પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું હું તેજ ઉછીનું લઉં નહીં હું જાતે બળતું ફાનસ છું. ઝળાહળાનો મોહતાજ નથી મને મારું અજવાળું પૂરતું છે અંધારાના વમળને કાપે કમળ તેજતો સ્ફુરતું છે ધુમ્મસમાં મને રસ નથી હું ખુલ્લો અને નિખાલસ છું પ્રારબ્ધને અહીંયાં ગાઠે કોણ? હું પડકાર ઝીલનારો માણસ છું કુંડળીને વળગવું ગમે [...]
Filed under: નરેન્દ્ર મોદી | Tagged: ગુજરાતીકવિતા, ગુર્જર કાવ્ય ધારા, નરેન્દ્ર મોદી, પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?, gujarati net, gujarati website, gujaratiblog, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »