Posted on June 6, 2009 by BHARAT SUCHAK
ક્યા જાય છે? ક્યા જાય છે?
શરીર મૂકી ને આત્મા ક્યા જાય છે?
શ્વાસ બંધ છે? હદય બંધ છે?
શરીર મૂકી ને જીવ ક્યા જાય છે?
મૃત્યુલોકમાં મૃત્યુ સત્ય,
બાકી બધી માયા જુઠી
આત્મા તો બદલે શરીર,
ના કર તુ મૃત્યુ શોક,
મે જોયા છે એવા કેટલાક વીર
જે જીવે છે સદી યોથી
જેને મોત પણ ક્યા મારી શકે છે
આજે પણ અમર છે
જીવે સૌના દિલ [...]
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, પ્રેમ ગીત, ભરત સુચક, મૃત્યુ, bhajan, Bharat Suchak, gujarat, gujarati net, gujarati poetry, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratigazal, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratishyari, kavita | 4 Comments »
Posted on June 6, 2009 by gujaratikavitaanegazal
પહેલા વરસાદ મા પહેલો પ્રેમ,
વરસે દરિયા પર નદીનો પ્રેમ,
વરસે મારા પર તારો આ પ્રેમ
ઝરમર ઝરમર વરસાદ વરસે
આ એક જ છત્રીને આપને બે,
છોડી છત્રી ને રમી યે કોઇ ગેમ,
પહેલો સ્પર્શ પહેલા વરસાદનો
પહેલો સ્પર્શ છે તારા હાથ નો
લાગ્યો કરન્ટ જાણે વીજળી નો
વિજલીતો આકાશ મા ચમકી,
તુ તો મારી બાહુ મા ચમકી,
ના કાય ભાન હવે બસ પ્રેમ,
પડ મારા પર [...]
Filed under: ભરત સુચક | Tagged: ગગનમાં, તકરાર, તોફાન, નદી, પહેલા વરસાદ મા પહેલો પ્રેમ, પ્રેમ, ભરત સુચક, વરસાદ, વાદળો, Bharat Suchak, gujarat, gujarati kavyo, gujaratigazal, gujaratikavita, gujaratikavitaanegazal, gujaratishyari, varasadi geet, varasadi kavita, varasadigazal | 2 Comments »
Posted on June 6, 2009 by gujaratikavitaanegazal
સુહાની એક સાજ હતી,
હાથ માં તારો હાથ હતો,
આમાં બહુ વિચારો નહી,
આતો સ્વપ્નની રાત હતી,
સ્વપ્નમાં તમે આવ્યા હતા
સ્વપ્ન તોડીને ચાલ્યા ગયા
દિલ આપ્યું હતું તમેને સ્વપ્નો માં,
દિલ તોડી નાખ્યું તમે સ્વપ્ના માં,
તુ તો મારી જ છે આજે પણ કદા જ,
આતો સ્વપ્નમાં સ્વપ્ન તૂટી ગયુ છે
ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: ભરત સુચક, સ્વપ્ન, સ્વપ્નમાં સ્વપ્ન, Bharat Suchak, gujarat, gujarati git, gujaratigazal, gujaratikavita, gujaratishyari, prem git, prem kavita | 3 Comments »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
તને મેળવવા માટૅ
કેટલા કાવાદાવા,અસત્ય,બેઇમાની,
દોસ્ત ને પણ દુશ્મન બનાવ્યા હતા,
અને તને જમા કરતો જ ગયો,
મારા કબાટમાં,
અને છેલ્લા સમયે તને,
છોડી ને હે રૂપિયા,
ખાલી હાથે જવું પડ્યું હતુ
વિચારૂ છુ આ બધુ,
સુતા સુતા મારી કબર માં,
ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતીકવિતા, ભરત સુચક, રૂપિયા, Bharat Suchak, gujarat, gujarati poem, gujarati website, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, gujaratishyari, kavita | Leave a Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
તારુ રૂપ જોઇ ને ગૌરી એ ચાંદ બહુ જલે છે
ગુસ્સો કરીને ગૌરી એ ચહેરો કાળો કરે છે,
ભમરો બાગ બાગ ફરે,દરેક કળી ને જો વે,
રૂપ જોઇ ને તારૂ તારી આસપાસ ફરે છે,
રૂપ થી બહુ ડરુ છુ હુસ્ન થી પણ દુર રહું છું
આંખો થી રોકું છું સૌને મારા દિલમાં આવતા
તારી વાત ને તારુ રૂપ બહુ અલગ છે,
તારુ [...]
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, દિલ નો દરબાર, પ્રણય, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati website, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavitaanegazal, gujaratishyari, prem | Leave a Comment »
Posted on June 6, 2009 by gujaratikavitaanegazal
હાઈકુ માં શબ્દનું બંધન છે જે કહેવાનું છે એ બરાબર કહી સ કાતુ નથી અને કહો તો એની મજા બરાબર આવતી નથી.મને લખવામાં કોઇ બંધન પસંદ નથી કારણકે એના કરતા હુ ગુજરાતીમાં થોડા શબ્દોમાં હાઈકુ નુ બંધન છોડી ને હુ ગાયકુ લખુ છું. આ મારો નવો પ્રયોગ છે અને હુ ગાયકુ માટે એટલું કહીશ કે [...]
Filed under: ગાયકુ, ભરત સુચક | Tagged: ગાયકુ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, Bharat Suchak, gayaku, gujarati net, gujarati poem, gujarati website, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
(આ કવિતા ૨૬ મી જુલાઈ ના દિવસ માં મુંબઇ બહુ વરસાદ પડ્યો હતો તેની યાદમાં લખી છે.તે દિવસ પછી મુંબઇ ના લોકો વરસાદ થી જાણે ગભરાય ગયા હતા.અને આજે પણ લોકો તે દિવસ ને યાદ કરીને ગભરાય છે મને તો વરસાદ બહુ ગમે છે.અને હુ તો વરસાદ ની મોસમમાં બે ત્રણ વાર તો બહુ પલળ્રુ [...]
Filed under: ભરત સુચક | Tagged: કવિતા, ગડગડાટ, ગભરાટ, ગુજરાત, તોફાની વરસાદ, ધમ ધમ વરસે, ભરત સુચક, વરસાદ, gujaratigazal, gujaratikavita, gujaratishyari | Leave a Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
દિલ મા તમે રહો છો,આ ધર તમને ગમે છે ને?
ઘરમાં તમે છો એકલાં,એકલાં તમને ગમે છે ને?
નજર થી નજર મેળવીને,તડપાવશો તો નહી ને?
નજરોથી દિલમાં છો આવ્યા,જતા તો નહી રહો ને?
દિલ પ્રેમ નો મહેલ છે,પ્રેમથી તો તમે રહેશો ને?
દિલને બહુ જ ગમો છો ,ગમતા તો તમે રહેશો ને?
પ્રેમથી તમને રાખુ છું.આ પ્રેમ તમને ગમે છે ને?
અરમાન [...]
Filed under: ભરત સુચક | Tagged: આ ધર તમને ગમે છે ને?, ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, દિલ મા તમે રહો છો, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati website, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratishyari, prem | Leave a Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
દિલ ની દિલ મા રહી જાશે કે કોઇ અમને પણ દિલ દય જાશે,
અદાઓ કરે છે મદ હોશ અમને દિવસમાં પણ સપના દેખા ડી જાશે,
નજર ને રાખી તી દુર નજરથી તોય કોઇ સપના મા આવી જાશે,
દિલ નો રસ્તો દુર છે છતા કોઇ અમારા દિલમાં પણ રહી જાશે,
નજરો થી નજર મળી જાશે ને કોઇ અમને પણ દિલ [...]
Filed under: ભરત સુચક | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, દિલ દય જાશે, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati kavita, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratikavita, gujaratikavitaanegazal, gujaratishyari | 1 Comment »
Posted on June 6, 2009 by gujaratikavitaanegazal
મેહુલિયા આજે તારુ રૂપ બહુ ખીલ્યું છે ગગનમાં
નીકળી હોય મેહુલિયા ના લગ્નની જાન ગગનમાં,
આજે મુરતિયો જાણે ઘોડા પર આવ્યો ગગનમાં,
ફટાકડા ઓની જેવો વાદળો કરે ગડગડાટ ગગનમાં
વીજળી તો જાણે કોઇ ભાગડાનો નાચ કરે ગગનમાં,
ધરતી ને આભમાં જાણે નાચગાન ની હરીફાઇ કરે
તારા સ્વાગતમાં પણ નાચગાન થાય ધરા પર ,
મોર કળા કરે છે,બાળકો થી પણ કયા રહેવાય ,
તારા [...]
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ભરત સુચક, મેહુલિયો, વરસાદ, Bharat Suchak, gujarat, gujarati git, gujarati kavita, gujarati net, gujarati website, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, love, prem | Leave a Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
રામ બોલો ભાઇ રામ…!! રામ બોલો ભાઇ રામ …!!
સૌ બોલે રામ ને હુ બોલ્યો ન રામ ક્યાથી બોલુ હુ રામ,
આખી જીદગી બોલ્યો ના રામ હવે ક્યાથી બોલુ હુ રામ,
જીદગી ગઇ પૈસા પૈસામાં ને મરણ પછી બોલુ હુ રામ?
રામ નામ સત્ય છે,ઍ સમજાણુ મને મારા મરણ પછી
ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, પ્રણય, ભજન, ભરત સુચક, રામ નામ સત્ય છે, Bharat Suchak, gujarat, gujarati net, gujarati poem, gujarati shayari, gujaratibhajan, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 6, 2009 by gujaratikavitaanegazal
સમય ને તુ સમજ સમયનું મૂલ્ય તુ જાણી લે
સમય જો મળૅ સમય નો સદ્ઉપયોગ કરી લે,
સમય ને આમ ન જવા દે સમયને સાચવી લે
સમયે તક જે મલી તેને સમય સર જડ પી લે,
સમય હાથ માથી ગયો તો પાછો નહી આવે,
સમય સમય ની વાત છે તુ જોઇ લે સમય ને,
સમય જો સારો ન હોય તો ધીરજ [...]
Filed under: ભરત સુચક | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત, ભરત સુચક, સમય, Bharat Suchak, gujarat, gujarati git, gujarati net, gujarati poem, gujarati poetry, gujarati shayari, gujarati shyari, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, love, prem | 1 Comment »
Posted on June 6, 2009 by gujaratikavitaanegazal
તારા વગર હુ ના જીવુ ચારે તરફ તું જ તું,
મારી આસપાસ અને શ્વાસોશ્વાસમાં તુ જ તુ,
તુ ફરે છે જ્યા ત્યા તો મારી પ્રીત પાસે જા,
તેને સ્પર્શ કર જે પ્રેમથી તેના લાવ ખબર તુ,
તેના સ્પર્શનો આનંદ લાવ મારા શ્વાસોશ્વાસ માં,
હવા હવા.. ઓ હવા..!! ઓ હવા..!!
ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, હવા હવા, Bharat Suchak, gujarat, gujarati net, gujarati poetry, gujarati shayari, gujarati shyari, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, gujaratishyari, kavita, love, prem | 1 Comment »
Posted on June 6, 2009 by gujaratikavitaanegazal
ગ્રહો ની તો વાત નિરાલી,
બ્રહ્માડંમાં ફરે કારણ વગર,
કોઇ ગ્રહ નડે છે કોઇ વેર વગર,
કોઇ બળ આપે કોઇ સ્નેહ વગર,
કોઇ સીધો ચાલે કોઇ ચાલે તેડો ,
કોઇ બેસે ત્યા શુભ,કોઇ બેસે ત્યા ભારી,
કોઇ ની દ્રષ્ટિ શુભ,કોઇ ની દ્રષ્ટિ ભારી,
જન્મ સમયે બ્રહ્માન્ડ નો નકશો
ગ્રહો ની સ્થિતિ એજ જન્મકુંડલી
ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, જન્મકુંડલી, પ્રણય, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati net, gujaratiblog, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, gujaratishyari, love | Leave a Comment »
Posted on June 6, 2009 by gujaratikavitaanegazal
સાક્ષરતા તો જુઓ,
લોકો ત્યાજ થૂંકે છે,
જ્યા લખ્યું હોય છે,
……….Don’ t spit
ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, પ્રેમ ગીત, ભરત સુચક, સાક્ષરતા, Bharat Suchak, gujarat, gujarati net, gujarati poem, gujarati poetry, gujarati shayari, gujarati website, gujaratigazal, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, prem | Leave a Comment »
Posted on June 6, 2009 by gujaratikavitaanegazal
કોઈને તુ ડોસો કહીને ચીડવે તું અભિમાન ના કર,
પ્રભુ એ સૌને બનાવ્યા છે એની લીલા પર ના હસ,
સત્ય ને તુ સમજ તને તારો અસલી ચહેરો દેખાડુ,
તુ મારી સામે જો તને હુ તારુ પ્રતિબિંબ દેખાડુ,
હુ અરીસો છું! હુ અરીસો છું!! જુઠ્ઠું કદીય ન બોલું હુ,
ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: અરિસો, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ભરત સુચક, ભરત=સુચક, bhajan, Bharat Suchak, gujarat, gujarati net, gujarati shayari, gujarati website, gujaratibhajan, gujaratigazal, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, gujaratishyari | Leave a Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
પ્રેમ તો પ્રેમ બહુ કરુ તને,
પણ લગ્ન ની વાત તુ ના કર,
મારા પપ્પા ના પાડે છે,
આ સાંભળી હુ દોડ્યો,
જન્મકુંડલી લય જ્યોતિષી પાસે,
જ્યોતિષી એ કહ્યુ હતું કે………
પ્રેમલગ્ન નથી તારા નસીબમાં,
તને રાહુ નડે છે,
કદાજ તેના પપ્પા નુ નામ રાહુ હશે???????????
ભરત સુચક
કદાજ મારી જાન થી પણ વધારે,
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીશાયરી, ભરત સુચક, રાહુ, Bharat Suchak, gujarat, gujarati git, gujarati poem, gujarati website, gujaratigazal, gujaratikavita gujaratigazal gujaratishyari, love, prem | Leave a Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
હુ કોણ છું? શું મારો પરિચય ?
હુ આત્મા છું કદા જ,
જન્મો થી શરીર અને નામ બદૂલું છું,
હુ મન છું કદા જ,
ચચળ છું વિચારો મા ભટકુ છું,
ના હુ કોયના કાબુમાં રહુ,
કોઇ ને દુખ હુ આપુ કોઇ ને સુખ હુ આપુ,
જેમ જેમ જે વિચારે તેને હુ આપુ સુખ અને દુખ,
હુ આત્મા બનીને જો મનને કાબુ મા રાખુ [...]
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ભરત સુચક, સુખ અને દુખ, Bharat Suchak, gujarat, gujarati net, gujarati website, gujaratigazal vishwa, gujaratikavitaanegazal, gujaratishyari, love | Leave a Comment »
Posted on June 6, 2009 by gujaratikavitaanegazal
આવરે વરસાદ …આવરે વરસાદ,જરા જોરથી વરસ,મુસળા ધાર વરસ,ગાજ વીજ સાથ વરસ,અંધરા ધાર વરસ,
તારા આગમન ની તો તૈયારી પુરી થઈ છે,
તને જોય ને ગરમી તો ખૂબ દુર ભાગી ગય છે,
મોર કળા ક્રરે,દડકો ડ્રાંઉં ડ્રાંઉં ક્ર્રે,
બાળકો ખુશીથી જોરથી ચીચી યારી પાડે છે,
તારા આગમનથી તો ધરામાં હરિયાળી થાય છે,
ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ભરત સુચક, વરસાદ, Bharat Suchak, gujarat, gujarati net, gujarati poem, gujarati website, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 6, 2009 by gujaratikavitaanegazal
રુપ છે આપ નું રુપ આજે કાઇ બહુ ખીલ્યું છે.
જુલ્ફને છુટા રાખીને,નજરને નીચી રાખી ને
જુલ્ફ ચહેરા પર નાખો,પૂનમ અમાસ થાય જશે
લટ કપાળ પર પડે જેમ પહાડ પર ઝરણું પડે
નજરને ધીરે ઉઠાવો રાતની સવાર થાય જશે
હોઠ તો છે આપ ના ગુલાબ ની પાખડી જેવા
અદાતો આપની ગૌરી સૌથી અનોખી અદા છે
આપ ની ચાલતો ચાલ છે હરણ જેવી
તુ [...]
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીશાયરી, ભરત સુચક, રુપની રાણી, Bharat Suchak, gujarat, gujaratigazal, gujaratikavita, gujaratikavitaanegazal, gujaratishyari, prem | Leave a Comment »
Posted on June 6, 2009 by gujaratikavitaanegazal
નજર છે આપની નજર નથી એ જામનો પ્યાલોનજરમા આપની નંશો શરાબ થી લાખ ગુણો છે
ચહેરો છે આપનો ચહેરો નથી એ ચાંદ જેવો
ચાંદમાં તો ડાઘ છે હુ ડાઘ વાલો નહી કહુ હુ.
ચહેરો છે આપનો કોઈ સ્વપ્નાની સુંદરી જેવો.
ધરતીકંપની જેમ તે દિલને હચમચાવી નાખે.
ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ચહેરો, નજર છે આપની નજર નથી એ જામનો પ્યાલો, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, Bharat Suchak, gujarati kavita, gujarati net, gujarati poem, gujarati poetry, gujarati website, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, love, prem | Leave a Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
રસ્તો છે તેડો મેડૉ તારા ઘર સુધી નો.એથી વિકટ રસ્તો તારા દિલ સુધી નો.
નઝર થી રસ્તો હતો કદા જ દિલ સુધી નો.
હતો રસ્તો ઘણા trafic વાલો તારા દિલ સુધી નો
ઘરેતો હેમખેમ પહોચી જવા સે કદા જ
નથી આસાન રસ્તો તારા દિલ સુધી નો.
ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, પ્રણય, ભરત સુચક, રસ્તો તારા દીલ સુધી નો., Bharat Suchak, gujarati website, gujaratikavita, love, prem | 1 Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
મારા હાથની હથેળીની રેખાઓ ને જોય ને…એક જ્યોતિષી એ કહ્યું કે………..
વાહન સુખ નથી …… તારી હથેળી માં..
અને મે બ્લેડ થી રેખા દોરી મારી હથેળી માં..
અને આજે બે વાહન છે મારા ગેરેજ માં..!!
ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ભરત સુચક, વાહનસુખ, gujarat, gujarati net, gujarati website, gujaratigazal, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
વાત કરે છે ઘણા પ્રેમ ની,
પણ કોઇ મજનુ બનતું નથી,
હુ બની સુકુ છુ પ્રેમ મા મજનુ ,જો તે સારી લેલા બને,
પણ તે બેવફા ને
મે કર્યો તેને ખૂબ પ્રેમ ,જે સમજે રમત પ્રેમને,
ના વાત કરતુ તુ હવે પ્રેમ ની,તેના બેહરા કાનમાં,
ના નઝર થી નઝર મીલાવ,ના જો પ્રેમ થી,
જેને કદર નથી પ્રેમ ની,જે સમજે રમત પ્રેમને,
ના જો [...]
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, બેવફા ને પ્રેમ, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati net, gujarati website, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, love, prem | Leave a Comment »
Posted on June 6, 2009 by gujaratikavitaanegazal
જનનીઍ જન્મ આપ્યા પછી આવ્યા ઘણા આ જન્મદિવસજન્મો જન્મ ના પુણ્ય પછી આ દેહને મલ્યો છે મનુષ્ય જનમલોકોતો બહુ ઊજવે છે ધામધૂમ થી પોતાનો આ જન્મદિવસ,
મૃત્યુલોક મા મૃત્યુ સત્ય, જન્મોજન્મ ની છે માયા છે જુઠી
વરસ ઓછું થાય આ જન્મનું,હુ કેમ ઊજવુ મારો જન્મ દિવસ
બાકી બહુ ઓછા બચ્યા છે આ જન્મના જન્મદિવસ
ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: જન્મદિવસ, ભરત સુચક, Bharat Suchak, gazal-wafa, gujarat, gujarati gazal, gujarati kavita, gujarati poem, gujarati shayari, gujaratiblog | Leave a Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
ઝનૂને પ્રેમમાં ય કહેવાય ગયુ
જાહેર મા I LOVE YOU કહેવાય ગયુ
તુ ટૉકસે એવો હતો ડર પણ,
તારાથી પણ I LOVE YOU કહેવાય ગયુ
આજકાલ હુ ચાલતો નથી જમીન પર
સુ તમે જોયો મને આકાસ મા?
હાથમાં જો હાથ હોય તારો
સ્વર્ગ ની છે ક્યા જરૂર !!!!!!!!!!!!!!
હુ ઉડૂ જને આકાસ મા?
ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: ઝનૂને પ્રેમમાં ય કહેવાય ગયુ, પ્રેમમાં, ભરત સુચક, gujarati blog, gujarati gazal, gujarati kavita, gujarati net, gujarati poem, gujarati poetry, gujarati shyari, gujarati website, I LOVE YOU, sher, web | Leave a Comment »
Posted on June 6, 2009 by gujaratikavitaanegazal
આજકાલ લાસ ફરે છે મારી,અને જીવ છે તારા મા,
હોઠ હસે છે મારા,પણ ખુશી તો તે શોધે છે તારા મા,
ઉઘ મા પણ હસે છે સ્વપ્ન જોઈ એ તારા,
જો તુ નદી તો હુ સમુદ્ર રાહ જોવ છું તારી,
લાસ પણ શ્વાસ લે ગુમસૂમ,વિશ્રામ નથી ,તારા વગર,
જેમ આત્મા ભૂત બનીને ભટકે,ચેન વગર,આરામ વગર,
એમ ભરત લાસ બનીને ભટકે,ચેન વગર, તારા [...]
Filed under: Uncategorized | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, તારા વગર, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratishyari, love, prem | 2 Comments »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
નઝર થી આમ ન જોવો,અમને નઝર લાગે છે,
નઝર છે જામ નો પ્યાલો,અમને નઝર ચડે છે,
નઝર છે આપની એવી, મનને લાચાર ક્રરે છે,
નઝર ના તીર ચલાવી,તમે ધાયેલ કરીર્યો છે,
નઝર મા આપની ડૂબીને,અમે હોસ ખોયા છે,
નઝર મા આપની જાદુ,દિલ ને દિવાનો કરે છે
નઝર ના નિ દોષ ઇસારે દિલ પ્રેમમાં પડે છે,
નઝર થી નઝર મલે તો દિલ માં [...]
Filed under: ભરત સુચક | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, નઝર લાગે છે, ભરત સુચક, મરીઝ, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratigazal vishwa, gujaratikavita, gujaratishyari, love, prem | Leave a Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
બા તારા પ્રેમ ને તોલે આવે ના કોઇનો પ્રેમ,
બા તુ પ્રેમ નો દરિયો,હુ ઝરણૂ માત્ર પ્રેમનુ,
બા તારી વાત મા છે પ્રેમ,તારી આખમા પ્રેમ,
તે આપ્યો છે મને કાયમ પ્રેમ,પ્રેમ પ્રેમ…!
બા તે વેદના સહી તુ લાવી મને આ સસાર મા,
મારા બચપન મા બા
તુ ઉદાસ હોય તોય મને હસો હસો કહી હસાવ્યો,
તુ જાગી અને મને હાલા વાહલા કરી [...]
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાતી કવિતા, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, પ્રેમ, બા, ભરત સુચક, શેર, Bharat Suchak, gazal_wafa, gujarati literature, gujarati net, gujarati poem, gujarati poetry, gujaratiblog, gujaratikavita, kavita | Leave a Comment »
Posted on June 6, 2009 by BHARAT SUCHAK
એક મુલાકાત થઈ હોત કદાજ,
કદાજનઝર ચાર થઈ હોત ,
તકદીરે સાથ આપ્યો હોત કદાજ,
તો આપણૅ સાથે હોત કદાજ,
નોહતી કરવી મુલાકાત,
સપનામા આવી કેમ કહી ગયા.
-ભરત સુચક
Filed under: ભરત સુચક | Tagged: ભરત સુચક, સપનામા મુલાકાત, Bharat Suchak, gujarati poem, gujarati shayari, gujarati website, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavitaanegazal, gujaratishyari, kavita, love, prem | Leave a Comment »