓ પકડતો હું. ઇચ્છાના કુવાથંભે બંધાયેલો, સંજોગોના સપાટે ફડફડતો હું. તારલાઓના વિરાટ સૈન્ય સાથે, એકલે હાથે અવિરત લડતો હું. દંભનો દરિયો ખાલી કરવા, સૌ સાથે હસીને, એકલો રડતો હું. દિવસ-રાતની બંધીયાર ગલી વચ્ચે, અવાવરૂ ઇચ્છાઓમાં સડતો હું. ફરીથી રાત્રે ખોવાઇ જવાને, રોજ સવારે, મને, જડતો હું. ——-કલ્પેન્દુ વૈષ્ણવ
Filed under: કલ્પેન્દુ વૈષ્ણવ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા | 1 Comment »
Posted on June 28, 2010 by gujaratikavitaanegazal
ખુમારીના બાદશાહ મુરબ્બી “ઘાયલ” સાહેબે રાજકોટમાં પંડિત જવાહરલાલ નહેરુને મોઢામોઢ સંભળાવેલી એક રચના રજુ કરું છું. ====================================== તો આપો ===================================== મેલું ઘેલું મકાન તો આપો ! ધૂળ જેવું ય ધાન તો આપો ! સાવ જુઠું શું કામ બોલો છો , કોક સાચી જબાન તો આપો. થોડો ઝાઝો હિસાબ તો આપો ! ખોટો સાચો જવાબ તો [...]
Filed under: ઘાયલ | Tagged: આધ્યાતમિક, ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, ઘાયલ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો | 2 Comments »
Posted on June 27, 2010 by gujaratikavitaanegazal
જળકૃત ખડક સમી મારી આંખોમાં, ક્યારેક હજી, તારી યાદના અશ્મિ મળે છે. શ્રદ્ધા સાથે જો, ઉંડા ઉતરો તો મૃગજળમાંથી પણ મોતી મળે છે. ઘેરાય ઘટા ઘનઘોર ને વાય પૂર્વના પવન, ઝબકે તારી યાદ ને માનસ પ્રજ્વળે છે. શાંતિનો ભંગ થાય ને અશ્રુવાયુ છૂટે છે, તારી બેકાબુ યાદો જ્યારે મારામાં ટોળે વળે છે. ખંડેરમાં ભેંકારતા આફરો [...]
Filed under: કલ્પેન્દુ વૈષ્ણવ | Tagged: કલ્પેન્દુ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, પ્રણય, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો | Leave a Comment »
Posted on June 27, 2010 by gujaratikavitaanegazal
થાય દર્શન યારનાં સવારમાં, સુલ્ઝે છે ઉલ્ઝન બધી પળવારમાં. પ્રેમમાં વિતે જો થોડી જિંદગી, સાર લાગે છે ઘણો સંસારમાં. લાગણી જે ઉદભવે,તારી જ છે, તું વણાઈ છો હ્રદયના તારમાં. એ જ મશરુફી,મઝા ને દિલ્લગી, શું ફરક છે,હાલમાં ને ત્યારમાં? જે મળે મહેનત પછી તે શ્રેષ્ઠ છે, છે મઝા તડ્પ્યા પછી દીદારમાં. જે લખાયું તે સહન [...]
Filed under: ગઝલ, જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, જયસુખ પારેખ 'સુમન', પ્રણય, પ્રેમ ગીત, gujarati gazal, gujarati git, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on June 27, 2010 by gujaratikavitaanegazal
————————પ્રિય મિત્રો—– આપણા દેશની અત્યારની પરિસ્થિતિને અનુરૂપ થોડા “મુક્તકો ” મુકું છું. આશા છે આપને ગમશે . મુક્તકો ( ૧) ગરજતી ને વરસતી આ ચુંટણી સભા જોવા દે , આક્ષેપબાજી ને નારા દ્વારા વ્યક્ત થતી વ્યથા જોવા દે સળગી રહી છે સરહદો ને, વિલાઈ દયું છે “સ્વપ્ન”, આઝાદ હિન્દુસ્તાન ની થયેલ આ દુર્દશા જોવા દે [...]
Filed under: ગોવિંદ પટેલ ( સ્વપ્ન જેસરવાકર ) | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ગુર્જર કાવ્ય ધારા, સ્વપ્ન જેસરવાકર, gujarati net | 1 Comment »
Posted on June 27, 2010 by gujaratikavitaanegazal
આ રચના નો વિડિયો જુવો. http://gujaratikavitaanegazal.ning.com/video/3499594:Video:248066 લાગણી લાચાર છે,હું શું કરું? એકતરફી પ્યાર છે,હું શું કરું? સાફ કહી દઉં આપનાથી પ્યાર છે, પણ ભર્યો દરબાર છે,હું શું કરું? એક મરે ને એકને કંઇ જાણ ના, ફક્ત અત્યાચાર છે,હું શું કરું? જિંદગી પળવારમાં પુરી થશે, હમસફરને વાર છે,હું શું કરું? અબઘડી આંસુંના દરિયા વહી જશે, દર્દ [...]
Filed under: ગઝલ, જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, gujarati gazal, gujaratigazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on June 26, 2010 by gujaratikavitaanegazal
please enjoy this poetry in video.singar usmaan mir,music nirav parekh link for video http://gujaratikavitaanegazal.ning.com/video/3499594:Video:239211 નઝરને ભરોસે દિધું દિલ લુંટાવી,મહોબ્બતના કોઈ પુરાવા ન માંગ્યા, ગુન્હેગાર થઈને સજા એણે આપી,સહી મુંગે મોઢે ખુલાસા ન માંગ્યા. એ નાદાની મારી ને તારી ગુમાની,ખબર હોય ક્યાંથી બધાને બધાની, કરી બંધ ઘર ને રડ્યો એકલો હું,જગતના મેં જુઠા દિલાસા ન માંગ્યા. [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', gujarat | Leave a Comment »
Posted on June 25, 2010 by gujaratikavitaanegazal
મારી સપનાની રાણીમે તમને સપના માં જોયા છે સપનામાં હમેસા મેં તમાંરા જ બહુ સપના જોયા છે નજરથી તમને જોયા છે સપનામા તમને જોયા છે દિલ ક્યા છે મારા હાથમાં જ્યારથી તમને જોયા છે તમને નજદીક જોયા છે સપનામાં પણ જોયા છે સુદર છો તેના કરતા તમારા સપના ખુબસુદર છે તે ક્દી હકીકત નથી બનતા [...]
Filed under: ભરત સુચક | Tagged: કાવ્યો, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, પ્રેમ, પ્રેમ ગીત કાવ્યો, Bharat Suchak, gujarat | 1 Comment »
Posted on June 25, 2010 by gujaratikavitaanegazal
મબલખ તારા, એક જ સૂરજ, એક જ છે આકાશ … એક હવા ને એક જ ધરતી એક સરીખો શ્વાસ ! છેક શ્વાસની ભીતર વહેતી , પાંચ નદી પંજાબી ; ગંગા-જમના, ઈડા-પિંગલા, કોઈ એ કાં ન આંબી ? મંદિર-મસ્જીદ-ને ગુરુદ્વારા, સાથ રહે અવિનાશ ! મબલખ તારા, એક જ સૂરજ, એક જ છે આકાશ … હો ગુજરાતી [...]
Filed under: દીપક ત્રિવેદી | Tagged: કાવ્ય, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, દીપક ત્રિવેદી, gujarati git | Leave a Comment »
Posted on June 25, 2010 by gujaratikavitaanegazal
એક જ મહોલ્લાનાં પાંચ સ્વાનમાં ચાર દૂબળા ને એક સશક્ત બળિયો જ ફાવે…. સ્વાન અને સમાજમા કોઈ ફરક ? મનુષ્યની સ્વાનવ્રુતિ ક્યારે બદલાશે ! …….રમેશ ચૌહાણ
Filed under: રમેશ ચૌહાણ્ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, પ્રેમ ગીત, રમેશ ચૈહાણ, gujarati website, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »
Posted on June 24, 2010 by gujaratikavitaanegazal
દેશ આખા નુ બગડી ગયેલુ..આ લોકેશન સુધારીએ… આવો..,યારો હાથ મીલાવો…ફાઉન્ડેશન સુધારીએ… M.A.,B.ed. હાંકે રીક્ષા.,P.hd ને મળૅ ન ભીક્ષા.. ટ્યુશન ફી થી..કથળી ગયેલુ..એજ્યુકેશન સુધારીએ.. આવો..,યારો હાથ મીલાવો…ફાઉન્ડેશન સુધારીએ… ફ્રેન્ડશીપ ના બહાના આગળ..થાય ઉઘાડા પડદા પાછળ.. આ પ્રેમ ને અભડાવે છે.. એવી ખોટી ફેશન સુધારીએ.. આવો..,યારો હાથ મીલાવો…ફાઉન્ડેશન સુધારીએ… વેદ ને ગીતા કોઇ ન વાંચે..,વરવી વાતો મા [...]
Filed under: ગઝલ, ગીત, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, સાંઈરામ દવે | Tagged: ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, સાંઈરામ દવે, gujarat, gujarati, gujarati git, gujarati kavita, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita | 3 Comments »
Posted on June 24, 2010 by gujaratikavitaanegazal
હજી ગઈકાલ સુધી હતો હું માત્ર ઈયળ નો કીડો એક સુંદર મહેકતું ફૂલ જોયું ને ચુમવા ઇચ્છાનો કિડો સળવળ્યો જોને આજ હું રંગીન પતંગીયું થઈ ગયો………રમેશ ચૌહાણ્
Filed under: રમેશ ચૌહાણ્ | Tagged: કાવ્ય, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, રમેશ ચોહાણ, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 24, 2010 by gujaratikavitaanegazal
સો વાતોની એક જ વાત, દિલને ગમતી તારી વાત. સારૂં-નરસું ક્યાં છે ભાન, તું જે આપે તે સૌગાત. કોઇ મરે ના કોઇ વિના, ખાલી કાગળ ઉપર વાત. પ્રીત કદી ના થાય ખતમ, પ્રેમ તો છે હરદમ શરુઆત. સમજાવે છે લોક ભલે, કોણે માની કોની વાત? કોને ખપતી કાલ સવાર, સપનાંમાં જો તારો સાથ! લીધા છે [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયસુખ પારેખ 'સુમન', પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત કાવ્યો, gujaratigazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on June 23, 2010 by gujaratikavitaanegazal
પોપટીયા જ્યોતિષીએ, મારુ પેરોટ કાર્ડ વાંચી , કહ્યુ હતુ સાહેબ, હવે સોનાનો સુરજ ઉગશે તમારે કાળી મજુરી નહી કરવી પડે ગામ ગામ ના પાણી પીવા ના દિવસો ગયા… મોટુ હાઉસ સ્વીમીંગ પુલ..નોકર..ચાકર સુવા સો મણની તળાઇ .. સ્વર્ગ જેવા સુખમા દિવસો ટુકા લાગ્શે.. ડ્રાઇવે મા લક્ષરીયસ કાર પડી હશે રાજકુવર જેવો બ્રેકફાસ્ટ અને રાજાશાહી ભોજન.. [...]
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: ગુજરાત, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયકાંત જાની (USA ), gujarati git, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 23, 2010 by gujaratikavitaanegazal
કરામત છે ” ક” ની અમેરિકામાં (ગુજરાતી ભાષાનો પ્રથમ વ્યંજન મૂળાક્ષર “ક ” જે શ્રી કૃષ્ણ અને કૈલાસપતિના નામનો પ્રથમ અક્ષર છે .તેનો વપરાશ જાણ્યે અજાણ્યે અમેરિકામાં રોજીંદો થાય છે ) …રાગ –==– મારી હુંડી સ્વીકારો મહારાજ રે ….. શામળા ગિરધારી કોલમ્બસે શોધી કાઢ્યો આ દેશ રે …. અમેરિકાની બલિહારી ” ક” ની શરૂઆત ત્યાંથી [...]
Filed under: ગોવિંદ પટેલ ( સ્વપ્ન જેસરવાકર ) | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, gujarati website, gujaratiblog, gujaratigazal vishwa | 1 Comment »
Posted on June 23, 2010 by gujaratikavitaanegazal
કરી શકાતું હોય તો બસ આટલું કરો પ્રેમ મા પ્રેમ આપી પ્રેમ પામવાનુ વલણ છોડો પ્રેમમા આખુ આકાશ મ્ંડળ્ પ્રેમ કરતા શિખવે છે બધા સ્ંબ્ંધ મા,પૂર્વગ્રહનું ચલણ છોડો પ્રેમમા ક્રુષ્ણ બની પ્રેમ વલોવવો પડશે પ્રેમમા ક્રુષ્ણ મય બનો,અણગમા નુ શરણ છોડૉ પ્રેમમા મીરા જેમ રાજપાટ છોડવા પડશે પ્રેમમા રાગી નહી ત્યાગી બનો,મારાપણા નુ પણ છોડૉ [...]
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયકાંત જાની (USA ), gujarat, gujarati git, gujarati kavita, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 22, 2010 by gujaratikavitaanegazal
તો તમે પ્રેમ મા પડો- જયકાંત જાની (USA) હસતા હોઠ રાખી મનમા રડતા આવડે છે ? ઉઘં ઉડે, આકાશ ના તારા ગણતા આવડે છે ? તો તમે પ્રેમ મા પડો પ્રેમીની આંખ મા ખોવાઇ જઇ દિલમાથી નિકળતા આવડે છે ? વેલી જેમ વ્રુક્ષ ને ભીસે તેમ પ્રેમી ને ભીંસ્તા આવડે છે ? તો તમે પ્રેમ [...]
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયકાંત જાની (USA ), પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, gujarati git | 1 Comment »
Posted on June 22, 2010 by gujaratikavitaanegazal
મારું નામ થશે પ્રખ્યાત જરૂર એ મારા મરણ પછી મારા ખુબ વખાણ કરશે જેવો આજ મને વગોવે છે કહે છે હાથી જીવે તો લાખનો,મરે તો સવા લાખનો દુનિયા જીવતા ઓની કીમત શું હાથીની જેમ કરે છે? તેઓ એ ઈસુને ખીલે ખીલે માર્યો ગાંધીને પણ માર્યો શું મારીનેજ આ દુનિયા સૌને મહાન બનાવે છે? જીવતો માણસ [...]
Filed under: ભરત સુચક, મુક્તક | Tagged: આધ્યાતમિક, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, ભરત સુચક, મુક્તક, Bharat Suchak, gujarati git | Leave a Comment »
Posted on June 21, 2010 by gujaratikavitaanegazal
રુપને તારા નઝરથી પી ગયો, દર્દ,સમઝીને દવા હું પી ગયો. જ્યાં કદમ તારાં હતાં,ખુશ્બૂ હતી, શ્વાસમાં લઈ એ હવા હું પી ગયો. જીક્ર મેં તારી ઈનાયતનો કર્યો, બેવફાઈ બેવફા હું પી ગયો. નહીં તો ક્યાં છે કાલની કોને ખબર, આજ તો આવી મઝા હું પી ગયો. બેખબર જ્યારે હતી જગની નઝર, મસ્ત નઝરોની અદા હું [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', પ્રણય, gujarati poetry | Leave a Comment »
Posted on June 21, 2010 by gujaratikavitaanegazal
સુંવાળા પ્રેમના અવશેષ ને આધાર લઈ જાશું, જતી વખતે જગતથી એક મુઠ્ઠી પ્યાર લઈ જાશું. નવા ભવમાં ફરીથી પ્રીતનાં પુષ્પો ખીલવવાને, સનમનાં આંગણાંની ધૂળ ચપટીભાર લઈ જાશું. સદેહે તો નહીં ચાલે પરંતુ એક યુક્તિ છે, ભરીને શ્વાસમાં ખુશ્બૂ તણી ગુલનાર લઈ જાશું. તમન્નાઓ ગલી ને ગામમાં શોધે થઈ પાગલ, ગળામાં ઘંટ બાંધીને હ્રુદયને દ્વાર લઈ [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', પ્રેમ, પ્રેમ ગીત કાવ્યો, gujaratiblog, gujaratigazal | Leave a Comment »
Posted on June 21, 2010 by gujaratikavitaanegazal
ખૂબ સારાં ખૂબ મોટાં નામ છે, ઈશ્કમાં તો ભલભલા બદનામ છે. પ્રીત છે એક પુષ્પ નાજુકીભર્યું, મૂલવોના શ્વેત છે કે શ્યામ છે. દિલની બારીને ઉઘાડી રાખજો, કો’ક દિ વસ્તીમાં નિકળે રામ છે. એક ટીપું પણ હવે બાકી નથી, દિલ લૂટાવું પ્રેમમાં એ હામ છે. દિવ્ય મસ્તી ઉમ્રભર રહી યાદની, એક પળના કામનું શું કામ છે. [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', gujarat, gujarati, gujarati git, gujarati net, gujarati poetry, gujaratigazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on June 21, 2010 by gujaratikavitaanegazal
ડોલર તારા દેશમાં હે પાઉન્ડ પોક મુકાવે ને રિયાલ તો રખડાવે ડોલર તરો એ દિ ડુબાડે પણ મારો રૂપિયો ઋણ ચૂકવે ( રાગ -=–= નંદ કુંવર નાનો રે –=) કારોએ તો કચડી નાખ્યા રે ….. ડોલર તારા દેશમાં મેઈનતનસે મારી નાખ્યા રે …… ડોલર તારા દેશમાં વોરન્તિએ વાઢી નાખ્યા રે …… ડોલર તારા દેશમાં બની [...]
Filed under: સ્વપ્ન | Tagged: ગુજરાત, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, સ્વપ્ન, gujarat, gujarati, gujarati website, gujaratikavita | Leave a Comment »
Posted on June 20, 2010 by gujaratikavitaanegazal
મરું છુ તારા પર મરું છુ તારા પર એતો સહુ જાણે છે પણ તે જીવવા નથી દીધો મને એ ક્યાં કોઈ જાણે છે નાં હાથ આપી ને જીવનપર્યત તે મને ખુબ બાળ્યો છે જીવનપર્યત બળેલાને મસાંણે લોકો શું પાછો બાળશે? ભરત સુચક
Filed under: ભરત સુચક, મુક્તક | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ગુર્જર કાવ્ય ધારા, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, મુક્તક, શેર, Bharat Suchak, gujarat, gujarati website | Leave a Comment »
Posted on June 20, 2010 by gujaratikavitaanegazal
ઉભેઉભી કોઈ ક્ષણોને બીબામાં મેં ઢાળી દીધી છે; હતી કોઈ ગુલમહોરી ડાળો અરીસે વીંટાળી દીધી છે ! અરે! કોઈ વડવાઈ માથે લટકતા આ સપના ને પૂછો; અમારા જ હાથે અમે સ્વપ્નભારી ઉછાળી દીધી છે ! નથી ગામ પાદર કુવા પાવઠા કઈ અમથા જ આંખે ; મળી જે ગલીમાં બધી સ્મૃતિઓને પખાળી દીધી છે ! પ્રગટશે [...]
Filed under: દીપક ત્રિવેદી | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, દીપક ત્રિવેદી, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 20, 2010 by gujaratikavitaanegazal
જીવનમાં આ મકામ,ફરી આવશે કે કેમ? રસ્તે પ્રણયનું ગામ,ફરી આવશે કે કેમ? તનહા છું,હોશમાં છું,લઈ લઊં ધરાઈને, હોઠો પર તારું નામ,ફરી આવશે કે કેમ? ઊઠી ને મારા ગાલ પર જોયું’તું એક નિશાન, સપનામાં લઈ ઇનામ,ફરી આવશે કે કેમ? મજબૂરી હક જમાવે છે,તુજ લાગણી ઉપર, દિલથી કરૂં સલામ,ફરી આવશે કે કેમ? પ્રીતમને સાથ લઈને દોડું હું [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', gujaratigazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 19, 2010 by gujaratikavitaanegazal
તુજ હસ્ત હો મુજ હસ્તમાં એ સાથ તો મળશે નહીં, રાહ પર હું આપની થઈ ફૂલ પથરાયા કરું. દીદાર પણ મુશ્કેલ તમારા બાહ માં શું આવશો, વાદળ બની વરસું હું તુજ પર નીર થઈ સરક્યા કરું. ભૂલી ગયો હું ચાંદ-શાં દિસતાં હતાં કે ફૂલ-શાં? ચાંદને ચુમી સકું નહીં,ફૂલને સુંઘ્યા કરું. સ્વપ્નમાં જોયાં હતાં કે ભ્રમ [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', gujarati net, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 19, 2010 by gujaratikavitaanegazal
મારો હાથ લઇ તેના હાથમા પ્રેમ નથી કરતા, પલ્સ ગણે છે. ટેથોસ્કોપીક હાથ મુકી છાતીએ કહે, આમા કેટલો કફ ખણ ખણે છે મારી આખ મા આખ પરોવી કહે આંખની ફીક્કાશ સ્વાસ્થને હણે છે. આચર્યમા જીભ ભુલથી બહાર નિકળી જાય તો કહે પીત્ત છે ડોકટર ની પત્ની બની કંટાળી છુ એ મને પત્ની નહી પેશન્ટ ગણે [...]
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયકાંત જાની (USA ), gujarat, gujarati kavita, gujarati net, gujarati poem, gujaratiblog, gujaratikavita, gujaratishyari | Leave a Comment »
Posted on June 19, 2010 by gujaratikavitaanegazal
મારી પ્રતિષ્ઠા,મારી આબરુ ,મારી જાહોજલાલી જોઈ મારા જીવન પર્યત તેઓ ખુબ બળ્યા આજે મારી ચિતામાં બળતા ચંદન નાં લાકડા જોઈ આજે આ મરણપ્રસગે પણ તેઓ બળ્યા ભરત સુચક
Filed under: ભરત સુચક, મુક્તક | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ભરત સુચક, મુક્તક, Bharat Suchak, gujarat, gujarati git, gujaratiblog, gujaratikavita | 1 Comment »
Posted on June 18, 2010 by gujaratikavitaanegazal
નાદયા નાપ્રેમ નાંવિશ્વાસ નાંમાણસાઈ માનવી પથ્થર બન્યો ને પથ્થરમાં કરી પ્રાણપ્રતિષ્ઠા ઈશ્વર તનેય પથ્થરનો બનાવ્યો દયા છે ,કરુણા છે ,પ્રેમ છે;તુંજમાં હે ઈશ્વર તને કોણ કહે પથ્થર અમૃતમંથન વખતે અમૃત દેવોને આપી તે જેર પીધું ભોલે શકર ભરત સુચક
Filed under: ભક્તિ, ભજન, ભરત સુચક, શેર | Tagged: ગુજરાતીકવિતા, ભજન, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, શેર, bhajan, Bharat Suchak, gujarat, gujaratibhajan | Leave a Comment »
Posted on June 17, 2010 by gujaratikavitaanegazal
બહુ તવંગર અમારું નામ નથી, સાવ સોંઘાં તમારાં દામ નથી. એક નઝર જો મળી ને ક્યાં દોડ્યું, દિલ છે પાગલ વળી લગામ નથી. યાદ આવો ને સ્વપ્નમાં આવો, બસ તમારાથી બીજું કામ નથી. પૂજવા તમને શું તમારી જરુર? રુબરુ મંદિરોમાં રામ નથી. યાદના જામ પી ને ચૂર રહું, જીંદગિ તો થઈ તમામ નથી. કેવું સુંદર [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ'સુમન', gujarat, gujarati git, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on June 16, 2010 by gujaratikavitaanegazal
આંખને આંખથી તો મળવા દે, દિલને દિલથી સલામ કરવા દે. હું પછી ઘૂંટ ઘૂંટ પીતો રહીશ, મસ્તી છલકે છે,જામ ભરવા દે. લાશ તરસે,નવું જીવન મળશે, પ્રેમમાં તું ડૂબીને મરવા દે. જગ નહીં જીતવા દે,જાણું છું, શ્વાસ છે ત્યાં સુધી તો લડવા દે. માંગવી છે તને પ્રભુ પાસે, એક બે તારલા તો ખરવા દે. જયસુખ પારેખ [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયસુખ પારેખ 'સુમન', gujarat, gujarati, gujaratigazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 16, 2010 by gujaratikavitaanegazal
આંસુઓની કતાર લાગેછે, પાક-દામન મઝાર લાગે છે. જામ ખાલી છતાં છે હોઠો પર, દોસ્તનો એતબાર લાગે છે. મશરુફી હોય તારા આલમમાં, બેકરારી કરાર લાગે છે. આંખમાં આંસુ હાથમાં છે દવા, આખરી સારવાર લાગે છે. હોઠ ચૂપ રહેશે તોય કહી દેશે, આંખ ઈમાનદાર લાગે છે. બાગ આખો છે આંસુઓથી ભર્યો, આજ જાતી બહાર લાગે છે. હાથમાં [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયસુખ પારેખ 'સુમન', gujarati git, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on June 16, 2010 by gujaratikavitaanegazal
બોલે તેના બોર વેંચાય અને ન બોલ્યામાં નવ ગુણ તો હું શું કરું? દીકરી ને ગાય દોરે ત્યાં જાય અને આજકાલ ફાવે ત્યાં જાય તો હું શું કરું? ગાજ્યા મેઘ વરસે નહિ પણ આજકાલ તો ગાજી ને જ વરસે છે ને ? તો હું શું કરું ? ભસ્યા કૂતરા કરડે નહિ પણ ક્યાં તેઓ પૂછીને કરડે છે [...]
Filed under: કહેવત, ભરત સુચક | Tagged: કહેવત, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, ભરત સુચક, Bharat Suchak, gujarati, gujarati git, gujaratiblog, gujaratikavita | 1 Comment »
Posted on June 15, 2010 by gujaratikavitaanegazal
આજે લોકલાડલી ગુજરાતી વેબસાઈટ( સભ્યો ધ્વારા ચલાવાતી વેબસાઈટ )નાં પહેલા જન્મદિવસની પૂર્વ સધ્યાએ બધા ગુજરાતીના સભ્યોનો ખુબજ આભાર કે જેમને ૧)હમેશા અમને ગુજરાતી વેબસાઈટ ચલાવવામાં સહયોગ આપ્યો અને પોતાનાં મિત્રો ને ગુજરાતીમાં સભ્ય બનવા માટે આમત્રણ આપ્યા. ૨)જેમને અમારી ભૂલો બતાવી અને ગુજરાતી વેબસાઈટને એક સારી વેબસાઈટ બનાવવામાં અમારી મદદ કરી. મને સાચી ટીકા કરનાર [...]
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati, gujarati net, gujarati website | 2 Comments »
Posted on June 14, 2010 by gujaratikavitaanegazal
બધી સુખ સાહેબી થી અમે દુરભાગી આવ્યા, ઉકળતી એ જગાઓથી અમે દુરભાગી આવ્યા. ઘનવાન ,કિર્તિવાન ના આશિર્વાદ વરસાવે છે એ, માયાળુ માનો આંચલ છોડી અમે દુરભાગી આવ્યા. તુ ફ્રી છો તો બેસવા આવુ એવા ફોન કરતા મિત્રો ના, લાગણી સભર ઉમળકા છોડી અમે દુરભાગી આવ્યા. નવરાત્રી,દીવાળી,ઉતરાણ,બળેવ જેવા ધબકતા ઉત્સવો ના તોરણ ઉતારીને અમે દુરભાગી આવ્યા. [...]
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, જયકાંત જાની (USA ), gujarat, gujarati git, gujaratiblog, gujaratikavita, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on June 14, 2010 by gujaratikavitaanegazal
યાદ આવે જ્યારે મને સનમ તમારી હ્રદય મારું ત્યારે ધબકે કસમ તમારી જોઈ તમને ખિલતાં જે પુષ્પો અહીં રાહ જુએછે મહેકવા ચમન તમારી ઉડ્યાં હતાં જ્યાં સ્વપ્નની પાંખે કદી ઝંખના કરેછે ફરી એ ગગન તમારી માનો વાત મારી ના લેશ શંકા કરો કોને નથી અહીંયા પુછો લગન તમારી નિકળો તમે છતપર વિહરવા અને ચાંદને ય [...]
Filed under: રમેશ ચૌહાણ | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, રમેશ ચૌહાણ, gujarati, gujaratigazal, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 14, 2010 by gujaratikavitaanegazal
ઘરમાં નો’તો સ્વીમીંગપુલ ત્યારે શીદ મારી’તી હુલ ? મારા નવલા વેવાઈ, પરદેશ પૈણવા મા પીઝણ છે બેઇઝમેન્ટમાનો’તો બાર ત્યારે શીદ કર્યો પરણાવા વિચાર ? મારા નવલા વેવાઈ, પરદેશ પૈણવા મા પીઝણ છે ઘરમાં નો’તા વેબ કેમ ત્યારે પરણાવા આવ્યા કેમ ? મારા નવલા વેવાઈ, પરદેશ પૈણવા મા પીઝણ છે ઘરમાં નો’ કુતરા બિલાડા ત્યારે શીદને [...]
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયકાંત જાની (USA ), gujarati net, gujaratikavita | Leave a Comment »
Posted on June 14, 2010 by gujaratikavitaanegazal
નથી સુખદુખ કશું જગમાં,બધી વાતો ખયાલી છે. હસી લો તો ખુશાલી છે,રડો તો પાયમાલી છે. ન સરખાવો અવર થી,જે મળ્યું છે તે જ કાફી છે, સમંદર છે અગર સમઝો,ન સમઝો તો પ્યાલી છે. નથી સંધ્યા,નથી ઉષા,નથી ઉત્સવ,મને લાગે, તૂટ્યાં છે આશિકો નાં દિલ,ગગન આખામાં લાલી છે. . મજામાં છું કહે છે સૌ પરંતુ વાત જુદી [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', gujaratigazal | Leave a Comment »
Posted on June 13, 2010 by gujaratikavitaanegazal
રોજ આઇ.લવ.યુ નો લવારો સાંભળી કાને પડ્યા છે કીડા હેત વગરની હગ કરવા પ્રસારેલા હાથ હવે રહે છે અબીડા ફ્રેશ ફ્લાંઇગ કીસ ના તીડ ના ઝુંડ્ ચકરાવા લે છે માથે થી કોઇ મને સમજાવો ઓશો બની, પ્રેમ સમાધી છે કે પીડા
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયકાંત જાની (USA ), gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »
Posted on June 13, 2010 by gujaratikavitaanegazal
હોઠ કતરાય છે,આંખ ભીંજાય છે, દિલની દુનિયા દુખી છે કે તું જાય છે. દોસ્ત રુઠે તો દિલ વલોવાય છે, દિલ વલોવાય ત્યારે ગઝલ થાય છે. જો બીજું પાય તો ઝેર લાગે સુરા, વિષ અમૃત બને જો સનમ પાય છે. ક્યાં ગઈ જિંદગી કંઈ પડી ના સમઝ, મૌત દ્વારે ઉભું છે ને હરખાય છે. જ્યારે યૌવન [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, જયસુખ પારેખ 'સુમન', gujarati git, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 13, 2010 by gujaratikavitaanegazal
માલિક ઓ મારા જીવનના, આ છે છેલ્લી ઘડી એકવાર આવો, નહીં બોલું કશું,નહીં પૂછું કશું,કરવા છે મને દિદાર આવો. સપનાં આંખો થી વરસે છે,અરમાનની વસ્તી તડપે છે, હવે હાથથી જીવન સરકે છે,દુખમાં છે ઘણો સંસાર આવો. વિશાળ ગગનનાં અંધારાં એક ચાંદ ઉલેચી નાખે છે, સદીઓની તડપ છે શાંત થશે,છોડીને બધું પળવાર આવો. ઇશ્વર સમજીને પૂજ્યાં [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયસુખ પારેખ 'સુમન', gujarati kavita, gujaratigazal, gujaratigazal vishwa | Leave a Comment »
Posted on June 12, 2010 by gujaratikavitaanegazal
સુર્ય સ્નાન ના ઉચાળા -જયકાંત જાની (USA) બિચપર નગ્નત્વ ઓઢીને પડેલી સ્ત્રી ને જોઇને સુર્ય શરમથી વાદળામા ઢંકાઇ ગયો…. દરિયો તેની લાજ ઢાંકવા પાણીની ચાદર ઓઢાડી આવ્યો…. દરિયા ની ઠંડી રેતી .. ગરમ થ ઇ ને તેના અનાવરણ દેહ ને ચીટીયા ભરવા મંડી આકાશે ઘીમે થી સુર્યને પુછ્યુ અમેરીકન બ્યુટી , સમરમા કેમ આટલી નિર્લજ [...]
Filed under: જયકાંત જાની (USA ) | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, જયકાંત જાની (USA ), gujarati website | Leave a Comment »
Posted on June 12, 2010 by gujaratikavitaanegazal
રમતાં રમતાં બે હાથ મળ્યા ને સ્પંદન જાગ્યાં તનમનમાં, યૌવનનો થોડો ઝાઝેરો અહેસાસ કર્યો તો બચપનમાં. કામ મળે જો પ્રિતમાં તો તડપાવે,દોઝખ-શું લાગે, જો હોય પવિત્ર પ્રેમ અગર તો સ્વર્ગ મળે છે જીવનમાં. હું દિવ્ય પ્રણયનો માલિક છું જ્યાં ઉમ્ર કરે ના કોઈ અસર, ઘડપનમાં હસે,બચપનમાં હતી,મસ્તી જે રહી છે યૌવનમાં. હો પ્રીતભરી એકાદ નઝર,તો [...]
Filed under: જયસુખ પારેખ 'સુમન' | Tagged: ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ગુર્જર કાવ્ય ધારા, જયસુખ પારેખ 'સુમન', gujarati kavita, gujarati poem, gujarati website, gujaratiblog | Leave a Comment »