બધાંને ખબર છે કે, ત્યાં કદી નહીં પહોંચાય,
હું જ અમથો રેતીમાં હલેસાં મારતો રહ્યો…
રણ તો છે એક અમાપ દરિયો,કિનારાઓનું ઝાંઝવું,
છતાં પણ તેને પામવા,હું જ અમથો,હોડીને સઢ બાંધતો રહ્યો.
અફાટ રણમાં પણ મળે તો ક્યાંક બાવળનું વન મળે,
હું જ અમથો એ બાવળ નીચે છાંયડો શોધતો રહ્યો.
ખબર તો હતી કે રણમાં જો [...]
Filed under: ચૈતન્ય મારુ. | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ચૈતન્ય મારુ., તરસ, પ્રણય, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati kavita, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratishyari, love | 3 Comments »




