Posted on June 29, 2009 by gujaratikavitaanegazal
મારા શ્રીનાથજી ને સોના ની ધંટિ એમા દળાય નહિ બાજરો ને બંટિ હો કેસર ધરુ તો સામગ્રી થાય એલચી ધરિ ને મારા કાન ને ધરાય હઠ કરિ ને વ્હાલો માખણિયા માંગે માંખણ આપો તો મિસરિ લઈ ભાગે માડિ તારા કાનુડા ની એવી છે ટેવો મોટો થયો તોય એવો ને એવો રમતો જાય રમાડતો જાય સુતેલા [...]
Filed under: ગીત, ભક્તિ, ભજન | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ભજન, ભરત સુચક, bhajan, Bharat Suchak, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavita, gujaratishyari | Leave a Comment »
Posted on June 29, 2009 by gujaratikavitaanegazal
અમી ભરેલી નજરુ રાખો મેવાડ ના શ્રીનાથજી ચરણ કમળ મા શીશ નમાવી વંદન કરૂ શ્રીનાથજી દયા કરિને ભક્તિ દેજો મેવાડ ના શ્રીનાથજી તમારા ભરોસે જીવનનૈયા બની શુકાની પાર ઉતારો ભક્તો તમારા કરે વિનંતિ સાંભળજો શ્રીનાથજી અમી ભરેલી નજરુ રાખો મેવાડ ના શ્રીનાથજી -unknown
Filed under: ભજન | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ભજન, ભરત સુચક, gujarat, gujarati poem, gujarati poetry, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratigazal vishwa, gujaratikavita, gujaratishyari | Leave a Comment »
Posted on June 27, 2009 by BHARAT SUCHAK
કોરી ડાયરીમાંથી વંચાય એ કહેવાય કવિતા, વાંચ્યા વગર સમજાય એ કહેવાય કવિતા. કોરી આંખોથી વંચાય,એ કહેવાય કવિતા, વાંચીને આંખો ભીંજાય,એ કહેવાય કવિતા. અક્ષરોથી લાગણી વ્યક્ત કરો તો એ કવિતા, પણ,આંખોમાં જે વંચાય,એ જ સાચી કવિતા. મબલખ વાસંતી ફૂલોથી સજાવો,તો એ કવિતા, પણ,પાનખરને પણ પ્રેમ કરાવે,એ જ સાચી કવિતા. સાગરનાં મોજાંને જોઇને યાદ આવે એ કવિતા, [...]
Filed under: ચૈતન્ય મારુ. | Tagged: કવિતા, ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ચૈતન્ય મારુ., ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati net, gujarati poem, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on June 27, 2009 by BHARAT SUCHAK
આવીને મારી દુનિયા માં તુ ચાલી ગય મારી દુનિયા માથી, આવીને મારી દુનિયા માં તુ ક્યા જાય છે મારી આખો માથી, આવીને મારી આખો મા તુ ક્યા જાય છે મારા સપના માથી, આવીને મારા સપના મા તુ કયા જાય છે મારા દિલ માથી, આવીને મારા દિલ મા તુ કયા જાય છે મારી યાદ માથી, આવી [...]
Filed under: ભરત સુચક | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati kavita, gujarati net, gujarati poem, gujarati poetry, gujarati website, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratishyari, love, prem | 2 Comments »
Posted on June 23, 2009 by gujaratikavitaanegazal
જીવન હો તો હો એવું ! બીજાના જીવનને હરદમ પ્રકાશ ધરનારું, શાંત થઇને અન્ય જનોને પ્રશાંત કરનારું; ઉન્નત કરે અન્યને ત્યારે શોભે તે કેવું ! . અનાથનો આધાર બને તે તપ્તતણી છાયા; મૈત્રી રાખી સર્વ પર છતાં કરે નહીં માયા; મુક્ત થઇને મુક્ત કરે એ જીવન મધુ જેવું! પીડે ના કોઇને દુભવે, મંગલમય તે હો; [...]
Filed under: ભજન, શ્રી યોગેશ્વરજી | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, જીવન હો તો હો એવું !, ભજન, ભરત સુચક, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, Bharat Suchak, gujarat, gujarati kavita, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on June 23, 2009 by gujaratikavitaanegazal
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે, મને ભીંજવે તું,તને વરસાદ ભીંજવે. -રમેશ પારેખ
Filed under: મુક્તક, રમેશ પારેખ | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ભરત સુચક, મુક્તક, રમેશ પારેખ, Bharat Suchak, gujarat, gujarati net, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 23, 2009 by gujaratikavitaanegazal
અંતરની એ ચાહના,છુપી તો છુપાયના, તારી મારી પ્રીતનાં ગીતો પણ ગવાયના. -શાંતાગૌરી દવે’સુસન’
Filed under: મુક્તક, શાંતાગૌરી દવે'સુસન' | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ભરત સુચક, શાંતાગૌરી દવે'સુસન', Bharat Suchak, gujarat, gujarati net, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »
Posted on June 23, 2009 by gujaratikavitaanegazal
હવેલી બંધાવી દઉં શ્રીજી તારા નામની ધજાઓ ફરકાવી દઉં હરિ તારા ધામની રેતીએ પ્રેમની લાવી હુંતો લાવી સ્નેહની ઈંટો રેડી મેં લાગણીઓને ચણાવી છે ભાવની ભીંતો દિવાલો રંગાવી દઉં ગોકુળિયા ગામની ધજાઓ ફરકાવી દઉં હરિ તારા નામની માનવતણાં ફળીયે મેં બોલાવ્યા મેં દેવોને સતસંગને અપનાવીને છોડીને કુટેવોને હૃદયમાં કંડારી દઉં મુરત શ્રીનાથની ધજાઓઅ ફરકાવી દઉં [...]
Filed under: ભજન | Tagged: ગુજરાતીકવિતા, ભજન, ભરત સુચક, bhajan, Bharat Suchak, gujaratibhajan, gujaratigazal, gujaratikavita | Leave a Comment »
Posted on June 23, 2009 by gujaratikavitaanegazal
તમારાં અહીં આજ પગલાં થવાનાં,ચમનમાં બધાને ખબર થઇ ગઇ છે. ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,ફૂલોનીય નીચી નજર થઇ ગઇ છે. શરમનો કરી ડોળ સઘળું જુએ છે કળી પાંદડીઓના પડદે રહીને, ખરું જો કહી દઉં તો વાતાવરણ પર તમારાં નયનની અસર થઇ ગઇ છે. બધી રાત લોહીનું પાણી કરીને બિછાવી છે મોતીની સેજો ઉષાએ, પધારો કે [...]
Filed under: ગઝલ, ગની દહીંવાલા | Tagged: ગઝલ, ગની દહીંવાલા, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ભરત સુચક, શાયરી, Bharat Suchak, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | 1 Comment »
Posted on June 22, 2009 by gujaratikavitaanegazal
બધાંને ખબર છે કે, ત્યાં કદી નહીં પહોંચાય, હું જ અમથો રેતીમાં હલેસાં મારતો રહ્યો… રણ તો છે એક અમાપ દરિયો,કિનારાઓનું ઝાંઝવું, છતાં પણ તેને પામવા,હું જ અમથો,હોડીને સઢ બાંધતો રહ્યો. અફાટ રણમાં પણ મળે તો ક્યાંક બાવળનું વન મળે, હું જ અમથો એ બાવળ નીચે છાંયડો શોધતો રહ્યો. [...]
Filed under: ચૈતન્ય મારુ. | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ચૈતન્ય મારુ., તરસ, પ્રણય, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati kavita, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratishyari, love | 3 Comments »
Posted on June 22, 2009 by gujaratikavitaanegazal
સુગંધ બનીને સમાઈ જવાનું મન થાય છે, તમે મોગરો બનીને કેમ નથી આવતાં???? પ્રભાત નો કુણો તડકો ઉઠાડે છે જ્યારે મને, ગુલાબી ઉષા બનીને કેમ નથી આવતાં??? જ્યારે જ્યારે યાદ આવો છો,ત્યારે હું ચુકી જઉં છું, હ્રદયનો એ ધબકારો બનીને કેમ નથી આવતાં?? કહે છે સપનાંઓ સાચાં [...]
Filed under: ચૈતન્ય મારુ. | Tagged: આવો ને....., ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ચૈતન્ય મારુ., ભરત સુચક, Bharat Suchak, gujarati git, gujarati net, gujarati website, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, gujaratishyari | 1 Comment »
Posted on June 17, 2009 by gujaratikavitaanegazal
કહોને એમને…… કહોને એમને, સનમ બની ને આવે, આંખો છે કોરી ભઠ્ઠ,આંસુ બની ને આવે. શરદ ગઈ હવે,હ્રદય બાગ છે ઉજ્જડ, કહોને એમને, વસંત બની ને આવે. હ્રદય ભરાઈ ગયું છે છલોછલ…… કહોને એમને,ડુસકું બની ને આવે. નયનો હવે મીંચાય છે જ્યારે…… કહોને એમને,છેલ્લો શ્વાસ બની ને [...]
Filed under: Uncategorized | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ચૈતન્ય મારુ., gujarati net, gujarati website, gujaratigazal, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratishyari, kavita, love, prem | 1 Comment »
Posted on June 17, 2009 by gujaratikavitaanegazal
શું લખું ????? તમારા વિષે લખવા બેસું તૉ,કદાચ શબ્દૉ ખુટી પડૅ અને જો પ્રેમ કરવા બેસું તો,કદાચ આયખું ખુટી પડે. તમને એ ખબર નથી કે,તમે મારા માટે શું છો…. એ જો કહેવા બેસું તો,કદાચ શ્વાસો ખુટી પડે…… તમને તમારી સ્વપ્નીલ,મીઠડી, આંખોના સમ છે, પલકારો ના મારશો,કદાચ,મારું સપનું તુટી [...]
Filed under: ચૈતન્ય મારુ. | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ચૈતન્ય, ચૈતન્ય મારુ., gujaratigazal, gujaratikavita, gujaratikavitaanegazal, gujaratishyari | 5 Comments »
Posted on June 16, 2009 by gujaratikavitaanegazal
ખરો છું ને હું,ઍક ટીપાં ને વરસાદ માની બેઠો, મ્રુગજ્ળ નૉ ખોબો ભરી,તરસ છીપાવવા બેઠૉ. અમસ્તૉ યે છું હું,અક્ષર જ્ઞાન માં સાવ કાચૉ, ઘેલૉ હું,કૉઇની આંખમાં,પ્રેમ જેવું વાંચી બેઠૉ. મને થયું, અંતર હવે ઑછું થયું છે આપણી વચ્ચે, પાગલ હું,પ્રતિબિંબને તમારા,નઝદીકી સમજી બેઠૉ. સત્ કડવું હૉય છે,ઍવું સાંભળ્યું હ્તુ પહેલાં “ચેતને” છ્તાં પણ મુર્ખ પાગલ [...]
Filed under: ચૈતન્ય મારુ. | Tagged: ગઝલ, ગુજરાત, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ચૈતન્ય મારુ., gujarati net, gujarati poem, gujarati shayari, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratishyari | 2 Comments »
Posted on June 15, 2009 by BHARAT SUCHAK
કહો છો પ્રેમ કરો છો બહુ, પ્રેમ થી વાત કરો છો બહુ, પ્રેમ થી જોવો છો મને બહુ, કદાચ પ્રેમ કરો છો મને બહુ? મળતા ગભરાવ છો બહુ, કેવી રીતે પ્રેમ કરશો બહુ? પ્રેમને સમજો તમે પહેલા, ને પછી કહો પ્રેમ કરો છો બહુ સપનામા આવો છો બહુ, મળો ત્યારે દુર રહો છો બહુ, નજરો [...]
Filed under: ભરત સુચક | Tagged: કહો છો પ્રેમ કરો છો બહુ બહુ, ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati gazal, gujarati git, gujarati kavita, gujarati net, gujarati poem, gujarati poetry, gujarati website, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, gujaratishyari, kavita, love, prem | 10 Comments »
Posted on June 13, 2009 by gujaratikavitaanegazal
હે મૃત્યુ,મારી પ્રેયસીના વેષમાં તું આવ, તો ધારું તનેયે એ જ આ આષ્લેષમાં. નિરંજન ભગત
Filed under: નિરંજન ભગત | Tagged: નિરંજન ભગત, પ્રેયસી, મુક્તક, મૃત્યુ, gujarat, love, love in kavita, love poem, love poetry in gujarati, lovesong, prem, premgit | Leave a Comment »
Posted on June 13, 2009 by gujaratikavitaanegazal
નજીક આવ્યા વિના, શું માપશો મારી પ્રતિભાને? ચમક દરિયાના મોતીમાં છે દરિયા માં નથી હોતી. -નઝિર ભાતરી
Filed under: નઝિર ભાતરી, મુક્તક | Tagged: દરિયા, નઝિર ભાતરી, પ્રતિભા, મુક્તક, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratishayari, muktaka | 1 Comment »
Posted on June 13, 2009 by gujaratikavitaanegazal
સૂયૅને જોવો હતો,લે જોઇ લે, ઝાકળ! હવે તું જિદગીભર રોઇ લે. -’ધૂની’માંડલિયા
Filed under: 'ધૂની'માંડલિયા,gujarati gazal, મુક્તક | Tagged: 'ધૂની'માંડલિયા,gujarati gazal, જિદગી, જિદગીભર, ધૂની, મુક્તક, રોઇ, સૂયૅ, gujarati shayari, gujaratigazal, gujaratikavita, gujaratikavitaanegazal | 2 Comments »
Posted on June 13, 2009 by gujaratikavitaanegazal
ગુલાબ સાથે રહીનેય એ રહ્યો કંટક, કહે છે કોણ કે સોબતનો રંગ લાગે છે? -આમીન આઝદ
Filed under: આમીન આઝદ, મુક્તક | Tagged: આમીન આઝદ, ગુલાબ સાથે રહીનેય એ રહ્યો કંટક, પ્રેમ, મુક્તક, gujaratigazal, gujaratigazal vishwa | 1 Comment »
Posted on June 13, 2009 by gujaratikavitaanegazal
ગુન્હેગાર છું,ચુંબન અચાનક મેં તમારું લઇ લીધુ, પાછું લઇ લો,ત્યાં જ છે જ્યાંથી લીધું જ્યાંથી કીધું, -અવિનાશ વ્યાસ
Filed under: અવિનાશ વ્યાસ, મુક્તક | Tagged: અવિનાશ વ્યાસ, ચુંબન, પ્રેમ, પ્રેમ ગીત કાવ્યો, મુક્તક, gujaratigazal, gujaratikavita, gujaratishyari | Leave a Comment »
Posted on June 13, 2009 by gujaratikavitaanegazal
નજર નજર થી તો થોડી તુ વાત કરી લે , હોઈ તારા દિલમાં તે મને નજર થી કહી દે તારી નજરમાં એવું તે શું જોયું મારી નજરે, કે મારી નજર શોધે હમેશા તારી નજર ને, કોઇ રસ્તો નથી નજરો ને નજર થી મળ્યા, સિવાય હુ ગુમ થયો છું નજર નજર મા, હુ પડતો ગયો તારી [...]
Filed under: ભરત સુચક | Tagged: કાવ્ય, નજર, નજર નજર, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujaratigazal, gujaratikavita, gujaratikavitaanegazal, gujaratishyari | 1 Comment »
Posted on June 11, 2009 by gujaratikavitaanegazal
એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં, આવેશને ગણી મેં લીધો છે વહાલમાં. તારા વચનનો કેટલો આભાર માનીએ, વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં. સારું છે એની સાથે કશી ગુફ્તગુ નથી, નિહતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં. કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ, લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં. લય પણ જરૂર હોય છે, [...]
Filed under: મરીઝ | Tagged: ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીશાયરી, પ્રેમ ગીત કાવ્યો, મરીઝ, gujaratigazal, gujaratikavita, gujaratikavitaanegazal, gujaratishyari | 2 Comments »
Posted on June 11, 2009 by gujaratikavitaanegazal
ને એવી રીતે કઝા યાદ આવી, કોઈ એમ સમજે દવા યાદ આવી. નથી કોઈ દુ:ખ મારા આંસુનું કારણ, હતી એક મીઠી મજા યાદ આવી. જીવનના કલંકોની જ્યાં વાત નીકળી, શરાબીને કાળી ઘટા યાદ આવી. હજારો હસીનોના ઈકરાર સામે, મને એક લાચાર ‘ના’ યાદ આવી. મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે, મને મારી પ્રેમાળ મા યાદ [...]
Filed under: મરીઝ | Tagged: ગઝલ, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીકવિતા શાયરી ગઝલ, ગુજરાતીશાયરી, મને એવી રીતે કઝા યાદ આવી, મરીઝ, શાયરી, GAZAL, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, kavita, mariz, SHYARI | 1 Comment »
Posted on June 11, 2009 by gujaratikavitaanegazal
જ્યારે કલા, કલા નહીં, જીવન બની જશે, મારું કવન જગતનું નિવેદન બની જશે . શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે, તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે . જે કંઈ હું મેળવીશ હમેશા નહીં રહે , જે કંઈ તું આપશે તે સનાતન બની જશે. મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં, ન્હોતી ખબર કે દર્દનું [...]
Filed under: મરીઝ | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, જીવન બની જશે, મરીઝ, GUARATIGAZAL, gujarat, gujarati poem, mariz, VERASADI GAZAL | Leave a Comment »
Posted on June 11, 2009 by gujaratikavitaanegazal
એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં, આવેશને ગણી મેં લીધો છે વહાલમાં. તારા વચનનો કેટલો આભાર માનીએ, વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં. સારું છે એની સાથે કશી ગુફ્તગુ નથી, નિહતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં. કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ, લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં. લય પણ જરૂર હોય છે, [...]
Filed under: ગઝલ, મરીઝ | Tagged: એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, પ્રેમ ગીત કાવ્યો, મરીઝ, gujarat, gujaratigazal, gujaratikavita, gujaratishyari, mariz | Leave a Comment »
Posted on June 11, 2009 by gujaratikavitaanegazal
રહું છું યાદમાં તારી મને ચર્ચામાં રસ છે ક્યાં ! ફરક રેખા હું ક્યાં દોરું? પ્રણય ક્યાં છે,હવસ ક્યાં છે ! ભલે બેઠો હજારો વાર એનો હાથ ઝાલીને, પરંતુ એ ન સમજાયું હજી પણ નસ ક્યાં છે . સમય ચાલ્યો ગયો, જ્યારે અમે મૃગજળને પીતા’તા, હતી જે એક જમાનામાં હવે એવી તરસ ક્યા છે ! [...]
Filed under: મરીઝ | Tagged: ગઝલ, પ્રણય, મરીઝ, હવસ, gujarati shyari, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratikavita | Leave a Comment »
Posted on June 11, 2009 by gujaratikavitaanegazal
એક અણસારનો પડદો છે ને ઘર ખુલ્લું છે રોજ બત્તીનો સમય છે અને અંધારું છે. ભૂખરાં વાદળો સાથે કરો તારા-મૈત્રી ક્યાં કોઇ ખાસ પ્રતીક્ષામાં ભીંજાવાનું છે ખીણમાં રોજ ગબડવાનું છે ખુલ્લી આંખે ને ફરી ટોચ સુધી એકલા ચડવાનું છે કોઇ પછડાટ નહીં, વ્હાણ નહીં, ફીણ નહીં સંગે-મરમરની લહેરોમાં તણાવાનું છે આ નગરમાં તો સંબંધોના ધૂમાડા [...]
Filed under: ગઝલ, જવાહર બક્ષી | Tagged: ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, જવાહર બક્ષી, રૂપજીવિનીની ગઝલ, GAZAL, gujarat, GUJARATI KAVITA AND GAZAL, gujaratigazal, GUJARATIGAZALANDSHAYRI, gujaratikavita, GUJARATISHAYRI, JAWAHAR BAXI, shayari | 1 Comment »
Posted on June 11, 2009 by gujaratikavitaanegazal
મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે, કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે. છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ, કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે. એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા! એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે. આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો, [...]
Filed under: ગઝલ | Tagged: આ અંજામ છે, મરીઝ, gujarat shyari, gujarati gazal, gujarati kavita, gujaratiblog, kavita, love, prem | Leave a Comment »
Posted on June 11, 2009 by gujaratikavitaanegazal
તારાપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ? આમ આયનાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ? શાશ્વત મિલનથી… તે સનાતન દૂરતાના સંભવોનું આંધળું આકાશ છું નિશ્ચિતપણાના શહેરમાં જો તું મને શોધ્યા કરે તો હું તને કયાંથી મળું ? હું તો હવાના ગર્ભમાં લજ્જામણી જેવા [...]
Filed under: ગઝલ, જવાહર બક્ષી | Tagged: ગઝલ, ગુજરાતી કવિતા લેખો, જવાહર બક્ષી, તારાપણાના શહેરમાં, પુષ્પ અને જીવન પર કવિતા, શ્રીનાથજી યમુનાજી શ્રીમહાપ્રભુજી | Leave a Comment »
Posted on June 11, 2009 by gujaratikavitaanegazal
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય દારૂણમ્ નવ કંજ લોચન કંજ મુખ કર, કંજ પદ કંજારૂણમ્ … શ્રી રામચંદ્ર કંદર્પ અગણિત અમિત છબી નવ નિલ નીરજ સુંદરમ્, પટ પિત માનહું તડિત રૂચિ સુચિ નવમી જનકસુતાવરમ્ … શ્રી રામચંદ્ર ભજ દીન બંધુ દિનેશ દાનવ દલન દુષ્ટ નિકંદનમ્ રઘુનંદ આનંદ કંદ કૌશલ્ય ચંદ દશરથ નંદનમ્ … શ્રી [...]
Filed under: ભજન | Tagged: તુલસીદાસ, ભજન, રામ, રામચંદ્ર, શ્રી રામ, શ્રી રામચંદ્ર, શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવભય દારૂણમ્ | Leave a Comment »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
બધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી હજારો મળશે મયૂરાસનો કે સિંહાસન નયનનાં આંસુજડિત તખ્તનો વિકલ્પ નથી લડી જ લેવું રહ્યું મારી સાથે ખુદ મારે હવે તો દોસ્ત, આ સંઘર્ષનો વિકલ્પ નથી કપાય કે ન બળે, ના ભીનો યા થાય જૂનો કવિનો શબ્દ છે, એ શબ્દનો વિકલ્પ નથી પ્રવાહી અન્ય [...]
Filed under: ગઝલ, મનોજ ખંડેરીયા | Tagged: ગઝલ, મનોજ ખંડેરિયા, સત્યનો વિકલ્પ નથી, gita, gujarat, gujarati gazal, gujarati git, gujarati kavita, gujarati shyari, gujaratiblog | 2 Comments »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
સળગતો શબ્દ, પણ પીંખાયેલા પરિવાર જેવો છું, મને ન વાંચ, હું ગઈ કાલના અખબાર જેવો છું. અભાગી મ્યાનમાંથી નીકળી તલવાર જેવો છું, ખરા અવસર સમે ખાલી ગયેલા વાર જેવો છું. કદી હું ગત સમો લાગું, કદી અત્યાર જેવો છું, નિરાકારીના કોઈ અવગણ્યા આકાર જેવો છું. ભલે ભાંગી પડ્યો પણ પીઠ કોઈને ન દેખાડી, પડ્યો છું [...]
Filed under: ગઝલ, ગની દહીંવાલા | Tagged: ગઝલ, ગની દહીંવાલા, ગુજરાત, ગુજરાતીકવિતા, પાંખી પરિસ્થિતિ, પ્રણય, પ્રેમ ગીત કાવ્યો, gujarat, gujarati net, gujarati poetry, gujarati website, gujaratigazal vishwa, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratishyari, kavita | 1 Comment »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
અક્ષરબક્ષર, કાગળબાગળ, શબ્દોબબ્દો, પરપોટેબરપોટે ક્યાંથી દરિયોબરિયો ? કલમબલમ ને ગઝલબઝલ સૌ અગડમ બગડમ, અર્થબર્થ સૌ વ્યર્થ, ભાવ તો ડોબોબોબો. માઈકબાઈક ને અચ્છાબચ્છા, તાળીબાળી, ગો ટુ હેલ આ કીર્તિબીર્તિ મોભોબોભો. ટ્રાફિકબ્રાફિક, હોર્નબોર્ન ને સિગ્નલબિગ્નલ, ઈસુબિસુનાં ઘેટાંને પર જડેબડે નહી રસ્તોબસ્તો. સૂરજબૂરજ ને કિરણબિરણ સૌ અટકાયતમાં, ચકમકબકમકથી પડશે નહિ તડકોબડકો. ચશ્માબશ્મા કાચબાચમાં તિરાડ ત્રણસો, વાંકોચૂકો, ભાંગ્યોતૂટ્યો ચહેરોબહેરો. [...]
Filed under: -ભગવતીકુમાર શર્મા,gujarati gazal.ગુજરાતી ગઝલ, ગઝલ | Tagged: -ભગવતીકુમાર શર્મા,gujarati gazal.ગુજરાતી ગઝલ, ગઝલ, ગઝલ બઝલ, ગુજરાત, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, પ્રણય, પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, gujarati git, gujarati shyari, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratishyari, kavita, prem | Leave a Comment »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
પ્રેમ અમારે કરવો અને આ રીત તમારી, બાજી રમીએ અમે અને હા, જીત તમારી. તમે સ્મિતને રહો સાચવી અને અમે અહીં આંસું, તમે વસંતના કોકિલ; અમે ચાતક ને ચોમાસું, અમે બારણાં ખુલ્લાં અને આ ભીંત તમારી સાવ અચાનક તમને ક્યારેક, ખોટું માઠું લાગે, પત્થર જેવા અમને તો નહીં ક્યાંય કશુંયે વાગે તીર મારો ને તોય [...]
Filed under: - સુરેશ દલાલ,gujarati gazal.ગુજરાતી ગઝલ, ગઝલ | Tagged: - સુરેશ દલાલ,gujarati gazal.ગુજરાતી ગઝલ, ગઝલ, ગુજરાત, ગુજરાતીકવિતા, ગુજરાતીશાયરી, gujarati kavita, gujarati net, gujarati shayari, gujarati website, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavitaanegazal, kavita, love | 1 Comment »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
જરાય દોસ્તો ખબર નથી કે, અમોને શાની સજા મળી છે, કશુંય તહોમત નથીજ માથે, વગર ગુના ની સજા મળી છે….. વિનમ્ર થઈ ને કદાપિય્રે કે કરી ના ફરીયાદો જીંદગી માં, રહી રહી ને ખબર પડી કે, ન બોલવા ની સજા મળી છે….. ઘણીય વેળા ઉભા રહ્યા તો, અશક્ત માની હટાવી દીધા, ઘણીય વેળા સમય થી [...]
Filed under: ગઝલ, મનોજ ખંડેરીયા | Tagged: અમોને શાની સજા મળી છે, ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, મનોજ ખંડેરીયા, gujarat, gujarati net, gujarati website, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratishyari | Leave a Comment »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
ભોજો ભરવાડ રોજેરોજ છેતરાય, કિયે : હાલ્યા કરે, હોય; દલો શેઠ રોજેરોજ બમણું કમાય, અને કરે હાયવોય. રાત પડ્યે ભોજો કાં તો ભજન ઉપાડે, કાં તો ગણ્યા કરે તારા; ઝીણી વાટે દલો કાં તો ચોપડો ઉઘાડે, કાં તો ગોખ્યા કરે ધારા. એક દી ઉલાડિયો કરીને આયખાનો, સુખે હાલ્યો ગયો ભોજો; દલા શેઠ માથે પડ્યો એક [...]
Filed under: ગીત, ગુજરાતીકવિતા, મકરંદ દવે | Tagged: કમાણી, ગઝલ, ગુજરાત, ગુજરાતી ગઝલ, ગુજરાતીકવિતા, મકરંદ દવે, gujarati net, gujarati poem, gujarati website, gujaratigazal, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, gujaratishyari, kavita | Leave a Comment »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
દિલ છે ખાના ખરાબ માંગે છે. પાનખરમાં ગુલાબ માંગે છે. હોઠ પર હોય છે રટણ તારું આંખ તારાજ ખ્વાબ માંગે છે. આમ ખામોશ ક્યાં સુધી રહેશો, આખી દુનિયા જવાબ માંગે છે. શેખ સાહિબને શું થયું આજે, આચમનમાં શરાબ માંગે છે. મીણ થઈ ઓગળે છે જંજીરો, ને સમય ઇંન્કિલાબ માંગે છે. યાતના જીવવાની કયાં કમ છે, [...]
Filed under: - આદિલ મન્સૂરી,gujarati gazal.ગુજરાતી ગઝલ, ગઝલ | Tagged: - આદિલ મન્સૂરી,gujarati gazal.ગુજરાતી ગઝલ, ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ગુલાબ માંગે છે., પ્રેમ, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, gujarat, gujarati shayari, gujarati website, gujaratigazal, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal, gujaratishyari, kavita | 1 Comment »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે. પહેલા પવનમાં ક્યારે હતી આટલી મહેક, રસ્તામાં તારી સાથે મુલાકાત થઈ હશે. ઘૂંઘટ ખુલ્યો હશે ને ઊઘડી હશે સવાર, ઝુલ્ફો ઢળી હશે ને પછી રાત થઈ હશે. ઊતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં, તારા જ રૂપરંગ વિષે વાત થઈ હશે. ‘આદિલ’ને તે જ [...]
Filed under: - આદિલ મન્સૂરી,gujarati gazal.ગુજરાતી ગઝલ, ગઝલ | Tagged: - આદિલ મન્સૂરી,gujarati gazal.ગુજરાતી ગઝલ, આદિલ, ગઝલ, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, પવન, પહેલા, પ્રણય, પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે, પ્રેમ કાવ્યો, પ્રેમ ગીત, પ્રેમ ગીત કાવ્યો, પ્રેમગીત, gujarat, gujarati poetry, gujarati website, gujaratiblog, gujaratigazal, gujaratigazal vishwa, gujaratikavita, gujaratishyari, kavita, love, prem | 3 Comments »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા, હરખને હુલામણે શામળિયા ઘેર આવ્યા. માતા જશોદા કુંવર કહાન ઘેર આવ્યા, ઝીણે ઝીણે મોતીડે ચોખલિયે વધાવ્યાં રે. નરસિંહ રૂપે નહોર વધાર્યા, હિરણ્યાકંસને માર્યો; પ્રહલાદને પોતાનો કીધો, અગ્નિથી ઉગાર્યો રે પાતાળે જઇ નાગને નાથ્યો, નાગણીઓને દર્શન દીધાં; કાળી નાગનું દમન કરીને, કુંડલ ભારો લાવ્યા રે. દશમે તો દયા કરીને [...]
Filed under: આરતી | Tagged: આરતી, ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા, bhajan, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. મારુ મનડું છે ગોકુલ વનરાવન. મારા તનના આંગિણયાંમાં તુલસીના વન. હે મારા પ્રાણ જીવન….. મારા આતમના આંગણે શ્રીમહાપ્રભુજી. મારી આંખો વશે ગિરધારી રે ધણી. મારુ તન મન ગયું છે જેને વારી રે વારી. હે મારા શ્યામ મોરારિ….. હું તો નિત્ય વિઠ્ઠલ વર ની સેવા રે કરું. હું તો આઠે [...]
Filed under: ભજન | Tagged: ભજન, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, gujarati website, gujaratibhajan, gujaratikavita gujaratigazal gujaratishyari, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે. પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે. વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે. જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે. [...]
Filed under: ભજન | Tagged: ગુજરાત, જે પીડ પરાઈ જાણે રે., ભજન, વૈષ્ણવજન તો તેને રે કહીયે, bhajan, gujarati website, gujaratibhajan, gujaratigazal | Leave a Comment »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
જીવવું તારા સાંનિધ્યે શ્રીજી આનંદ મંગલ દેનાર શ્રીજી શ્રીજી વિનાનું આ જગ ખારું શ્રીજી સુમિરને બને સુહાનું તુજમાં મારું મન પરોવાયે જીવન ધન્ય બને સોહાયે પ્રેમ સહુનો વધતો ઘટતો તારા પ્રેમનો માણ્યો ચટકો હરહંમેશ સમાન તે વહેતો જીવન હર્યું ભર્યું રાખતો એક તમન્ના છે આ દિલમાં ઓટન આવે તારી ભક્તિમાં રાખજે ક્રુપા તારી અહર્નિશ શરણે [...]
Filed under: ભજન | Tagged: જીવવું તારા સાંનિધ્યે શ્રીજી, ભજન, gujarati net, gujarati poem, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavita | Leave a Comment »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી સંદેશો લઇ ને આવ્યા શ્રી મહારાણી જી ગોર્વધન નાથ કરુ કાલાવાલા નૈનો ના દ્વારે તોરણ બંધાવુ ક્યારિ એ તુલસી રોપાવુ ઝાંખી કરતા નૈનો નો સુખ નો નહિ પાર જી દર્શન આપી કરુણા વર્ષાવી ભક્તો ને પુષ્ટિ નો માર્ગ સમજાવી હાથ ઝાલી કરાવો ભવસાગર પાર જી
Filed under: ભજન | Tagged: આંગણ ઉત્સવ બની આવો શ્રીનાથજી, ગુજરાત, ભજન, bhajan, gujarat, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratigazal, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા. અંત સમય મારો આવશે ત્યારે, નહીં રહે દેહનું ભાન, એવે સમય મુખે તુલસી દેજે, દેજે જમના પાન….. સમય મારો. જીભલડી મારી પરવશ થાશે, ને હારી બેસું હું હામ, એવે સમય મારી વ્હારે ચડીને રાખજે તારું નામ…… સમય મારો. કંઠ રુંધાશે ને નાડીઓ તુટશે, તુટશે જીવનદોર, એવે સમય [...]
Filed under: ભજન | Tagged: ‘પુનીત’, કરું હું તો કાલાવાલા, ભજન, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, સંત ‘પુનીત’, સમય, સમય મારો સાધજે વ્હાલા, bhajan, gujarati kavita, gujarati net, gujarati website, gujaratibhajan, gujaratiblog, gujaratikavitaanegazal | Leave a Comment »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત. ચંદ્રમાનું ચંદન અને સૂરજનું કંકુ આસમાની ઓઢણીમાં ટપકીયાળી ભાત ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત કે નભના તારલિયા તારી આરતી ઉતારે ને સમીરની શરણાઇ ગાઇ તુજને સત્કારે આજે માવડીના મિલને જાગ્યું આ વિરાટ … ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત હવે મંદિરના બારણા [...]
Filed under: ભજન | Tagged: ભજન, gujarat, gujaratibhajan, gujaratigazal, gujaratikavita, gujaratishyari | Leave a Comment »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, યમુનાજી, મહાપ્રભુજી મારુ મનડું છે ગોકુળ વનરાવન મારા તનના આંગણિયામાં તુલસીનાં વન મારા પ્રાણ જીવન….મારા ઘટમાં. મારા આતમના આંગણે શ્રીમહાકૃષ્ણજી મારી આંખો દીસે ગિરિધારી રે ધારી મારુ તન મન ગયું છે જેને વારી રે વારી હે મારા શ્યામ મુરારિ…..મારા ઘટમાં. હે મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા નિત્ય કરતા શ્રીનાથજીને કાલા [...]
Filed under: ભજન | Tagged: ગોકુળ, ભજન, મહાપ્રભુજી, મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી, મારુ મનડું છે ગોકુળ, યમુનાજી, શ્રીનાથજી, bhajan, gujaratibhajan | Leave a Comment »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
પંખીડાને આ પિંજરુ જુનુ જુનુ લાગે બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો અણઘારો કર્યો મનોરથ દુરના પ્રયાણનો અણદીઠેલ દેશ જાવા લગન એને લાગી રે બહુએ સમજાવ્યુ તોયે પંખી નવુ પિંજરુ માંગે સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝુલો હીરે મઢેલ વીંઝણો મોતીનો મોઘો અણમુલો પાગલ ન બનીએ ભેરુ [...]
Filed under: ભજન | Tagged: અવિનાશ વ્યાસ, પંખીડા, પંખીડાને આ પિંજરુ જુનુ જુનુ લાગે, પ્રાણ, ભજન, bhajan, bhjan, gujarat, gujaratibhajan, gujaratigazal, gujaratikavita, gujaratikavita gujaratigazal gujaratishyari | Leave a Comment »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
જીવન અંજલિ થાજો ! મારું જીવન અંજલિ થાજો ! ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો; દીનદુ:ખિયાંનાં આંસુ લો’તાં અંતર કદી ન ધરાજો ! મારું જીવન અંજલિ થાજો ! સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો, ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો ! મારું જીવન અંજલિ થાજો ! વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે [...]
Filed under: કરસનદાસ માણેક, ભજન | Tagged: કરસનદાસ માણેક, ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ભજન, ભરત સુચક, Bharat Suchak, gujarat, gujarati website, gujaratigazal, gujaratikavita, gujaratikavitaanegazal, gujaratishyari | Leave a Comment »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે, શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે … મૈત્રીભાવનું ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે, એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ઘ્ય રહે … મૈત્રીભાવનું દીન ક્રુર ને ધર્મવિહોણાં, દેખી દિલમાં દર્દ વહે, કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે … મૈત્રીભાવનું માર્ગ ભૂલેલા જીવન પથિકને, [...]
Filed under: ભજન, મુનિ શ્રી ચિત્રભાનુ | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતીકવિતા ગઝલ શાયરી, ગુજરાતીશાયરી, ભરત સુચક, મુજ હૈયામાં વહ્યા કરે, મુનિ શ્રી ચિત્રભાનુ, મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, Bharat Suchak, gujarat, gujarati website, gujaratigazal vishwa, gujaratikavita, gujaratikavitaanegazal, gujaratishyari | Leave a Comment »
Posted on June 10, 2009 by gujaratikavitaanegazal
મંગલ મંદિર ખોલો, દયામય ! મંગલ મંદિર ખોલો ! જીવનવન અતિ વેગે વટાવ્યું, દ્વાર ઊભો શિશુ ભોળો; તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને ઊરમાં લ્યો, લ્યો; … દયામય ! નામ મધુર તમ રટ્યો નિરંતર, શિશુ સહ પ્રેમે બોલો; દિવ્ય તૃષાતુર આવ્યો બાળક, પ્રેમ અમીરસ ઢોળો … દયામય ! – નરસિંહરાવ દિવેટીયા
Filed under: નરસિંહરાવ દિવેટીયા, ભજન | Tagged: ગુજરાત, ગુજરાતી કવિતા અને ગઝલ, ગુજરાતી ગઝલ, નરસિંહરાવ દિવેટીયા, ભજન, ભરત સુચક, bhajan, Bharat Suchak, gujarat, gujaratibhajan, gujaratiblog, gujaratigazal, gujaratikavita, gujaratikavitaanegazal | Leave a Comment »