આવીને મારી દુનિયા

આવીને મારી દુનિયા માં તુ ચાલી ગય મારી દુનિયા માથી,

આવીને મારી દુનિયા માં તુ ક્યા જાય છે મારી આખો માથી,

આવીને મારી આખો મા તુ ક્યા જાય છે મારા સપના માથી,

આવીને મારા સપના મા તુ કયા જાય છે મારા દિલ માથી,

આવીને મારા દિલ મા તુ કયા જાય છે મારી યાદ માથી,

આવી છે મારી યાદ મા મારે ભૂલવા જવું પડશે દુનિયા માથી.

ભરત સુચક

2 Responses

  1. Adbhut, shabdo ane kalpana no tal aa gazal ma manva malyo.

Leave a Reply

You must be logged in to post a comment.