• Home
  • About

ગુજરાતી કવિતા અને ગઝલ

Entries RSS | Comments RSS
  • VISIT GUJARATI

    Visit GUJARATI-ગુજરાતી

  • ખુબજ આભાર

    મારા બ્લોગ મા આવવા બદલ તમારો ખુબજ આભાર.તમે આવ્યા છો તો તમારી અભિપ્રાય જરુર લખજો. મારા બીજા બ્લોગ નુ સરનામુ નીચે મારુ EMAIL ADDRESS: નીચે મુજબ છે send me bharat0013@gmail.com ************************
  •  

    July 2009
    M T W T F S S
    « Jun   Aug »
     12345
    6789101112
    13141516171819
    20212223242526
    2728293031  
  • Blogroll

    • ગુજરાતી કવિતા અને ગઝલ 0
    • WordPress.com 0
    • WordPress.org 0
  • Pages

    • About
  • Authors

    • gujaratikavitaanegazal
    • BHARAT SUCHAK
  •  

    July 2009
    M T W T F S S
    « Jun   Aug »
     12345
    6789101112
    13141516171819
    20212223242526
    2728293031  
  • Categories

    • 'ધૂની'માંડલિયા
    • "નિર્મળ ભટ્ટ" (મિધામિનિ કોમ્યુનીટી દ્વારા)
    • - ‘રૂસવા’
    • - આદિલ મન્સૂરી
    • - સુરેશ દલાલ
    • -ભગવતીકુમાર શર્મા
    • ‘શૂન્ય’ પાલનપુરી
    • અખંડજ્યોતિ
    • અમિત પડ્યા 'ઘાયલ બિજો'
    • અમૃત ઘાયલ
    • અરદેશર ફરામજી ખબરદાર
    • અવિનાશ વ્યાસ
    • આધ્યાતમિક
    • આમીન આઝદ
    • આરતી
    • ઇસુદાન ગઢવી
    • કરસનદાસ માણેક
    • કવિ દાદ
    • કૃષ્ણ દવે
    • કૈલાસ પંડિત
    • ગઝલ
    • ગની દહીંવાલા
    • ગરબો
    • ગાયકુ
    • ચંદ્રેશ શાહ
    • ચિંતન લેખ
    • ચીમનલાલ જોશી
    • ચૈતન્ય મારુ.
    • જવાહર બક્ષી
    • જુગલકીશોર
    • ઝવેરચંદ કાળીદાસ મેઘાણી
    • ધર્મધ્યાન
    • નઝિર ભાતરી
    • નરસિંહ મહેતા
    • નરસિંહરાવ દિવેટીયા
    • નિરંજન ભગત
    • પનબાઇ
    • પ્રિયકાન્ત મણિયાર
    • પ્રેમાનંદ
    • બરકત વિરાણી ‘બેફામ’
    • ભક્તિ
    • ભજન
    • ભરત સુચક
    • મનુભાઇ ગઢવી
    • મનોજ ખંડેરીયા
    • મરીઝ
    • મીરાંબાઈ
    • મુક્તક
    • મુનિ શ્રી ચિત્રભાનુ
    • મુસા યુસુફ 'નૂરી'
    • યોસેફ મેકવાન
    • રમેશ પટેલ(આકાશદીપ)
    • રમેશ પારેખ
    • રોહિત શાહ
    • લોકગીત
    • વિનોદ જોષી
    • વૈધ વત્સલ વસાણી
    • શાંતાગૌરી દવે'સુસન'
    • શ્રી યોગેશ્વરજી
    • શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ 'પ્રસાદ' માંથી
    • સુવિચાર
    • હરિશ્ચન્દ્ર જોશી
    • હરીન્દ્ર દવે
    • હરેશલાલ
    • Uncategorized
  • Archives

    • November 2009
    • October 2009
    • September 2009
    • August 2009
    • July 2009
    • June 2009
  • Top Rated

  • RSS ગાયત્રી જ્ઞાન મંદિર – જેતપુર

    • તર્કવિતર્ક November 15, 2009
      તર્કવિતર્ક તર્કવિતર્ક આજના જમાનાની સૌથી સારી અને સૌથી વાહિયાત ચીજ છે. સૌથી સારી કેમ ? કેમ કે તેમા અન્યને શોધી કાઢવાનું સામર્થ્ય છે, શકયતા છે. વાહિયાત કેમ ? કારણ કે દલીલીની પાછળ કોઈ અંકુશ, નિયંત્રણ ન હોય તો તેના ગમે તેવાં વિ૫રિત ૫રિણામો આવી શકે છે. દલીલ આ૫ કોઈ૫ણ ૫ક્ષમાં કરી શકો છો. સંસ્કૃતના પુસ્તક “ન્યાયકુસુમાંજલિ” કે [...] […]
      KANTILAL KARSHALA
    • જીવવાની કળા November 15, 2009
      જીવવાની કળા આજે મનુષ્યને જીવતાં કયાં આવડે છે ? જીવવું તે ૫ણ એક કળા છે. દરેક માણસ ખાય છે, પીવે છે, ઊંઘે છે અને છેલ્લે મોતના કૂવામાં દફનાઈ જાય છે, ૫રંતુ જીવવાનું નથી જાણતો. જીવવું એ તો ખૂબ જ શાનદાર ચીજ છે. તેને સંજીવની વિદ્યા અર્થાત જીવન જીવવાની કળા કહે છે. જીવનનો આનંદ હંમેશાં અંતરંગથી પ્રાપ્ત થાય [...] […]
      KANTILAL KARSHALA
    • સુવિચાર November 15, 2009
      અંતરાત્મા એવો ન્યાયાધીશ છે, જે દુષ્કર્મોનો દંડ તો આપે જ છે, ૫રંતુ તે ન કરવાની ચેતવણી અગાઉથી ઘણી વખત આપી ચૂક્યો હોય છે. Posted in સુવિચાર
      KANTILAL KARSHALA
    • સુવિચાર November 14, 2009
      જ્ઞાનીઓનો અધિકાર અને જવાબદારી ૫ણ છે કે તેઓ અજ્ઞાનીઓને સમજાવે અને ઘસડીને સાચા રસ્તે લઈ આવે. Posted in સમાચાર
      KANTILAL KARSHALA
    • મનોવિકાર શારીરિક વિકારોથી વધારે પીડાકારક November 13, 2009
      મનોવિકાર શારીરિક વિકારોથી વધારે પીડાકારક મેલું મન ભલા ક્યાંય ચેન પામી શકે ખરું ? તે અભાગી એ ૫ણ જાણતો નથી કે માનસિક સ્વચ્છતાનું ૫ણ આ સંસારમાં કાંઈક મહત્વજ હોય છે અને તેને મેળવનાર સ્વર્ગના શુખશાંતિનો અનુભવ કરી શકે છે. મનોવિકાર અનેક પ્રકારના છે અને તે બધા પોતપોતાની રીતના રોગ છે. શરીરના રોગને બીજાઓ ૫ણ જાણી શકે છે. [...] […]
      KANTILAL KARSHALA
  • RSS gujarati

    • An error has occurred; the feed is probably down. Try again later.

મુક્તક-તમે ગયા ને તમારો ઉલ્લેખ રહી ગયો

Posted on July 8, 2009 by gujaratikavitaanegazal

તમે ગયા ને તમારો ઉલ્લેખ રહી ગયો
અશોક બાદ જેમ શિલાલેખ રહી ગયો

-હરેશલાલ

Filed under: હરેશલાલ | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, તમે ગયા ને તમારો ઉલ્લેખ રહી ગયો, પ્રેમ, પ્રેમ ગીત, ભરત સુચક, મુક્તક, હરેશલાલ, Bharat Suchak, gujarat, gujarati net, gujarati poem, gujarati website, gujaratiblog, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, gujaratishyari, prem

« મુક્તક-તું નદીની જેમ,ઝરણા ની જેમ હું, એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ ! »

Leave a Reply

Click here to cancel reply.

You must be logged in to post a comment.

  • VISIT GUJARATI

    Visit GUJARATI-ગુજરાતી

  • જાહેર જનતાને જણાવવાનું કે……………….

    બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલાં લેખો જે - તે લેખકોના વિચારો છે. અને જે-તે લેખો ની સાથે સ્ત્રોત નિર્દેશીત રહેશે. જો કોપીરાઈટનો ભંગ થતો જણાય તો સત્વરે જાણ કરવા વિનંતી અમારુ EMAIL ADDRESS છે ........bharat0013@gmail.com and bsuchak@live.com
  • RSS ભજન

    • મથુરામાં ખેલ ખેલી આવ્યા October 20, 2009
      મથુરામાં ખેલ ખેલી આવ્યાહો કાન ક્યાં રમી આવ્યામાથાનો મુગટ ક્યાં મૂકી આવ્યાસાડી તે કોની ચોરી લાવ્યાહો કાન ક્યાં રમી આવ્યાનાકની નથણી ક્યાં મૂકી આવ્યાવાળી તે કોની ચોરી લાવ્યાહો કાન ક્યાં રમી આવ્યાડોકનો હારલો ક્યાં મૂકી આવ્યામાળા તે કોની ચોરી લાવ્યાહો કાન ક્યાં રમી આવ્યાહાથની પહોંચી ક્યાં મૂકી આવ્યાકંગન તે કોના ચોરી લાવ્યાહો કાન ક્યાં રમી આવ્યાપગનાં ઝાંઝરા ક્યાં […]
      bharat0013@gmail.com (BHARAT SUCHAK)
  • Top Clicks

    • gujaratikavitaanegazal.ni…
    • gu.wordpress.com/tag/guja…
    • gu.wordpress.com/tag/નરસિ…
    • gu.wordpress.com/tag/%e0%…
    • gu.wordpress.com/tag/guja…
    • gu.wordpress.com/tag/%e0%…
    • gu.wordpress.com/tag/%e0%…
    • gujaratikavitaandgazal.bl…
    • gu.wordpress.com/tag/%e0%…
    • gujaratibhajan.blogspot.c…
  • RSS મારી સ્વરચિત કવિતા-BHARAT SUCHAK

    • આવીને મારી દુનિયા June 29, 2009
      આવીને મારી દુનિયા માં તુ ચાલી ગય મારી દુનિયા માથી,આવીને મારી દુનિયા માં તુ ક્યા જાય છે મારી આખો માથી,આવીને મારી આખો મા તુ ક્યા જાય છે મારા સપના માથી,આવીને મારા સપના મા તુ કયા જાય છે મારા દિલ માથી,આવીને મારા દિલ મા તુ કયા જાય છે મારી યાદ માથી,આવી છે મારી યાદ મા મારે ભૂલવા જવું પડશે દુનિયા માથી.ભરત સુચક […]
      bharat0013@gmail.com (BHARAT SUCHAK)
    • કહો છો પ્રેમ કરો છો બહુ June 29, 2009
      કહો છો પ્રેમ કરો છો બહુ,પ્રેમ થી વાત કરો છો બહુ,પ્રેમ થી જોવો છો મને બહુ,કદાચ પ્રેમ કરો છો મને બહુ?મળતા ગભરાવ છો બહુ,કેવી ગેરરીતે પ્રેમ કરશો બહુ?પ્રેમને સમજો તમે પહેલા,ને પછી કહો પ્રેમ કરો છો બહુસપનામા આવો છો બહુ,મળો ત્યારે દુર રહો છો બહુ,નજરો થી તીર મારો છો બહુ,ને કહો છો પ્રેમ કરો છો બહુ,જમાનો જાલિમ છે બહુ,તમે નાદાન છો બહુ ,જમાનાથી ગભરાવ છો બહુ,ક્યાંથી કરશો […]
      bharat0013@gmail.com (BHARAT SUCHAK)
    • નજર નજર થી તો થોડી તુ વાત કરી લે , June 29, 2009
      નજર નજર થી તો થોડી તુ વાત કરી લે ,હોઈ તારા દિલમાં તે મને નજર થી કહી દેતારી નજરમાં એવું તે શું જોયું મારી નજરે,કે મારી નજર શોધે હમેશા તારી નજર ને,કોઇ રસ્તો નથી નજરો ને નજર થી મળ્યા,સિવાય હુ ગુમ થયો છું નજર નજર મા,હુ પડતો ગયો તારી નજર નજર મા અને,તુ પિવડાવતી ગય પ્રીત નજર નજર થી,ના રોકી શકે કોઇ રિવાજ દુનિયાભર નો,આપણી નજર ને નજર થી મળતા,વાદળ વાદળ થી મળે વીજળી થાય […]
      bharat0013@gmail.com (BHARAT SUCHAK)
    • મૃત્યુ June 3, 2009
      ક્યા જાય છે? ક્યા જાય છે?શરીર મૂકી ને આત્મા ક્યા જાય છે?શ્વાસ બધ છે? હદય બધ છે? શરીર મૂકી ને જીવ ક્યા જાય છે?મૃત્યુલોક મા મૃત્યુ સત્ય,બાકી બધી માયા જુઠીઆત્મા તો બદલે શરીર,ના કર તુ મૃત્યુ શોક,મે જોયા છે એવા કેટલાક વીરજે જીવે છે સદી યોથીજેને મોત પણ ક્યા મારી શકે છેઆજે પણ અમર છેજીવે સૌના દિલ મા....!!ભરત સુચક […]
      bharat0013@gmail.com (BHARAT SUCHAK)
    • પહેલા વરસાદ મા પહેલો પ્રેમ May 30, 2009
      પહેલા વરસાદ મા પહેલો પ્રેમ,વરસે દરિયા પર નદીનો પ્રેમ,વરસે મારા પર તારો આ પ્રેમઝરમર ઝરમર વરસાદ વરસેઆ એક જ છત્રીને આપને બે,છોડી છત્રી ને રમી યે કોઇ ગેમ,પહેલો સ્પર્શ પહેલા વરસાદનોપહેલો સ્પર્શ છે તારા હાથ નોલાગ્યો કરન્ટ જાણે વીજળી નોવિજલીતો આકાશ મા ચમકી,તુ તો મારી બાહુ મા ચમકી,ના કાય ભાન હવે બસ પ્રેમ,પડ મારા પર વીજળીની જેમ,વરસે ધરતી પર આભનો પ્રેમ,ભલે પડે આ ધરા પ […]
      bharat0013@gmail.com (BHARAT SUCHAK)
    • સ્વપ્નમાં સ્વપ્ન May 28, 2009
      સુહાની એક સાજ હતી,હાથ માં તારો હાથ હતો,આમાં બહુ વિચારો નહી,આતો સ્વપ્નની રાત હતી,સ્વપ્નમાં તમે આવ્યા હતાસ્વપ્ન તોડીને ચાલ્યા ગયા દિલ આપ્યું હતું તમેને સ્વપ્નો માં,દિલ તોડી નાખ્યું તમે સ્વપ્ના માં,તુ તો મારી જ છે આજે પણ કદા જ,આતો સ્વપ્નમાં સ્વપ્ન તૂટી ગયુ છેભરત સુચક […]
      bharat0013@gmail.com (BHARAT SUCHAK)
    • રૂપિયા May 27, 2009
      તને મેળવવા માટૅકેટલા કાવાદાવા,અસત્ય,બેઇમાની,દોસ્ત ને પણ દુશ્મન બનાવ્યા હતા,અને તને જમા કરતો જ ગયો,મારા કબાટમાં,અને છેલ્લા સમયે તને,છોડી ને હે રૂપિયા,ખાલી હાથે જવું પડ્યું હતુવિચારૂ છુ આ બધુ, સુતા સુતા મારી કબર માં,ભરત સુચક […]
      bharat0013@gmail.com (BHARAT SUCHAK)
    • દિલ નો દરબાર May 26, 2009
      તારુ રૂપ જોઇ ને ગૌરી એ ચાંદ બહુ જલે છેગુસ્સો કરીને ગૌરી એ ચહેરો કાળો કરે છે,ભમરો બાગ બાગ ફરે,દરેક કળી ને જો વે,રૂપ જોઇ ને તારૂ તારી આસપાસ ફરે છે,રૂપ થી બહુ ડરુ છુ હુસ્ન થી પણ દુર રહું છુંઆંખો થી રોકું છું સૌને મારા દિલમાં આવતાતારી વાત ને તારુ રૂપ બહુ અલગ છે,તારુ રૂપ જોઇ ગૌરી મન ક્યા રહે હાથમાં,પ્રેમથી વાત કરો છો પ્રેમ થી રાખો છો પ્રેમમાં પડવું નથી,તોય તમે પા […]
      bharat0013@gmail.com (BHARAT SUCHAK)
    • ગાયકુ May 23, 2009
      હાઈકુ માં શબ્દનું બંધન છે જે કહેવાનું છે એ બરાબર કહી સ કાતુ નથી અને કહો તો એની મજા બરાબર આવતી નથી.મને લખવામાં કોઇ બંધન પસંદ નથી કારણકે એના કરતા હુ ગુજરાતીમાં થોડા શબ્દોમાં હાઈકુ નુ બંધન છોડી ને હુ ગાયકુ લખુ છું. આ મારો નવો પ્રયોગ છે અને હુ ગાયકુ માટે એટલું કહીશ કે થોડા શબ્દો મા, શબ્દો ના આકડા ના બંધન વગર કહેવું,ટુક મા( શબ્દોના આકડા ના બંધન વગર નુ હાઈકુ)બીજી […]
      bharat0013@gmail.com (BHARAT SUCHAK)
    • તોફાની વરસાદ May 23, 2009
      (આ કવિતા ૨૬ મી જુલાઈ ના દિવસ માં મુંબઇ બહુ વરસાદ પડ્યો હતો તેની યાદમાં લખી છે.તે દિવસ પછી મુંબઇ ના લોકો વરસાદ થી જાણે ગભરાય ગયા હતા.અને આજે પણ લોકો તે દિવસ ને યાદ કરીને ગભરાય છે મને તો વરસાદ બહુ ગમે છે.અને હુ તો વરસાદ ની મોસમમાં બે ત્રણ વાર તો બહુ પલળ્રુ છું કદા જ હજી પણ તમને બે ત્રણ મારી વરસાદ ની કવિતા વાંચવા મળશે)તોફાની તોફાની વરસાદધમ ધડાક ધમ ધમ વરસેને વાદ […]
      bharat0013@gmail.com (BHARAT SUCHAK)
    • ધર તમને ગમે છે ને? May 23, 2009
      દિલ મા તમે રહો છો,આ ધર તમને ગમે છે ને?ઘરમાં તમે છો એકલાં,એકલાં તમને ગમે છે ને?નજર થી નજર મેળવીને,તડપાવશો તો નહી નેનજરોથી દિલમાં છો આવ્યા,જતા તો નહી રહો ને?દિલ પ્રેમ નો મહેલ છે,પ્રેમથી તો તમે રહેશો ને?દિલને બહુ જ ગમો છો ,ગમતા તો તમે રહેશો ને?પ્રેમથી તમને રાખુ છું.આ પ્રેમ તમને ગમે છે ને?અરમાન ઘણા છે,દિલના અરમાન પુરા કરશો ને?ખુશ તમને બહુ રાખવા છે,શું ખુશ તમે રહ […]
      bharat0013@gmail.com (BHARAT SUCHAK)
    • દિલ દય જાશે May 22, 2009
      દિલ ની દિલ મા રહી જાશે કે કોઇ અમને પણ દિલ દય જાશેઅદાઓ કરે છે મદ હોશ અમને દિવસમાં પણ સપના દેખા ડી જાશેનજર ને રાખી તી દુર નજરથી તોય કોઇ સપના મા આવી જાશેદિલ નો રસ્તો દુર છે છતા કોઇ અમારા દિલમાં પણ રહી જાશેનજરો થી નજર મળી જાશે ને કોઇ અમને પણ દિલ દય જાશેનથી મોહ સુંદર ચહેરા નો કોઇ શ્યામ ચહેરો પણ ગમી જાશેદિલમાં આવીને કોઈક આમ અમારી નીદર પણ લઈ જાશેમાગણી પ્રેમની કરી છ […]
      bharat0013@gmail.com (BHARAT SUCHAK)
    • મેહુલિયો May 21, 2009
      મેહુલિયા આજે તારુ રૂપ બહુ ખીલ્યું છે ગગનમાંનીકળી હોય મેહુલિયા ના લગ્નની જાન ગગનમાં,આજે મુરતિયો જાણે ઘોડા પર આવ્યો ગગનમાં,ફટાકડા ઓની જેવો વાદળો કરે ગડગડાટ ગગનમાં વીજળી તો જાણે કોઇ ભાગડાનો નાચ કરે ગગનમાં,ધરતી ને આભમાં જાણે નાચગાન ની હરીફાઇ કરેતારા સ્વાગતમાં પણ નાચગાન થાય ધરા પર ,મોર કળા કરે છે,બાળકો થી પણ કયા રહેવાય ,તારા આગમનથી દરેક જગ્યા પર હરિયાળી છેભરત સુચ […]
      bharat0013@gmail.com (BHARAT SUCHAK)
    • રામ નામ સત્ય છે May 21, 2009
      રામ બોલો ભાઇ રામ...!! રામ બોલો ભાઇ રામ ...!!સૌ બોલે રામ ને હુ બોલ્યો ન રામ ક્યાથી બોલુ હુ રામ,આખી જીદગી બોલ્યો ના રામ હવે ક્યાથી બોલુ હુ રામ,જીદગી ગઇ પૈસા પૈસામાં ને મરણ પછી બોલુ હુ રામ?રામ નામ સત્ય છે,ઍ સમજાણુ મને મારા મરણ પછી ભરત સુચક […]
      bharat0013@gmail.com (BHARAT SUCHAK)
    • સમય May 20, 2009
      સમય ને તુ સમજ સમયનું મૂલ્ય તુ જાણી લેસમય જો મળૅ સમય નો સદ્ઉપયોગ કરી લે,સમય ને આમ ન જવા દે સમયને સાચવી લેસમયે તક જે મલી તેને સમય સર જડ પી લે,સમય હાથ માથી ગયો તો પાછો નહી આવે,સમય સમય ની વાત છે તુ જોઇ લે સમય ને,સમય જો સારો ન હોય તો ધીરજ થી કામ લે,સમય બદલાય છે તુ રાહ જો સારા સમય ની,સમય બળવાન,નથી કોઇ બળવાન સમય થી,સમય બદલાય છે,બદલાય જા સમયની સાથે,સમય ની વાત તુ ના […]
      bharat0013@gmail.com (BHARAT SUCHAK)
    • હવા હવા May 20, 2009
      તારા વગર હુ ના જીવુ ચારે તરફ તું જ તું,મારી આસપાસ અને શ્વાસોશ્વાસમાં તુ જ તુ,તુ ફરે છે જ્યા ત્યા તો મારી પ્રીત પાસે જા,તેને સ્પર્શ કર જે પ્રેમથી તેના લાવ ખબર તુ,તેના સ્પર્શનો આનંદ લાવ મારા શ્વાસોશ્વાસ માં,હવા હવા.. ઓ હવા..!! ઓ હવા..!!ભરત સુચક […]
      bharat0013@gmail.com (BHARAT SUCHAK)
    • જન્મકુંડલી May 18, 2009
      ગ્રહો ની તો વાત નિરાલી,બ્રહ્માડંમાં ફરે કારણ વગર,કોઇ ગ્રહ નડે છે કોઇ વેર વગર,કોઇ બળ આપે કોઇ સ્નેહ વગર,કોઇ સીધો ચાલે કોઇ ચાલે તેડો ,કોઇ બેસે ત્યા શુભ,કોઇ બેસે ત્યા ભારી,કોઇ ની દ્રષ્ટિ શુભ,કોઇ ની દ્રષ્ટિ ભારી,જન્મ સમયે બ્રહ્માન્ડ નો નકશોગ્રહો ની સ્થિતિ એજ જન્મકુંડલીભરત સુચક […]
      bharat0013@gmail.com (BHARAT SUCHAK)
    • સાક્ષરતા May 18, 2009
      સાક્ષરતા તો જુઓ,લોકો ત્યાજ થૂંકે છે,જ્યા લખ્યું હોય છે..........Don' t spitભરત સુચક
      bharat0013@gmail.com (BHARAT SUCHAK)
    • અરિસો May 16, 2009
      કોઈને તુ ડોસો કહીને ચીડવે તું અભિમાન ના કરપ્રભુ એ સૌને બનાવ્યા છે એની લીલા પર ના હસસત્ય ને તુ સમજ તને તારો અસલી ચહેરો દેખાડુ તુ મારી સામે જો તને હુ તારુ પ્રતિબિંબ દેખાડુહુ અરીસો છું! હુ અરીસો છું!! જુઠ્ઠું કદીય ન બોલું હુભરત સુચક […]
      bharat0013@gmail.com (BHARAT SUCHAK)
    • રાહુ May 15, 2009
      પ્રેમ તો પ્રેમ બહુ કરુ તનેકદાજ મારી જાન થી પણ વધારે પણ લગ્ન ની વાત તુ ના કરમારા પપ્પા ના પાડે છેઆ સાંભળી હુ દોડ્યો જન્મકુંડલી લય જ્યોતિષી પાસેજ્યોતિષી એ કહ્યુ હતું કે.........પ્રેમલગ્ન નથી તારા નસીબમાંતને રાહુ નડે છેકદાજ તેના પપ્પા નુ નામ રાહુ હશે???????????હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હા હાભરત સુચક […]
      bharat0013@gmail.com (BHARAT SUCHAK)
  • RSS ગુજરાતી

    • An error has occurred; the feed is probably down. Try again later.
  • RSS MUMBAI PROPERTY

    • FLATS,OFFICE,GODOWN,SHOP
  • Blogroll

    • ગુજરાતી કવિતા અને ગઝલ 0
    • WordPress.com 0
    • WordPress.org 0
  • Subscribe
  • | More
    Bookmark and Share
  • Subscribe in NewsGator Online
  • Add to Technorati Favorites
  • Add to Technorati Favorites
  • Add to Technorati Favorites
  • Add to Technorati Favorites
  • POST / HTTP/1.0 User_Agent: YOUR_CLIENT_HERE Host: rpc.icerocket.com Content-Type: text/xml Content-Length: 194 XML Message Content ping Blog Name www.you.blog.domain.com
  • my bloglog

    Join My Community at MyBloglog!
  • Categories

    • 'ધૂની'માંડલિયા
    • "નિર્મળ ભટ્ટ" (મિધામિનિ કોમ્યુનીટી દ્વારા)
    • - ‘રૂસવા’
    • - આદિલ મન્સૂરી
    • - સુરેશ દલાલ
    • -ભગવતીકુમાર શર્મા
    • ‘શૂન્ય’ પાલનપુરી
    • અખંડજ્યોતિ
    • અમિત પડ્યા 'ઘાયલ બિજો'
    • અમૃત ઘાયલ
    • અરદેશર ફરામજી ખબરદાર
    • અવિનાશ વ્યાસ
    • આધ્યાતમિક
    • આમીન આઝદ
    • આરતી
    • ઇસુદાન ગઢવી
    • કરસનદાસ માણેક
    • કવિ દાદ
    • કૃષ્ણ દવે
    • કૈલાસ પંડિત
    • ગઝલ
    • ગની દહીંવાલા
    • ગરબો
    • ગાયકુ
    • ચંદ્રેશ શાહ
    • ચિંતન લેખ
    • ચીમનલાલ જોશી
    • ચૈતન્ય મારુ.
    • જવાહર બક્ષી
    • જુગલકીશોર
    • ઝવેરચંદ કાળીદાસ મેઘાણી
    • ધર્મધ્યાન
    • નઝિર ભાતરી
    • નરસિંહ મહેતા
    • નરસિંહરાવ દિવેટીયા
    • નિરંજન ભગત
    • પનબાઇ
    • પ્રિયકાન્ત મણિયાર
    • પ્રેમાનંદ
    • બરકત વિરાણી ‘બેફામ’
    • ભક્તિ
    • ભજન
    • ભરત સુચક
    • મનુભાઇ ગઢવી
    • મનોજ ખંડેરીયા
    • મરીઝ
    • મીરાંબાઈ
    • મુક્તક
    • મુનિ શ્રી ચિત્રભાનુ
    • મુસા યુસુફ 'નૂરી'
    • યોસેફ મેકવાન
    • રમેશ પટેલ(આકાશદીપ)
    • રમેશ પારેખ
    • રોહિત શાહ
    • લોકગીત
    • વિનોદ જોષી
    • વૈધ વત્સલ વસાણી
    • શાંતાગૌરી દવે'સુસન'
    • શ્રી યોગેશ્વરજી
    • શ્રી યોગેશ્વરજીના કાવ્યસંગ્રહ 'પ્રસાદ' માંથી
    • સુવિચાર
    • હરિશ્ચન્દ્ર જોશી
    • હરીન્દ્ર દવે
    • હરેશલાલ
    • Uncategorized
  • Archives

  • Spam Blocked

    5 spam comments
    blocked by
    Akismet
  • Category Cloud

    - આદિલ મન્સૂરી -ભગવતીકુમાર શર્મા - સુરેશ દલાલ Uncategorized અખંડજ્યોતિ અવિનાશ વ્યાસ આધ્યાતમિક આરતી ઇસુદાન ગઢવી કૈલાસ પંડિત ગઝલ ગની દહીંવાલા ગરબો ચિંતન લેખ ચૈતન્ય મારુ. જવાહર બક્ષી ધર્મધ્યાન નરસિંહ મહેતા બરકત વિરાણી ‘બેફામ’ ભક્તિ ભજન ભરત સુચક મનોજ ખંડેરીયા મરીઝ મીરાંબાઈ મુક્તક રમેશ પટેલ(આકાશદીપ) રમેશ પારેખ લોકગીત સુવિચાર
  • Top Posts

    • શુ વાત છે હિન્દુસ્તાનની!! શુ વાત છે હિન્દુસ્તાનની !!
    • About
    • શરદપૂનમ...
    • મથુરામાં ખેલ ખેલી આવ્યા
    • વહાલી દીકરી
    • અમે મૈયારા રે.. ગોકુળ ગામનાં
    • તું કેમ કોરો ?
  • HTTP Request Header POST / HTTP/1.0 User_Agent: YOUR_CLIENT_HERE Host: rpc.icerocket.com Content-Type: text/xml Content-Length: 194 XML Message Content ping Blog Name www.you.blog.domain.com
  • Recent Comments

    gujaratikavitaanegaz… on ગર્વ થી કહો હું ગુજરાતી છું યા…
    Dilip Gajjar on ગર્વ થી કહો હું ગુજરાતી છું યા…
    પહેલા પવનમાં ક્યારે … on પ્રણયની જગમાં શરૂઆત થઈ હશ…
    પ્રવિણ શ્રીમાળી on About
    પ્રવિણ શ્રીમાળી on રમીએ રાસ
    પ્રવિણ શ્રીમાળી on ગર્વ થી કહો હું ગુજરાતી છું યા…
    dhavalrajgeera on સગાં સગાં સૌ શું કરો છો ?
    gujaratikavitaanegaz… on સગાં સગાં સૌ શું કરો છો ?
    Dhaval Navneet on About
    Dilip Gajjar on સગાં સગાં સૌ શું કરો છો ?
    zankar09 on About
    gujaratikavitaanegaz… on હેતે રમાડ્યો ગોપલો
    pravinshah on એકલાં જ આવ્યા મનવા, એકલાં…
    pravinshah on એકલાં જ આવ્યા મનવા, એકલાં…
    vivektank on દિવસો જુદાઈના જાય છે
  • મા બાપને ભૂલશો નહિ

    ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું એ પુનિત જનનાં કાળજાં, પથ્થર બની છુંદશો નહિ કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા એ કોડના પુરનારના, આ કોડને ભૂલશો નહિ લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ પળ પળ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ authar is known if anybody know please help me
  • જનનીની જોડ સખી! નહી જડે રે લોલ

    મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે … જનનીની અમીની ભરેલ એની આંખડી રે લોલ, વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની હાથ ગૂંથેલ એના હીરના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ, શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ, પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ, અચળા અચૂક એક માય રે … જનનીની ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે … જનનીની ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ, એનો નહિ આથમે ઉજાસ રે જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. - દામોદર બોટાદકર
  • ગીતા નું જ્ઞાન

    યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાડડત્માનં સૃજામ્યહમ્ ૭ પરિત્રાણાય સાધૂનાં વિનાસાય ચ દૃષ્કૃતામ્ ધર્મસંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે ૮ હે ભારત ! જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મનું જોર વધે છે, ત્યારે ત્યારે હું જન્મ ધારણ કરું છું. સત્પુરુષો (ભક્તો) ના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ર્ધમની સારી રીતે સ્થાપના કરવા માટે હું યુગે યુગે પ્રકટું છું
  • જય જય ગરવી ગુજરાત !

    જય જય ગરવી ગુજરાત ! જય જય ગરવી ગુજરાત, દીપે અરૂણુ પ્રભાત, ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શોર્ય અંકિત; તુ ભણવ ભણવ નિજ સંતજિ સૌને,પ્રેમ ભક્તિની રીત-ઉંચી તુજ સુંદર જાત. જય જય ગરવી ગુજરાત. ઉરત્તમા અમ્બા માત, પૂરવમા કાળી માત, છે દક્ષિણ દિશ્મા કરંત રક્ષા,કુંતેશ્વર મહાદેવ; ને સોમનાથ ને દ્વારકેશ એ,પશ્વિમ કેરા દેવ- છે સહાયમા સાક્ષાત, જય જય ગરવી ગુજરાત. નદી તાપી નર્મદા જોય, મહીને બીજી પણ જોય. વળી જોય સુભટના જુધ્ધ રમણને,રત્નાકર સાગર; પર્વત પરથી વીર પૂર્વજો,દે આશિષ જયકર- સમ્પે સોયે સઉ જાત, જય જય ગરવી ગુજરાત. તે અણહિલવાડના રંગ, તે સિધ્ધરાજ જયસિંગ, તે રંગ થકી પણ અધિક સરસ રંગ,થશે સત્વરે માત ! શુભ શકુન દીસે મધ્યાહ્ય શોભશે,વીતી ગૈ છે રાત. જન ધૂમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત.!!! - નર્મદાશંકર દવે ‘નર્મદ’
  • ગમતી ગઝલ-પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે

    જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક, રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે. ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર, ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે. ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં, તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે. ‘આદિલ’ને તે જ દિવસથી મળ્યું દર્દ દોસ્તો, દુનિયાની જે દિવસથી શરૂઆત થઈ હશે. - આદિલ મન્સૂરી
  • ગમતા ભજન

    વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે. પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે. જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે. મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે. રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે. વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે. ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે. - નરસિંહ મહેતા ******************************* સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા. અંત સમય મારો આવશે ત્યારે, નહીં રહે દેહનું ભાન, એવે સમય મુખે તુલસી દેજે, દેજે જમના પાન….. સમય મારો. જીભલડી મારી પરવશ થાશે, ને હારી બેસું હું હામ, એવે સમય મારી વ્હારે ચડીને રાખજે તારું નામ…… સમય મારો. કંઠ રુંધાશે ને નાડીઓ તુટશે, તુટશે જીવનદોર, એવે સમય મારા અલબેલાજી, કરજે બંસરીશોર. ….. સમય મારો. આંખલડી મારી પાવન કરજે, ને દેજે એક લ્હાણ, શ્યામસુંદર તારી ઝાંખી કરીને, ‘પુનીત’ છોડે પ્રાણ. ….. સમય મારો. - સંત ‘પુનીત’ *************************************** મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી મારુ મનડું છે ગોકુળ વનરાવન મારા તનના આંગણિયામાં તુલસીનાં વન મારા પ્રાણ જીવન….મારા ઘટમાં. મારા આતમના આંગણે શ્રીમહાકૃષ્ણજી મારી આંખો દીસે ગિરિધારી રે ધારી મારુ તન મન ગયું છે જેને વારી રે વારી હે મારા શ્યામ મુરારિ…..મારા ઘટમાં. હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા રે વાલા મેં તો વલ્લભ પ્રભુજીનાં કીધાં છે દર્શન મારું મોહી લીધું મન…..મારા ઘટમાં. હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું મેં તો ચિતડું શ્રીનાથજીને ચરણે ધર્યું જીવન સફળ કર્યું … મારા ઘટમાં. મેં તો પુષ્ટિ રે મારગ કેરો સંગ રે સાધ્યો મને ધોળ કિર્તન કેરો રંગ રે લાગ્યો મેં તો લાલાની લાલી કેરો રંગ રે માંગ્યો હીરલો હાથ લાગ્યો … મારા ઘટમાં. આવો જીવનમાં લ્હાવો ફરી કદી ના મળે વારે વારે માનવદેહ ફરી ન મળે ફેરો લખ રે ચોર્યાસીનો મારો રે ફળે મને મોહન મળે … મારા ઘટમાં. મારી અંત સમય કેરી સુણો રે અરજી લેજો શરણોમાં શ્રીજીબાવા દયા રે કરી મને તેડાં રે યમ કેરાં કદી ન આવે મારો નાથ તેડાવે … મારા ઘટમાં ********************
  • ભરત સુચક
  • Locations of visitors to this page
  • FLAG

    free counters
  • Tags

    bhajan Bharat Suchak gujarat gujarati gujaratibhajan gujaratiblog gujaratigazal gujarati gazal gujaratigazal vishwa gujarati git gujarati kavita gujaratikavita gujaratikavitaanegazal gujaratikavita gujaratigazal gujaratishyari gujarati net gujarati poem gujarati poetry gujarati shayari gujarati shyari gujaratishyari gujarati website kavita love prem આધ્યાતમિક ગઝલ ગરબો ગુજરાત ગુજરાતીકવિતા ગુજરાતી કવિતા અને ગઝલ ગુજરાતીકવિતા ગઝલ શાયરી ગુજરાતી ગઝલ ગુજરાતીશાયરી ગુર્જર કાવ્ય ધારા ચૈતન્ય મારુ. પ્રણય પ્રેમ પ્રેમ ગીત પ્રેમ ગીત કાવ્યો ભજન ભરત સુચક મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી મુક્તક રમેશ પટેલ(આકાશદીપ) સુવિચાર
  • Recent Posts

    • આ છે શેરબજારના શેર!! આ છે શેરબજારના શેર!!
    • શુ વાત છે હિન્દુસ્તાનની!! શુ વાત છે હિન્દુસ્તાનની !!
    • દિવાળી
    • ગીતા સુધા
    • એજ ગુલાબી ગુલાબ અમને ગમતું ,એજ તમને ગમતું,ગમતું એજ ગુલાબી ગુલાબ
  • Pages

    • About
  • Blog Stats

    • 14,773 hits
  • RSS Unknown Feed

    • An error has occurred; the feed is probably down. Try again later.
  • GRAVATAR

    BHARAT SUCHAK

  • please follow me

    • socialvibe 4 months ago
  • SocialVibe


  • JOINT SOCIALVIBE



    bharat invites you to SocialVibe.com    
    • RSS - Posts
    • RSS - Comments

Blog at WordPress.com. Theme: Digg 3 Column by WP Designer